Pandemic Darlings The pandemic economy, in original documents
Home Source documents Targeted EIDL Advance Overview (Gujarati)

Targeted EIDL Advance Overview (Gujarati)

Summary

This Gujarati translation of SBA's Targeted EIDL Advance overview, numbered 054, describes the COVID-19 program signed into law on December 27, 2020. The Targeted EIDL Advance gives extra funding to businesses in low-income communities to help small businesses stay open, adapt and recover. The overview is issued by SBA's disaster assistance office.

Summary drafted by a model from the document's text below and checked by script against that text before publication. It is a navigation aid, not a reading of what the document proves. Where AI is used

Full text

                                                                                    054- Gujarati - ગુજરાતી

                                                                      હોનારત સહાય કચેરી
                                                              લક્ષયાાંકકત EIDL એડવાન્સ ઝાાંખી


COVID-19 લક્ષ્યાંકિત EIDL એડવયન્સ પર સખત અસર થયેલ નાના ભિજનેસો, નોન-પ્રોકિટ્સને આર્થિક

સહાયતા અને વેન્ય ૂઝ એક્ટનાાં િાગરૂપે ડીસેમ્બર 27, 2020 નાાં રોજ કાયદા તરીકે હસ્તાક્ષર કરવામાાં આવ્યા

હતા. લક્ષયાાંકકત EIDL એડવાન્સ નાના ભબઝનેસની સાતત્યતા, સ્થાર્તસાનુકૂળતા અને ટકી રહેવાનુ ાં સુર્નસ્સ્ચત

કરવા માટે ઓછી-આવક ધરાવતા સમુદાયોમાાં સ્સ્થત ભબઝનેસોને વધારાનાાં િાંડોળ પ્રદાન કરે છે .

અગાઉ $10,000 કરતા ઓછી EIDL એડવાન્સ મેળવી હતી, અથવા જેઓએ અરજી કરી હતી પરાં ત ુ ઉપલબ્ધ

પ્રોગ્રામ િાંડોળની ઉપલબ્ધતાનાાં અિાવે કોઇ િાંડોળ મળયુ ાં ન હોય તેવા ઓછી આવક ધરાવતા

                                       ુ ીનયાં એડવાન્સ િાંડોળ ઉપલબ્ધ કરાવવામાાં આવશે.
સમુદાયોમાાં સ્સ્થત અરજકતાાઓને $10,000 સધ


                    અરજિતયાઓએ આ સમ્ે િોઇ િય્ાવયહી િરવયની જરૂર નથી.

                       જો તમે લય્િ બનતય હોવ તો SBA તમયરો સાંપિા િરશે!


SBA દ્વારા પ્રથમ એવા EIDL અરજકતાા ઓનો સાંપકા કરવામાાં આવશે જેઓએ અગાઉ આંર્શક EIDL એડવાન્સ પ્રાપ્ત

કરી હતી (દા.ત. $1,000 - $9,000 વચ્ચે). આગામી સપ્તાહોમાાં લાયકાતનુ ાં ર્નધાા રણ કરવાની અને દસ્તાવેજો

સબર્મટ કરવાની સ ૂચનાઓ સાથે SBA દ્વારા ઇમેઇલ મારિત સીધો જ અરજકતાા ઓનો સાંપકા કરવામાાં આવશે.

SBA તરફથી તમયમ સાંચયરો @sba.gov સયથે સમયપ્ત થતય અધધકૃત સરિયરી ઇમેઇલ પરથી મોિલવયમયાં આવશે.

કૃપય િરીનેેે @sbs.gov સયથે સમયપ્ત ન થતય હો્ તેવય િોઇપણ ઇએડ્રેસને ઇમેઇલ મયરફત સાંવેદનશીલ મયકહતી

મોિલશો નહીં.

અરજકતાા ઓ લાયક થઇ શકે છે જો તેઓ:

   o   નીચી-આવિ ધરયવતય સમ ુદય્મયાં સ્થથત હો્. “નીચી-આવક ધરાવતા સમુદાય” માટેની વ્યાખ્યા

       ઇન્ટનાલ રે વન્યુ કૉડનાાં સેક્શન 45D(e) માાં વ્યાખ્યાર્યત કરી છે . કૃપા કરીને નોંધ લેશો કે લાયક થવા માટે

       અરજકતાા નીચી-આવક ધરાવતા સમુદાયમાાં સ્થથત હોવા અર્નવાયા છે . SBA દ્વારા નીચી-આવક ધરાવતા

       સમુદાયોની ઓળખ કેવી રીતે કરવામાાં આવશે તેનાાં પરની વધારાની ર્વગતો ટૂાંક સમયમાાં અહીં પર

       ઉપલબ્ધ બનશે www.sba.gov/coronavirusrelief; અને


       1/25/2021 18:11 PM                                                                            1 | પે જ
                                                                       હોનારત સહાય કચેરી
                                                               લક્ષયાાંકકત EIDL એડવાન્સ ઝાાંખી


    o   માચા 2, 2020 અથવા બાદમાાં શરૂ થતા 8-સપ્તાહનાાં સમયગાળા દરર્મયાન આવિમયાં 30% િરતય વધયરે

        ઘટયડયન ાંુ ધનરૂપણ િરતય હો્. જો અરજકતાા ઓછી-આવક ધરાવતા સમુદાયનાાં માપદાં ડ પ ૂણા કરે છે , તો

        તેઓને 30% નાાં ઘટાડાની પુષ્ટટ કરવા માટે એકાંદર માર્સક આવક (પ્રાપ્ત થયેલી તમામ સ્વરૂપની માર્સક

        આવક, જેમ કે નિાઓ અથવા પગારો) પ્રદાન કરવા માટે પ ૂછવામાાં આવશે.

ત્યાપ બાદ, SBA દ્વારા એવા લોકોનો સાંપકા કરવામાાં આવશે જેઓએ ડીસેમ્બર 27, 2020 પર અથવા પહેલા EIDL

સહાય માટે અરજી કરી હતી, પરાં ત ુ પ્રોગ્રામ િાંડોળની ઉણપનાાં કારણે EIDL એડવાન્સ પ્રાપ્ત કરી ન હતી. આ

અરજકતાા ઓ લાયકાતનુ ાં ર્નધાા રણ કરવાની અને દસ્તાવેજો સબર્મટ કરવાની સ ૂચનાઓ સાથેનો ઇમેઇલ SBA

પાસેથી પ્રાપ્ત કરશે. અરજકતાા ઓ લક્ષયાાંકકત EIDL એડવાન્સ માટે લાયક થઇ શકે છે જો તેઓ ઉપર જણાવેલ

માપદાં ડ પ ૂણા કરે (નીચી-આવક ધરાવતુ ાં સ્થળ અને આવકમાાં ઘટાડો) અને:

    o   300 અથવય ઓછય િમાચયરીઓ ધરયવતય હો્. સામાન્ય રીતે EIDL પ્રોગ્રામ માટે લાયક ભબઝનેસ સાંસ્થાઓ

        લાયક છે , એકમાત્ર પ્રોપરાઇટરો, સ્વતાંત્ર ઠેકેદારો અને પ્રાઇવેટ, નોનપ્રોકિટ સાંસ્થાઓ સકહત. કૃર્િ

        એન્ટરપ્રાઇઝો લાયક નથી.

અરજકતાા વતી કરવેરા રીટનાની માકહતીની ર્વનાંતી કરવાની SBA ને અનુમર્ત મળે તે માટે તમામ

અરજકતાા ઓને IRS ફોમા 4506-T પ્રદાન કરવા માટે કહેવામાાં આવી શકે છે .


        કૃપય િરીને ડુપ્પ્લિેટ COVID-19 EIDL અરજીઓ સબધમટ ન િરશો. મયચ્ર પ ૂવેનયાં
          અરજિતયા ઓને લક્ષ્યાંકિત EIDL એડવયન્સ મયટે લક્ષ્મયાં લેવયમયાં આવશે.

                    જો તમે લય્િ બનતય હોવ તો SBA તમયરો સાંપિા િરશે!




        1/25/2021 18:11 PM                                                                            2 | પે જ


File and source

File
2021-05_Targeted-EIDL-Advance-Overview_Gujarati.pdf
Size
660,054 bytes
SHA-256
dfa0906817f035dae9627ecb5348e8dc5c14c9c294d33222ac900f75f202adbe
Our copy
2021-05_Targeted-EIDL-Advance-Overview_Gujarati.pdf
Original
www.sba.gov
Back to top