Pandemic Darlings The pandemic economy, in original documents
Home આસ્થા-આધારિત સંગઠનો FAQ (Gujarati)Search ⌕

આસ્થા-આધારિત સંગઠનો FAQ (Gujarati)

Summary

The third answer in the SBA's FAQ on faith-based organizations in the PPP and EIDL loan programs covers churches, including temples, mosques, synagogues and other houses of worship, integrated auxiliaries and conventions or associations of churches. It says they are eligible for PPP and EIDL loans as long as they meet the section 501(c)(3) requirements and all other program requirements. Such organizations need not apply to the IRS for tax-exempt status, the FAQ says, citing 26 U.S.C. § 508(c)(1)(A).

Summary drafted by a model from the document's text below and checked by script against that text before publication. It is a navigation aid, not a reading of what the document proves. Where AI is used

Cite this document

“SBA, FAQ Regarding Participation of Faith-Based Organizations in PPP and EIDL | U.S. Small Business Admin… (Faith Based FAQ Final Gujarati).” Original at legacy.sba.gov. Archived at Pandemic Darlings, https://pandemicdarlings.com/source-documents/sba-faq-regarding-participation-of-faith-based-organizations-in-ppp-an-d586cc986d/, SHA-256 99c56e38e8f44798c70f97e7eac46a93d103cd1cec75350b10267a5dbce25f5b.

Full text

                                                                 આસ્થા-આધારિત સંગઠનો
                                                                   FAQ (વાિં વાિ પ ૂછાતા પ્રશ્નો)

                                      વાિં વાિ પ ૂછાતા પ્રશ્નો

  પે-ચેક પ્રોટે ક્શન પ્રોગ્રામ (PPP)માં આસ્થા આધારિત સંગઠનોની ભાગીદાિી સંબ ંધધત

                    અને ઇકોનોધમક ઇન્જિી રિઝાસ્ટિ લોન પ્રોગ્રામ (EIDL)


   1. શં પ્રાથથના ગૃહો સરહત આસ્થા આધારિત સંગઠનો PPP અને EIDL કાર્થક્રમ હેઠળ SBA લોન્સ

       મેળવવા માટે લાર્ક છે ?


હા, અને અમે વધુમાાં સ્પષ્ટતા કરીએ છીએ કે આસ્થા આધારરત સાંગઠનો, ચાહે તેઓ ધમમનનરપેક્ષ
સામાજજક સેવા ઉપલબ્ધ કરાવતા હોય કે નહીં પણ તેઓ SBA લોન્સ મેળવવા માટે લાયક છે . એટલે કે,
કોઇપણ સાંગઠન તેમની ધાનમિક પ્રકૃનત, ધાનમિક ઓળખ, અથવા સાંગઠનના ધાનમિક વ્યાખ્યાનને કારણે
લોન મેળવવા માટે ગેરલાયક નહીં ઠરે . કેટલાક ચોક્કસ SBA નનયમો માાં જરૂરરયાતો - 13 C.F.R. §§
120.110(k) અને 123.301(g) – અનનનિતપણે કેટલાક ધાનમિક એકમોને બાકાત રાખે છે . કારણ કે તે
નનયમો સાંભનવત પ્રાપ્તકતામઓના જૂથની ભાગીદારીને તેમના ધાનમિક દરજ્જાને આધારે પ્રનતબાંનધત કરે
છે , જેથી SBA આ પેટાકલમો લાગુ કરવાનો ઇનકાર કરશે અને તે નનયમોને બાંધારણ મારફત પાલન હેત ુાં
સુધારા પ્રસ્તાનવત કરશે. અલબત 13 C.F.R. § 120.110(a)માાં જણાવાયુાં છે કે નોનપ્રોરફટ એકમો SBA
બબઝનેસ લોન (જેમાાં PPP કાયમક્રમ સામેલ છે ) માટે લાયક નથી, CARES કાયદો સ્પષ્ટ રીતે નોનપ્રોરફટ
એકમોને PPP કાયમક્રમ માટે લાયક બનાવે છે અને તે નોનપ્રોરફટ એકમ ધમમનનરપેક્ષ સામાજીક સેવા
ઉપલબ્ધ કરાવે છે કે નહીં તેને ધ્યાનમાાં લીધા નવના તેમને લાયક બનાવે છે .


   2. આસ્થા આધારિત સંગઠનો, તેઓ પોતાને મળનાિ PPP અને EIDL લોનનો કેવી િીતે ઉપર્ોગ

       કિી શકે તે મદ્દે કોઇ મર્ાથદાઓ છે ?


માત્ર તે મયામદાઓ જે આ લોન લેનારા અન્ય લોકોને લાગુ પડે છે (જેમ કે લોનની માફીમાાં નોન-પેરોલ
ખચમ ાાં લોનધારકને મળે લી કુલ રકમના મહત્તમ 25% આવરી લેવાશે). PPP અને EIDL લોન કાયમક્રમો
તટસ્થ છે અ સામાન્ય રીતે તે એવા લોન કાયમક્રમને લાગુાં પડે છે જે નોન પ્રોરફટ સાંગઠનોને સમથમન આપે
ચાહે તે સાંગઠન ધાનમિક હોય કે પછી ધમમનનરપેક્ષ. CARES કાયદાએ COVID-19 ાહેર આરોગ્ય

    4/3/2020 11:25 PM                                                                    1 | પે જ
                                                              આસ્થા-આધારિત સંગઠનો
                                                                  FAQ (વાિં વાિ પ ૂછાતા પ્રશ્નો)

ઇમરજન્સીને કારણે સામયેલા આનથિક સાંકટ સામે કાયમવાહીના ભાગરૂપે આ કાયમક્રમોને ભાંડોળ ઉપલબ્ધ
કરાવ્યુાં છે . આ સાંજોગો હેઠળ, એસ્ટાબ્બ્લશમેન્ટ ક્લોસ, આસ્થા આધારરત સાંગ ાંઠનો તેઓને PPP અથવા
EIDL લોન કાયમક્રમ હેઠળ મળે લી લોનનો કેવી રીતે ઉપયોગ કરે છે તે અંગે વધારાની કોઇ શરતો મુકતા
નથી. જુઓ, દા.ત., ઐનતસારહક રીતે અશ્વેત કોલેજો અને યુનનવનસિટીઓ માટે નાણાકીય નધરાણ સામે
ધાનમિક નનયાંત્રણ, 43 Op. O.L.C., *7–15 (Aug. 15, 2019); નસએટલ રહબ્ર ૂ એકેડમીને રડઝાસ્ટર આનસસ્ટન્સ
ઉપલબ્ધ કરાવવાની FEMA સત્તામાંડળ, 26 Op. O.L.C. 114, 122–32 (2002). વધુમાાં, CARES કાયદો
આસ્થા આધારરત સાંગ ાંઠનો પર નવશેષ બોજ અથવા મયામદાઓ નથી લાદતો. ખાસ કરીને, કાયમક્રમ હેઠળ
અપાતી લોનનો સાંસ્થાનના ધાનમિક નમશનના માંત્રીઓ અને અન્ય સ્ટાફનો પગાર ચુકવવા માટે ઉપયોગ
કરી શકાય છે .


   3. જો ચર્ચિસને IRS દ્વાિા કિ-મક્ક્તના દિજ્જા સંબંધધત મારહતી ન અપાઇ હોર્ તો તેઓ કઇ િીતે

       લાર્ક સાર્બત થશે? શં સંગઠનોએ કિમક્ક્ત ધિાવતા હોવાનો દિજ્જજો મેળવવા માટે અિજી

       કિીને તે દિજ્જજો મેળવવાનો િહેશે અથવા તો લાર્ક બનવા માટે માત્ર 501(c)(3) દિજ્જા

       માટેની જરૂરિર્ાતો પ ૂિી કિવાની િહેશે?


ચબચિસ (માંરદર, મસ્સ્જદ, નસનેગૉગ, અને અન્ય પ્રાથમના ગૃહો સરહત), ચચોના એકીકૃત સહાયકો, અને
ચચોના સાંઘો અને સભાઓ PPP અને EIDL લોન મેળવવા માટે તયાાં સુધી લાયક છે જયાાં સુધી તેઓ
ઇન્ટરનલ રે વેન્ય ૂ કોડની કલમ 501(c)(3)હેઠળની તમામ જરૂરરયાતો, તેમજ PPP અને EIDLની તમામ
અન્ય જરૂરરયાતોને પ ૂરી કરતા હોય. આવા સાંગઠનોએ કર મુસ્ક્તનો દરજ્જજો પ્રાપ્ત કરવા માટે IRS સમક્ષ
અરજી કરવાની જરૂર નથી. 26 U.S.C. § 508(c)(1)(A) જુઓ.


   4. જો હં લોન માટે ધવનંતી કિીને લોન પ્રાપ્ત કરં તો શં મારં સંગઠન પોતાની સ્વાર્ત્તતા

       ગમાવશે અથવા તો શં પોતાનો પહેલો સધાિો કે કાન ૂની અધધકાિો ગમાવશે?


ના. કોઇપણ SBA કાયમક્રમ મારફત લોન મેળવવાથી (1) ધાનમિક સાંગઠનોની માપદાંડો, જવાબદારીઓ,
અને સભ્યપદની ફરજોને વ્યાખ્યાઇત કરવાની સત્તા મયામરદત થતી નથી; (2) ન તો તેનાથી ધાનમિક
સાંગઠનોની સાંસ્થાની ધાનમિક પ્રવ ૃનત્તઓ સાંબ ાંનધત કાયો સાથે જોડાયેલા કામો માટે વ્યસ્ક્તની પસાંદગી


    4/3/2020 11:25 PM                                                                     2 | પે જ
                                                                   આસ્થા-આધારિત સંગઠનો
                                                                        FAQ (વાિં વાિ પ ૂછાતા પ્રશ્નો)

કરવાની સ્વતાંત્રતા મયામરદત થતી નથી;(3) ન તો તેનાથી, ધાનમિક સ્વાયત્તતાના સાંરાંક્ષણનો અનધકાર
અને રરબલજજયસ રિડમ રે સ્ટોરે શન એક્ટ, 1993(RFRA), 42 U.S.C. § 2000b et seq.,નસનવલ રાઇટ્સ
એક્ટ, 1964ની કલમ 702, , પહેલા સુધારાનો42 U.S.C. § 2000e-1(a) સરહત સાંઘીય કાયદાઓ હેઠળ
કોઇપણ અનધકાર તેમણે જતા કરવા પડે તેમ નથી.

સરળ રીતે કહીએ તો, આસ્થા આધારરત સાંગઠન, જે લોન મેળવે, તે પોતાની સ્વતાંત્રતા, સ્વાયત્તતા,
અબભવ્યસ્ક્ત, ધાનમિક ચરરત્રનો અનધકાર અને તેના સાંચાલનની સત્તાનો અનધકાર વગેરે ાળવી રાખશે
અને કોઇપણ આસ્થા આધારરત સાંગઠનને ભાંડોળ મેળવવાથી બાકાત નહીં રાખી શકાય કારણ કે તેન ુ ાં
નેત ૃતવ, સભ્યપદ અથવા તેમાાં સાંગઠન દ્વારા અપાતો રોજગાર માત્ર તેવા લોકોને અપાય છે જેઓ તેના
ધાનમિક શ્રદ્ધા અને પ્રથાનુ ાં પાલન કરે છે .


    5. આ સંઘીર્ નાણાકીર્ સહાર્તા લેવાના પરિણામે કઇ કાન ૂની જરૂરિર્ાતો માિા સંગઠન પિ

        લાદવામાં આવશે? શં તે જરૂરિર્ાતો ત્ર્ાિે પણ લાગં મનાશે કે િહેશે જ્ર્ાિે લોનની સંપ ૂણથ

        ભિપાઇ કિી દે વાઇ હોર્ કે પછી તેને માફ કિી દે વામાં આવી હોર્?


કોઇપણ SBA કાયમક્રમ હેઠળ લોનની પ્રાપ્તીએ સાંઘીય નાણાકીય સહાયતા મનાય છે અને તેની સાથે તેના
ઉપયોગને લગતી કેટલીક ભેદભાવરરહત જવાબદારીઓ પણ આવે છે . આ લોન મેળવવા પર તમારા
માથે આવતી કોઇપણ કાન ૂની ફરજ કાયમી નહીં રહે, અને એક વાર લોન ચુકવી દે વાય અથવા તેને માફ
કરી દે વાય, તે બાદ તે ભેદભાવ નવનાની ફરજો લાગુાં પડવી બાંધ થઇ જશે.

કેટલાક સાંઘીય ભેદભાવનવનાના કાયદાઓ અનુસાર, SBA નનયમોમાાં પણ કહેવાયુ ાં છે કે લોન મેળવનાર
ાનત, રાં ગ, ધમમ, બલિંગ, નવકલાાંગતા, વય, અથવા રાષ્રીયતાના આધારે સામાન, સેવાઓ અથવા
રહેઠાણના સાંબ ાંધમાાં ભેદભાવ નહીં કરે . 13 C.F.R. § 113.3(a). પરાં ત ુ ાં SBA નનયમો આ પણ સ્પષ્ટ કરે છે કે
આ ભેદભાવ નવનાની જરૂરરયાતો ધાનમિક પ્રવ ૃનત્તઓના પાલનની સાથે સાંબ ાંનધત રોજગાર નનણમયો અથવા
સભ્યપદના સાંબ ાંધમાાં, આસ્થા આધારરત એકમની સ્વાયત્તતાને મયામરદત કરતી નથી. 13 CFR § 113.3-
1(h). અને જેમ ઉપર પ્રશ્ન 4માાં ચચામ કરાઇ છે તેમ, SBA બાંધારણ અને સાંઘીય કાયદાઓ, જેમાાં ફેરફાર
કરાયા નથી અથવા સાંઘીય નાણાકીય સહાયતા મેળવવા પર જતા કરાય છે , તે નસવાય પ્રદત નવનવધ
સાંરક્ષણોને માન્યતા આપે છે .



     4/3/2020 11:25 PM                                                                           3 | પે જ
                                                               આસ્થા-આધારિત સંગઠનો
                                                                    FAQ (વાિં વાિ પ ૂછાતા પ્રશ્નો)

તેથી SBA સ્પષ્ટતા કરે છે કે આ લોન પ્રાપ્તકતામઓ દ્વારા સામાન્ય રીતે જનતાને ઉપલબ્ધ કરાવાતા
સામાન, સેવા, અથવા રહેઠાણના સાંબ ાંધમાાં લાગુાં પડે છે , પણ આસ્થા આધારરત સાંગઠનોના માંત્રાલયની
પોતાના આસ્થા આધારરત સમુદાયની ગનતનવનધઓને લાગુાં પડતી નથી. ઉદાહરણ તરીકે, SBAના
નનયમો હેઠળ આસ્થા આધારરત સાંગઠન જે રે સ્ટોરા કે નિફ્ટ સ્ટોર જે સવમ સામાન્ય જનતા માટે ખુલ્લા છે
તે જનતાને ઉપર સ ૂચીબદ્ધ સાંરબક્ષત લક્ષણો નવના જનતાની સેવા કરે તે જરૂરી છે . પરાં ત ુ ાં SBA ના નનયમો
આસ્થા આધારરત સાંગઠનોની પોતાના સભ્યો અથવા ધમમના સહઅનુયાયોને જ ભોજન કે વસ્ત્રો
વહેંચવાની ક્ષમતાને મયામરદત કરવા માટે લાગુાં થતા નથી. નનનિત રીતે, SBA પોતાના નનયમોને
ભેદભાવપ ૂણમ રીતે લાગુાં નહીં કરે જેનાથી આસ્થા આધારરત લોન મેળવનારની ધરાનમક પ્રવ ૃનતઓ પર
બોજ પડે, જેમ કે તે નનયમોને ચચમના વટહુકમ, સાંસ્કાર, અથવા ધાનમિક પ્રવ ૃનતઓને લાગુાં કરવા, જયાાં
સુધી આ પ્રકારે લાગુાં કરવાની પ્રવ ૃનત સરકારી રહતોને આગળ વધારવા માટે ન ુાં પ્રનતબાંધક માધ્યમ હોય.
કોગ્રેસે CARES કાયદો અમેરરકન જનતા જે COVID-19 ાહેર આરોગ્ય ઇમરજન્સી સામે પ્રનતભાવને કારણે
પેદા થનારી આનથિક કઠણાઇઓને કારણે પોતાની નોકરી કે બબઝનેસ ગુમાવે તેમને રાહત આપવા માટે
ઘડયો હતો, અને SBA વ્યાપક રીતે સહાયતા ઉપલબ્ધ કરાવીને તે આદે શને પ ૂણમ કરવાની જવાબદારી
ધરાવે છે .


    6. શં મારં આસ્થા આધારિત સંગઠન અન્ર્ આસ્થા આધારિત સંગઠનો જેવા કે સ્થાધનક િાર્ોધસસ

        સાથે જોિાર્ેલ ં હોવાને કાિણે કોઇપણ SBA લોન કાર્થક્રમ માટે ગે િલાર્ક ઠિશે?


ના, જરૂરી નથી. SBA નનયમો હેઠળ, એકમો વચ્ચે સામાન્ય માબલકી, સામાન્ય મેનેજમેન્ટ, અથવા રહતની
ઓળખ સરહત નવનવધ રીતે જોડાણ થઇ શકે છે . 13 C.F.R. §§ 121.103 અને 121.301. આ નનયમો PPP
લોન્સ માટે અરજી કરનાર અરજદારોને લાગુાં પડે છે . (તે સાથે જ EIDL કાયમક્રમને પણ લાગુાં પડે છે જયારે
લોનની કેટલીક શરતોને નક્કી કરાતી હોય, અલબત સાંલગ્ન સાંસ્થાઓના કમમચારીઓની સાંખ્યાને એકઠી
કરવાથી EIDL લોન માટેની લાયકાતને અસર થતી નથી.) કેટલાાંક આસ્થા આધારરત સાંગઠનો લાગુ
પડતા જોડાણ સાંબ ાંનધત નનયમો હેઠળ અન્ય એકમો સાથે “એરફબલટે ડ” તરીકે ક્વોબલફાય થઇ શકે છે . SBA
ના જોડાણ સાંબ ાંનધત નનયમો હેઠળ એરફબલએટે ડ હોય તેવા એકમોએ પોતાના કમમચારીઓની સાંખ્યાને
તેઓ 500 અથવા તેના કરતા ઓછા કમમચારી ધરાવે છે કે નહીં તે નનણમય કરવા માટે સામેલ કરવા જ
પડશે.


     4/3/2020 11:25 PM                                                                      4 | પે જ
                                                                    આસ્થા-આધારિત સંગઠનો
                                                                         FAQ (વાિં વાિ પ ૂછાતા પ્રશ્નો)

પરાં ત ુ નનયમો બાંધારણીય ને કાન ૂની ધાનમિક સ્વતાંત્રતા સાંરક્ષણને અનુરૂપ લાગુાં પાડવાના રહશે. જો
તમારા સાંગઠન અને અન્ય એકમ વચ્ચેન ુ ાં સાંપકમ જોડાણ સજ ે જે ધાનમિક શીખ અથવા માન્યતા પર
આદારરત હોય અથવા તો તે ધાનમિક પ્રથાના પાલનનો રહસ્સો હોય, તો તમારુાં સાંગઠન જોડાણના
નનયમોથી મુસ્ક્ત માટે લાયક બને છે . ઉદાહરણ તરીકે, જો તમારા આસ્થા આધારરત સાંગઠનનુ ાં અન્ય
સાંગઠન સાથે જોડાણ તમારા સાંગઠનની ચચામની સત્તા અથવા આંતરરક બાંધારણ સાંબ ાંનધત ધાનમિક
માન્યતાઓ, અથવા કાન ૂની, નાણાકીય અથવા તમારા સાંગઠન અને અન્ય સાંગઠનો વચ્ચેના
માળખાકીય સાંબ ાંધોને કારણે હોય અને તે આવી માન્યતાઓને અબભવ્યક્ત કરે તો, તમારુાં સાંગઠન મુસ્ક્ત
માટે લાયક બનશે. જોકે, જો, તમારુાં આસ્થા આધારરત સાંગઠન અન્ય સાંગઠનો સાથે નવશુદ્ધ રીતે બબન-
ધાનમિક કારણો સાથે જોડાયુાં હોય, જેમ કે વહીવટી સરળતા, તો પછી તમારા સાંગઠન પર જોડાણના
નનયમો લાગુાં પડશે. SBA આ અપવાદ લાગુ પડે છે તેવી આસ્થા આધારરત સાંસ્થાઓના સદભાવનાને
લગતા નનણમયોની યોગ્યતાનુ ાં મ ૂલ્યાાંકન કરશે નહીં, અને તેમાાં ભાગ લેનારા નધરાણદારોને પણ
મ ૂલ્યાાંકનની માંજૂરી નહીં આપે.


    7. શં માિા આસ્થા આધારિત સંગઠને આ મક્ક્ત માટે અિજી કિવાની જરૂિ છે અથવા તેની

        ધાધમિક માન્ર્તા અથવા પ્રથાઓને લગતા દસ્તાવેજો આ જોિાણમાંથી મક્ક્ત માટે સામેલ

        કિવા જરૂિી છે ?


આ મુસ્ક્તનો ફાયદો મેળવવા માટે કોઇ ચોક્ક્સ પ્રરક્રયા અથવા નવગતવાર ફાઇબલિંગ જરૂરી નથી. જો તમે
માનતા હો કે તમારુાં સાંગઠન આ જોડાણ કે એરફબલએશન નનયમોમાાંથી મુસ્ક્ત માટે લાયક છે , તો તમારે
તમારી લોન અરજીની સાથે તેન ુાં વણમન કરતી અલગ શીટ જોડવાની રહેશે. આ શીટને પરરનશષ્ટ A તરીકે
ઓળખાશે, અન્ય સાંગઠનો જેની સાથે તમારુાં સાંગઠન જોડાયેલ ુાં છે તેમના નવશે અન્ય વધારે બલસસ્ટિંગ,
અથવા આ સાંગઠનો સાથે તમારા સાંબ ાંધો નવશે વધારે નવવરણની જરૂર નથી. તમારે તમારી ધાનમિક
માન્યતાનુાં વણમન કરવાની જરૂર નથી.

નમુના માટે ન ુાં ‘‘પરરનશષ્ટ A’’ આ દસ્તાવેજની સાથે જોડેલ ુાં છે , પણ તમારે તમારુાં પોતાનુ ાં લખવાનુ ાં પસાંદ
કરી શકો છો. તમારુાં નનવેદન એકદમ સરળ હોઇ શકે છે .




     4/3/2020 11:25 PM                                                                             5 | પે જ
                                                               આસ્થા-આધારિત સંગઠનો
                                                                    FAQ (વાિં વાિ પ ૂછાતા પ્રશ્નો)

   8. હં ક્ાંથી ાણી શકં કે મારં સંગઠન SBA ના સાઇઠ સ્ટાન્િિથ ટેબલમાં ફીટ બેસે છે ? મારં

       સંગઠનએ નાનો ર્બઝનેસ છે અને તે PPP કાર્થક્રમમાં ભાગ લેવા માટે લાર્ક છે તે ાણવા માટે

       શં હં ટે બલનો ઉપર્ોગ કિી શકં છં?


SBA સાઇઝ સ્ટાન્ડર્ડ મ સને 13 CFR § 121.201 પર જોઇ શકાય છે . CARES કાયદા હેઠળ, એક નોન-પ્રોરફટ
સાંગઠન નાના સાંગઠન તરીકે ક્વોબલફાય થાય છે , અને તે સહાયતા માટે લાયક છે , જો (1) તેની પાસે 500
કરતા વધારે કમમચારીઓ નથી અથવા (2) તેના પ્રાથનમક ઉદ્યોગ સાથે જોડાયેલ NAICS કોડ ઉંચો
કમમચારી- આધારરત સાઇઝ સ્ટાન્ડડમ ધરાવે. કેટલાાંક ઉદ્યોગોને – “ધાનમિક સાંગઠનો” સરહત – હાલ સાઇઝ
સ્ટાન્ડડમ ટેબલમાાં કમમચારી-આધારરત સ્ટાન્ડડમ કેપ્સના સ્થાને વાનષિક પ્રાપ્તી પર નાણાકીય કેપ સાથે
સ ૂચીબદ્ધ કરે લ છે . તેવા નોનપ્રોરફટ સાંગઠનો જેમનો પ્રાથનમક ઉદ્યોગ વાનષિક પ્રાપ્પ્ત પર નાણાકીય કેપ,
સાઇઝ સ્ટાન્ડર્ડ મ સ ટે બલ સાથે સ ૂચીબદ્ધ છે તેથી તેમનો PPP કાયમક્રમ હેઠળ લાયકાતને નક્કી કરવા માટે
ઉપયોગ ન કરી શકાય. આસ્થા આધારરત નોન પ્રોરફટ સાંગઠનો જે પ્રાઇમરી ઉદ્યોગ હેઠળ નથી આવતા
અને જે કમમચારી આધારરત સાઇઝ સ્ટાન્ડર્ડ મ સ હેઠળ સ ૂચીબદ્ધ છે તે 500 કે તેનાથી ઓછા કમમચારી
ધરાવતા હોવા જોઇએ જેથી તેમને નાના ગણી શકાય.




    4/3/2020 11:25 PM                                                                       6 | પે જ
                                                         આસ્થા-આધારિત સંગઠનો
                                                              FAQ (વાિં વાિ પ ૂછાતા પ્રશ્નો)


[નમનો]


                                       પરિધશષ્ટ A

   અરજદાર પે-ચેક પ્રોટે ક્શન પ્રોગ્રામ લોનની લાયકાત માટે SBAના લાગુ પડતા તમામ જોડાણ
      સાંબ ાંનધત નનયમોમાાંથી મુસ્ક્ત માટે દાવો કરે છે કારણ કે અરજદારે વ્યાજબી, સદભાવનાપ ૂણમ
      નનણમયો લીધા છે જેના કારણે તે અરજદાર 13 C.F.R. હેઠળ ધાનમિક મુસ્ક્ત માટે લાયક બને છે .
      121.103(b)(10),જે કહે છે કે,‘‘ આસ્થા આધારરત સાંગઠનના અન્ય સાંગઠનો સાથેના સાંબ ાંધોને
      અન્ય સાંગઠનો સાથે જોડાણ તરીકે નથી મનાતા... જો સાંબ ાંધ ધાનમિક શીખ અથવા માન્યતા
      અથવા તો ધમમના પાલનને લગતી પ્રથાને આધારરત હોય.’’




   4/3/2020 11:25 PM                                                                7 | પે જ


File and source

File
SBA-SBA-Faith-Based-FAQ-Final_Gujarati.pdf
Size
764,437 bytes
SHA-256
99c56e38e8f44798c70f97e7eac46a93d103cd1cec75350b10267a5dbce25f5b
Our copy
SBA-SBA-Faith-Based-FAQ-Final_Gujarati.pdf
Original
legacy.sba.gov
Back to top