Pandemic Darlings The pandemic economy, in original documents
Home SBA, PPP Myth vs. Fact (gujarati translation)Search ⌕

SBA, PPP Myth vs. Fact (gujarati translation)

Summary

A Gujarati translation of the SBA's PPP Myth vs. Fact sheet, marked 046. The sheet labels criticisms as myths and gives SBA's responses on waste and fraud, on support for small businesses, on workers and on underserved communities. The sheet states that 87% of loans were $150,000 or less and cites more than 51 million jobs supported and 80% of small business payroll. It cites the rule that at least 60% of PPP funds cover payroll costs. It also states that participating lenders grew from 1,700 in 2019 to nearly 5,500, and that 432 MDIs and CDFIs made more than 221,000 loans.

Summary drafted by a model from the document's text below and checked by script against that text before publication. It is a navigation aid, not a reading of what the document proves. Where AI is used

Cite this document

“SBA, PPP Myth vs. Fact (gujarati translation).” Original at legacy.sba.gov. Archived at Pandemic Darlings, https://pandemicdarlings.com/source-documents/sba-ppp-myth-vs-fact-gujarati-translation-a7fb022b28/, SHA-256 b9acbe9b995b68a58d7d9e300a7ae40a49caf255bfffd5edaf7c506e8ad7e12f.

Full text

                                                                                               046 – Gujarati - ગુજરાતી


                          પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ (PPP) એ લાખો
                          નાના વ્યાપારો અનેતેઓનાાં કમમચારીઓને
                          આપાત્તકાલીન કોવિડ-19 રાહતપ્રદાન કરી
                          હતી

દાં તકથા વિરુદ્ધ તથ્ય

દાં તકથા #1: પીપીપી વ્યય, છે તરપીંડી અને દુરુપયોગ સાથે ઘડાયેલો છે .

તથ્ય: મોટા ભાગનાાં પીપીપી ભાંડોળોએ આર્થિક રાહતની તીવ્ર જરૂરીયાતમાાં રહેલા અમેરરકન નાના વ્યાપારો
અને તેઓનાાં સખત મહેનતુ કમમચારીઓને સહાય કરી હતી. પ્રોગ્રામનાાં તમામ ર્નયમોનુ ાં પાલન કરવામાાં આવ્્ુ ાં
હતુ ાં તેની ખાતરી કરવા માટે, તમામ લોન સ્વયાંસ ાંચાલલત સમીક્ષામાાંથી પસાર થઇ રહી છે , અને $2 ર્મલલયન
અથવા વધારે ની તમામ લોન મેન્્ુઅલ સમીક્ષામાાંથી પસાર થશે. આ ઉપરાાંત, કોઇપણ લોનને મેન્્ુઅલ સમીક્ષા
માટે પસાંદ કરવામાાં આવી શકે છે . પીપીપી ભાંડોળો ર્નધામરરત કયામ અનુસાર વાપરવામાાં આવ્યા હતા તેની ખાતરી
કરવા માટે SBA એક મજબ ૂત પ્રરિયા ધરાવે છે . છે તરપીંડીની પ્રવ ૃર્િને ઉખેડી ફેંકવા માટે SBA કરટબદ્ધ છે ; આ
મહત્વનાાં પ્રોગ્રામનો દુરુપયોગ કરનાર કોઇપણ વ્યક્તતને યોગ્ય રીતે જવાબદાર ઠેરવવામાાં આવશે. ડેટા
પ્રકાશનમાાં યાદીગત કરવામાાં આવેલ ઉધાર લેનારનો અથમ એવો નથી થતો કે SBA દ્વારા સકારાત્મક જાહેરાત
કરવામાાં આવી છે કે ઉધાર લેનાર લાયક છે અને તે લોન માફી પ્રાપ્ત કરશે. SBA સમીક્ષા માટે ની પ્રરિયા ધરાવે છે
અને જે ચાલી રહી છે .


દાં તકથા #2: પીપીપી દ્વારા માત્ર મોટા કોપોરે શનોને સહાય કરિામાાં આિી હતી, નાના

વ્યાપારોને નહીં.

તથ્ય: પીપીપી કોરોનાવાયરસ મહામારીમાાં નાના વ્યાપારીઓ અને પેરોલ પર રહેવા કમમચારીઓને જીવાંત
રાખવા માટે લાગુાં કરવામાાં આવ્યો હતો. પીપીપી લોન પ્રાપ્ત કરી હતી તેવા નાના વ્યાપારોમાાંથી, 75 ટકા નવ
અથવા ઓછા કમમચારીઓ ધરાવે છે . આ ઉપરાાંત, તમામ લોનમાાંથી 87%, અથવા દસમાાંથી નવ, $150,000
અથવા ઓછી હતી. લાયક સ્વતાંત્ર ઠેકેદાર, એકમાત્ર માલલક, અથવા નાના વ્યાપારો કે જેઓએ પીપીપી લોન માટે
અરજી કરી હતી અને પીપીપી બાંધ કરવામાાં આવે તે પહેલા માંજુર કકરવામાાં આવ્યા હતા - પછી ભલેને તેઓએ
સેંકડો કમમચારીઓને નોકરી પર રાખેલા હતા અથવા માત્ર એક વ્યક્તતને નોકરી પર રાખેલ હતા- તેમાાંથી એકને
પણ ભાંડોળની ઉણપનાાં કારણે લોન મેળવવામાાંથી અવરોર્ધત કરવામાાં આવ્યા ન હતા. લીધા વગર રહેલા $130
લબલલયનનાાં ઉપલબ્ધ ભાંડોળ સાથે પીપીપી ઓગસ્ટમાાં બાંધ કરવામાાં આવ્યો હતો.
દાં તકથા #3: પીપીપી દ્વારા કમમચારીઓને સહાય કરિામાાં આિી ન હતી.

તથ્ય: પીપીપીની દરે ક બાજુ ાંઅમેરરકન લોકોને નોકરી પર ચાલુાં રહેવા માટે ડીઝાઇન કરવામાાં આવી હતી.
પીપીપી સફળ થયો છે . આજની તારીખ સુધીમાાં, પીપીપી દ્વારા 51 ર્મલલયન કરતા વધારે અમેરરકન નોકરઓને
સહાય કરી છે , અને તે ્ુનાઇટેડ સ્ટે ટ્સમાાં નાના વ્યાપારનાાં પેરોલનાાં 80% કરતા વધારે છે . પેરોલ ખચામઓ
આવરી લેવા માટે પીપીપી ભાંડોળોનાાં ઓછામાાં ઓછા 60% ની આવશ્યકતા દ્વારા, એડર્મર્નસ્રેશન દ્વારા અમેરરકન
લોકોનાાં પેચેક સુરલક્ષત રહે તેની ખાતરી કરી હતી. આ પીપીપી દ્વારા મહામારીની ટોચ પર અપેક્ષા કરતા ઘણી
ઓછી બેરોજગારી રાખીને, આપણે હાલમાાં અપેક્ષા રાખીએ છીએ તેવી ઐર્તહાર્સક આર્થિક રીકવરીમાાં યોગદાન
આપવામાાં આવ્્ુ ાં છે . આ ઉપરાાંત, હાલમાાં બેરોજગારી દર 6.7% છે , તે એવો દર છે જેની ઘમા બહારનાાં ર્નષ્ણાતો
દ્વારા 2021 નાાં ચોથા ર્ત્રમાર્સક સુધી હાાંસલ થવાની અપેક્ષા રાખવામાાં આવતી ન હતી.


દાં તકથા #4: પીપીપી ભાંડોળ ઐવતહાવસક રીતે િાંચચત સમ ુદાયો સ ુધી પહોંચ્યો ન હતો.

તથ્ય: કેસમ એતટ ઘડવામાાં આવ્યો ત્યારથી, નાના વ્યાપારોનો સાંભર્વત રીતે સૌથી વ્યાપક ર્વભાગને પીપીપી
સુલભ થાય તે સુર્નર્િત કરવા માટે, SBA અને રીઝરી દ્વારા કોંગ્રેસ, તમામ સાઇઝનાાં ઉધાર લેનારાઓ અને ઉધાર
આપનારાઓ - પ્રાાંર્તય અને સામુદાર્યક બેંકો, કમ્્ુર્નટી ડેવલપમેન્ટ ફાઇનાક્ન્શયલ ઇન્સન્સ્ટટયુશનો (CDFIs), અને
માઇનોરરટી ડીપોલઝટરી ઇન્સન્સ્ટટયુશનો (MDIs) સરહત-સાથે ર્નકટતાતી કાયમ ક્ું હતુ.ાં તમામ નાના વ્યાપારો અને
ખાસ કરીને વાંલચત સમુદાયોમાાં ભાંડોળ બને તેટલા વહેલા પ્રવાહીત થવાનુ ાં શરૂ કરે તેની ખાતરી કરવા માટે, SBA
અને રીઝરીએ ઓછા પરાં પરાગત સુસ્થાર્પત સાંબ ાંધો ધરાવતા હતા તેવા ઉધાર લેનારાઓ સુધી પહોંચવા માટે
સ્થાનમાાં હતા તેવા ઉધાર આપનારાઓ સાથે ર્નકટતાતી કામ ક્ું હતુ.ાં અમારા પગલાઓ દ્વારા, અમે 2019 માાં SBA
7(a) ઉધારીકરણમાાં ભાગ લીધેલા 1,700 ઉધાર આપનારામાાંથી પીપીપીમાાં ભાગ લેનારા 5,500 ઉધાર લેનારાઓ
સુધી ઉધાર આપનારાઓની સાંખ્યામાાં વધારો કયો હતો.

વાંલચત સમુદાયો સુધીની પહોંચી સરખામણી થઇ શકે નહીં તેવી ક્ષમતાઓને કારણે CDFIs, MDIs અને લઘુમર્ત,
સ્ત્રીઓ, વેટેરનો અથવા ર્મલલરીની માલલકીમાાં રહેવા ઉધાર આપનારાઓ દ્વારા પીપીપી માાં ભાગ લેવામાાં આવે
તેની ખાતરી કરવા માટે SBA અને રીઝરી દ્વાર આિમક સાંપકમ અલભયાન પાર પાડવામાાં આવ્્ુ ાં હતુ.ાં ડેટા દશામ વે છે કે
SBA અને રીઝરીનાાં સાંપકમ અલભયાનો સફળ થયા હતા.

8 ઓગસ્ટ 2020 મુજબ, જ્યારે નવી લોન અરજીઓ માટે પીપીપી બાંધ કરવામાાં આવ્યો હતો, ત્યારે $16.4 લબલલયન
કરતા વધારે ની 221,000 સેન પ્રદાન કરતા સમગ્ર દે શમાાંથી 432 MDIs અને CDFIs દ્વારા ભાગ લેવામાાં આવ્યો
હતો. પીપીપી દ્વારા ઐર્તહાર્સક રીતે વાંલચત વ્યાપાર ક્ષેત્રોમાાં વ્યાપારોને $133 લબલલયનની લોન પહોંચાડી છે , જે
પીપીપી ભાંડોળનાાં 25 ટકા કરતા વધારે છે . વધુમાાં, સેન્સસ રેતટની સમીક્ષા સ ૂચવે છે કે ્ુ.એસ. વસ્તીમાાંથી 28 ટકા
નીચા અને સાધારણ આવક સેન્સસ રેતટમાાં જીવે છે , અને જ્યારે પીપીપી લોનનાાં ર્વતરણ સામે તેની સરખામણી
કરવામાાં આવી હતી, ત્યારે પીપીપી ભાંડોળમાાંથી 27 ટકા ભાંડોળ ર્નચા અને સાધારણ આવક ધરાવતા સમુદાયોમાાં
ગ્ુ ાં હતુ,ાં જે વસ્તીમાાં તેઓનાાં પ્રર્તર્નર્ધત્વને અનુરૂપ જ છે .


File and source

File
SBA-PPP-Myth-vs-Fact-508_0_gujarati.pdf
Size
670,784 bytes
SHA-256
b9acbe9b995b68a58d7d9e300a7ae40a49caf255bfffd5edaf7c506e8ad7e12f
Our copy
SBA-PPP-Myth-vs-Fact-508_0_gujarati.pdf
Original
legacy.sba.gov
Back to top