SBA, FAQ about PPP Loan Forgiveness (gujarati translation)
Summary
A Gujarati translation of the SBA's frequently asked questions on loan forgiveness, dated "13 ઓક્ટોબર, 2020". Sole proprietors, independent contractors and self-employed people with no employees may use form 3508EZ, and lenders may accept scanned copies and electronic signatures that meet P.L. 106-229. A borrower that applies for forgiveness within ten months after its covered period makes no payments until the SBA remits the forgiven amount, though interest accrues; any balance is due by the loan's maturity of two or five years. The FAQ says that a borrower whose EIDL advance exceeds its loan gets no forgiveness, because the advance is deducted from the forgiveness amount.
Summary drafted by a model from the document's text below and checked by script against that text before publication. It is a navigation aid, not a reading of what the document proves. Where AI is used
Cite this document
“SBA, FAQ about PPP Loan Forgiveness (gujarati translation).”
Original at legacy.sba.gov. Archived at Pandemic Darlings, https://pandemicdarlings.com/source-documents/sba-faq-about-ppp-loan-forgiveness-gujarati-translation-bb66e1df38/
, SHA-256 0c38752007caa10f61de36e7c54d1420636de09fb2c91dfa93186f4388fc0a4b.Full text
ુ
13 ઓક્ટોબર, 2020ના રોજ અનસાર 036 - Gujarati - ગુજરાતી
પેચેક પ્રોટે ક્શન પ્રોગ્રામ
પીપીપી લોન માફી પર વારં વાર પ ૂછાતા પ્રશ્નો (FAQs)
પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ ફ્લેક્ક્સબબબલટી એક્ટ (ફ્લેક્ક્સબબબલટી એક્ટ) દ્વારા સુધારા અનુસાર,
કોરોનાવાયરસ એઇડ, રીલીફ, રાહત અને આર્થિક સુરક્ષા કાયદો (CARES એક્ટ) ની સેક્શન 1106
અંતર્ગત પ્રદાન કરવામાં આવતી પેચેક પ્રોટે ક્શન પ્રોગ્રામ (પીપીપી) લોનની માફી સંબ ંર્ધત ઉધાર
લેનાર અને ઉધાર આપનારનાં પ્રશ્નોને સંબોધવા ડીપાટગ મેન્ટ ઑફ ટ્રીઝરી સાથેનાં પરામશગમાં નાના
વ્યવસાયનુ ં સંચાલન (SBA) આ માર્ગદશગન પ્રદાન કરે છે .
ઉધાર લેનાર અને ઉધાર આપનાર CARES એક્ટનાં અને પેચેક પ્રોટે ક્શન ઇન્ટરરમ ફાઇનલ રૂલ્સ
(“પીપીપી ઇન્ટરરમ ફાઇનલ રૂલ્સ”) (બલિંક) નાં ડીપાટગ મેન્ટ ઑફ ટ્રીઝરીનાં પરામશગમાં, SBAનાં
અથગઘટન તરીકે આ દસ્તાવેજમાં પ્રદાન કરવામાં આવેલા માર્ગદશગન પર આધાર રાખી શકે છે .
જનરલ લોન માફીનાાં વારાં વાર પ ૂછાતા પ્રશ્નો (FAQs)
1. પ્રશ્ન: કોઇપણ કમગચારીઓ ન હોય તેવા સંપ ૂણગ માબલકો, સ્વતંત્ર ઠેકેદારો, અથવા સ્વરોજર્ાર-
વ્યક્ક્તઓએ કઇ લોન માફી અરજી પ ૂણગ કરવી જોઇએ?
જવાબ: સંપ ૂણગ માબલકો, સ્વતંત્ર ઠેકેદારો, અને સ્વ-રોજર્ાર વ્યક્ક્તઓ કે જેઓ પીપીપી લોન
અરજી વખતે કોઇ કમગચારીઓ ધરાવતા ન હતા અને ઉધાર લેનારનાં અરજી પત્રકમાં
સરે રાશ માર્સક પેરોલની ર્ણતરીમાં કોઇપણ કમગચારીઓનાં પર્ારનો સમાવેશ કયો ન
હતો તેઓ લોન માફી અરજી ફોમગ 3508EZ અથવા ઉધાર આપનાર સમતુલ્યનો ઉપયોર્
કરવા આપમેળે લાયકાત ધરાવે છે અને તે અરજી પ ૂણગ કરવી જોઇએ.
2. પ્રશ્ન: શુ ં પીપીપી ઉધાર આપનારાઓ લોન માફી અરજીઓ અને લોન માફી દસ્તાવેજીકરણ માટે
દસ્તાવેજોની સ્કેન કરે લી નકલો, ઇ-હસ્તાક્ષરો, અથવા ઇ-સંમર્તઓનો ઉપયોર્ કરી શકે છે ?
જવાબ: હા. તમામ પીપીપી ઉધાર આપનારાઓ SBA ફોમગ 3508, 3508EZ, અથવા ઉધાર
આપનારને સમતુલ્ય દ્વારા આવશ્યક મારહતી અને પ્રમાબણકરણો સમાવતી હસ્તાક્ષરકૃત લોન
અરજીઓ અને દસ્તાવેજોની સ્કેન કરે લી નકલો ક્સ્વકારી શકે છે . ઉધાર આપનારાઓ કોઇપણ
સ્વરૂપની ઇ-સંમર્તઓ કે ઇ-હસ્તાક્ષરો ક્સ્વકારી શકે છે જે ઇલેક્ટ્રોર્નક હસ્તાક્ષરો ઇન ગ્લોબલ
એન્ડ નેશનલ કોમસગ એક્ટ (P.L. 106-229) ની આવશ્યકતાઓ સાથે અનુપાલનમાં હોય.
1
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
વ્યક્ક્તની ઉપલબ્ધતા વર્ર ભીની શાહીથી હસ્તાક્ષર મેળવતી વખતે જો ઇલેક્ટ્રોર્નક
હસ્તાક્ષરો સુલભ ન થઇ શકતા હોય, તો પછી ઉધાર આપનારાઓએ યોગ્ય પક્ષકારે
દસ્તાવેજો બનાવ્યા છે તેની ખાતરી કરવા યોગ્ય પર્લાઓ લેવા જોઇએ.
આ માર્ગદશગન ઉધાર આપનારનાં પ્રાયમરી ફેડરલ રે ગ્યુલેટર સરહત, અન્ય લાગું પડતા
કાયદા દ્વારા લર્ાડવામાં આવેલી હસ્તાક્ષરની આવશ્યકતાઓ સુપરસીડ નથી કરત ું.
3. પ્રશ્ન: જો ઉધાર લેનાર સમયસર લોન માફી અરજી સબર્મટ કરે છે , તો શુ ં જો SBA દ્વારા કોઇ
માફી રકમ જમા કરવામાં આવે તે પહેલ તેની લોન પર ઉધાર લેનારે કોઇ ચ ૂકવણીઓ
કરવાની અર્નવાયગતા છે ?
જવાબ: જો ઉધાર લેનાર આવરીત સમયર્ાળો (નીચે વ્યાખ્યાર્યત કયાગ અનુસાર) પ ૂણગ
થવાનાં દસ મરહનાઓની અંદર તેની લોન માફી અરજી સબર્મટ કરે છે , તો SBA દ્વારા
ઉધાર આપનાર તરફ માફી રકમ જમા કરાવવામાં આવે તયાં સુધી ઉધાર લેનારે કોઇ
ચ ૂકવણીઓ કરવાની આવશ્યકતા નથી. જો લોન સંપ ૂણગ રીતે માફ કરવામાં આવે છે , તો
ઉધાર લેનાર કોઇપણ ચ ૂકવણીઓ કરવા માટે જવાબદાર રહેતા નથી. જો લોનનો કોઇ
ભાર્ માફ કરવામાં આવે છે , અથવા જો લોનની અરજી નકારવામાં આવે છે , તો લોન પર
બાકી રહેલી કોઇપણ રકમ ઉધાર લેનારે લોનની પરરપક્વતા તારીખ પર અથવા પહેલા
ભરપાઇ કરવી અર્નવાયગ છે . લોન આપવાનાં અને SBA દ્વારા માફીની રકમ જમા
કરાવવાનાં સમય દરર્મયાન ઉપાર્જિત વ્યાજ. માફ ન કરવામાં આવેલી કોઇપણ રકમ
પર ઉપાર્જિત વ્યાજ ચ ૂકવવા માટે ઉધાર લેનાર જવાબદાર છે . જો લાગું પડત ું હોય તો
SBA દ્વારા લોન માફી રકમ જમા કરાવ્યાનુ ં (અથવા SBA દ્વારા નક્કી કરવામાં આવે કે
લોનની કોઇ રકમ માફી માટે લાયક નથી) અને ઉધાર લેનારની પ્રથમ ચ ૂકવણી કઇ
તારીખ પર કરવાની થાય છે તે અંર્ે ઉધાર લેનારને સ ૂબચત કરવા માટે ઉધાર આપનાર
જવાબદાર છે .
4. પ્રશ્ન: પીપીપી લોન માફી એપ્લલકેશન ફોમગ (3508, 3508EZ અને 3508S) ઉપલા-જમણા
ખ ૂણામાં 10/31/2020 ની સમાપ્લત તારીખ પ્રદર્શિત કરે છે . શું 31 ઓક્ટોબર, 2020 ઉધાર
લેનારાઓ માટે માફી માટે અરજી કરવાની અંર્તમ તારીખ છે ?
2
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
જવાબ: ના. ઉધાર લેનારાઓ લોનની મેચ્યુરરટી તારીખ પહેલા કોઇપણ સમયે લોન માફી
અરજી સબર્મટ કરી શકે છે , જે લોનનાં પ્રથમ રદવસથી બે અથવા પાંચ વર્ગ છે .
જોકે, ઉધાર લેનારનાં લોન માફી આવરીત સમયર્ાળાનાં અંર્તમ રદવસ પછી 10
મરહનાની અંદર ઉધાર લેનાર લોન માફી માટે અરજી ન કરે , તો લોનની ચ ૂકવણી
તયારપછી મોકૂફ રાખવામાં આવતી નથી અને ઉધાર લેનારાએ લોન પર ચુકવણી
કરવાનુ ં શરૂ કરવું આવશ્યક છે . ઉદાહરણ તરીકે, 30 ઓક્ટોબર, 2020 ના રોજ આવરીત
સમયર્ાળો સમાલત થતો હોય તેવા ઉધાર લેનાર લોન પરત ચ ૂકવણી શરૂ થાય તે
પહેલા માફી માટે અરજી કરવા 30 ઓર્સ્ટ, 2021 સુધીનો સમય ધરાવે છે .
પોસ્ટ કરે લા પીપીપી લોન માફી એપ્લલકેશન ફોમગનાં ઉપર-જમણા ખ ૂણામાં સમાપ્લત તારીખ
પેપરવકગ રીડક્શન એક્ટનાં SBAના પાલનના હેત ુ માટે પ્રદર્શિત કરે લ છે , અને ફોમગનાં
માન્ય ઉપયોર્ માટે ની અસ્થાયી સમાપ્લત તારીખ પ્રર્તબબિંબબત કરે છે . આ તારીખ
વધારવામાં આવશે, અને જ્યારે મંજૂરી આપવામાં આવશે, તયારે નવી સમાપ્લત તારીખ
સાથેન ુ ં એકસમાન ફોમગ પોસ્ટ કરવામાં આવશે.1
લોન માફી પેરોલ ખચાાઓનાાં વારાં વાર પ ૂછાતા પ્રશ્નો (FAQs)
1. પ્રશ્ન: શુ ં આવરીત સમયર્ાળા2 અથવા વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળાd3 દરર્મયાન
થયેલા પરં ત ુ આવરીત સમયર્ાળા અથવા વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળા પછી
ચ ૂકવેલા પેરોલ ખચાગ ઓ લોન માફી માટે લાયક છે ?
1
તમામ પ્રશ્નો અને જવાબો પ્રકાર્શત કયાગ 4 ઓર્સ્ટ, 2020 નહીંતર અન્યથા જણાવેલ ું હોય. સામાન્ય લોન માફી પરનાં
આવારનવાર પ ૂછાતા પ્રશ્નો 4 પ્રકાર્શત કયાગ 13 ઓક્ટોબર, 2020.
2
આવરીત સમયર્ાળો આમાંથી એક છે (1) પીપીપી લોન ર્વતરણ તારીખથી શરૂ થતો 24-અઠવારડયાનો (168-રદવસો)
સમયર્ાળો, અથવા (2) જો ઉધાર લેનારે 5 જૂન, 2020 પહેલા તેની પીપીપી લોન મેળવી હતી, તો ઉધાર લેનાર આઠ-
સલતાહનાં (56-રદવસ) આવરીત સમયર્ાળાનો ઉપયોર્ કરવાનું પસંદ કરી શકે છે . ઉદાહરણ તરીકે, જો ઉધાર લેનાર 24-
અઠવારડયાનાં આવરીત સમયર્ાળાનો ઉપયોર્ કરે છે અને તેની પીપીપી લોનનાં નાણા સોમવાર, 20 એર્પ્રલનાં રોજ
મેળવ્યા હતા, તો આવરીત સમયર્ાળાનો પ્રથમ રદવસ 20 એર્પ્રલ છે અને આવરીત સમયર્ાળાનો અંર્તમ રદવસ
રર્વવાર, 4 ઓક્ટોબર છે . કોઇપણ પ્રસંર્ે આવરીત સમયર્ાળાને 31 રડસેમ્બર, 2020 થી આર્ળ વધારી શકાતો નથી.
3
દ્વદ્વસાલતારહક (અથવા વધારે આવ ૃર્િમાં) પેરોલ શેડયુલ ધરાવતા ઉધાર લેનારાઓ 24-સલતાહનાં (168-રદવસો)
સમયર્ાળાનો ઉપયોર્ કરીને લાયક પેરોલ ખચાગઓની ર્ણતરી કરવાનું પસંદ કરી શકે છે અથવા ઉધાર લેનારની
3
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
જવાબ: હા, જો પેરોલ ખચાગઓ આવરીત સમયર્ાળા અથવા વૈકપ્લ્પત પેરોલ આવરીત
સમયર્ાળા પછી આર્ામી ર્નયર્મત પેરોલ તારીખ પર અથવા પહેલા ચ ૂકવ્યા હોય છે .
ઉદાહરણ: ઉધાર લેનારે 5 જૂન 2020 પહેલા તેની લોન મેળવી હતી અને 24-સલતાહનાં
આવરીત સમયર્ાળાનો ઉપયોર્ કરવાનુ ં પસંદ કરે છે . ઉધાર લેનારનો આવરીત
સમયર્ાળો સોમવાર, 20 એર્પ્રલ થી રર્વવાર, 4 ઓક્ટોબર સુધી ચાલે છે . ઉધાર લેનાર
દ્વદ્વસાલતારહક પેરોલ ચક્ર ધરાવે છે , જેમાં ચ ૂકવણી સમયર્ાળો સોમવાર, 4 ઓક્ટોબરનાં
રોજ સમાલત થાય છે . જોકે, આર્ામી ર્નયર્મત પેરોલ તારીખ 9 ઓક્ટોબર, શુક્રવાર સુધી
ઉધાર લેનાર સંબ ંર્ધત પેરોલ ચ ૂકવણી કરશે નહીં. આ સંજોર્ોમાં, ઉધાર લેનારને
આવરીત સમયર્ાળા દરર્મયાન પેરોલ ખચાગઓ થયા હતા અને 9 ઓક્ટોબરનાં રોજ
ચ ૂકવેલા પેરોલ ખચાગ ઓ માટે લોન માફી માંર્ી શકે છે કારણ કે ખચગ આવરીત
સમયર્ાળા દરર્મયાન થયો હતો અને ચ ૂકવણી આવરીત સમયર્ાળા પછી પ્રથમ
ર્નયર્મત પેરોલ તારીખ પર કરવામાં આવી હતી.
2. પ્રશ્ન: શુ ં આવરીત સમયર્ાળા પહેલા થયા હતા પરં ત ુ આવરીત સમયર્ાળા દરર્મયાન
ચ ૂકવ્યા હતા તેવા પેરોલ ખચાગ ઓ લોન માફી માટે લાયક છે ?
જવાબ: હા.
ઉદાહરણ: ઉધાર લેનારે 5 જૂન 2020 પહેલા તેની લોન મેળવી હતી અને 24-સલતાહનાં
આવરીત સમયર્ાળાનો ઉપયોર્ કરવાનુ ં પસંદ કરે છે . ઉધાર લેનારનો આવરીત
સમયર્ાળો સોમવાર, 20 એર્પ્રલ થી રર્વવાર, 4 ઓક્ટોબર સુધી ચાલે છે . ઉધાર લેનાર
દ્વદ્વસાલતારહક પેરોલ ચક્ર ધરાવે છે , જેમાં પેરોલ ચક્ર શર્નવાર, 18 એર્પ્રલનાં રોજ સમાલત
થાય છે . ઉધાર લેનાર શુક્રવાર, 24 એર્પ્રલ સુધી સંબ ંર્ધત પેરોલ ચ ૂકવણી કરશે નહીં.
પસંદર્ી પર 5 જૂન, 2020 પહેલા લોન મેળવી હોય તો માટે , આઠ-સલતાહનો (56-રદવસ) સમયર્ાળો જે તેઓની પીપીપી
લોન ર્વતરણ તારીખ બાદ તેઓનાં પ્રથમ ચ ૂકવણી સમયર્ાળાનાં (તા.ક. “વૈકપ્લ્પક આવરીત સમયર્ાળો”) પ્રથમ રદવસે
શરૂ થાય છે . ઉદાહરણ તરીકે, જો ઉધાર લેનાર 24-સલતાહનાં વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળાનો ઉપયોર્ કરે છે
અને તેની પીપીપી લોનનાં નાણા સોમવાર, 20 એર્પ્રલનાં રોજ મેળવ્યા હતા, અને તેની પીપીપી લોન ર્વતરણ બાદનાં
તેનાં પ્રથમ ચ ૂકવણી સમયર્ાળાનો પ્રથમ રદવસ રર્વવાર, 26 એર્પ્રલ છે , તો વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળાનો
પ્રથમ રદવસ 26 એર્પ્રલ છે અને વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળાનો અંર્તમ રદવસ શર્નવાર, 10 ઓક્ટોબર છે .
કોઇપણ પ્રસંર્ે વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળાને 31 રડસેમ્બર, 2020 થી આર્ળ વધારી શકાતો નથી.
4
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
જ્યારે આ પેરોલ ખચાગઓ આવરીત સમયર્ાળા દરર્મયાન થયા ન હતા, પરં ત ુ તેઓની
ચ ૂકવણી આવરીત સમયર્ાળા દરર્મયાન થઇ હતી અને તેથી લોન માફી માટે લાયક છે .
3. પ્રશ્ન: શુ ં ઉધાર લેનારાઓએ આંર્શક ચ ૂકવણી સમયર્ાળાઓ માટે પેરોલ ખચાગ ઓની ર્ણતરી
કરવાની આવશ્યકતા છે ?
જવાબ: જો ઉધાર લેનાર દ્વદ્વસાલતારહક અથવા વધારે આવ ૃર્િમાં (દા.ત. સાલતારહક) પેરોલ
ચક્રનો ઉપયોર્ કરે છે , તો ઉધાર લેનાર પીપીપી લોન મળ્યા તારીખ પછી પ્રથમ પેરોલ
ચક્રનાં પ્રથમ રદવસથી શરૂ થતા (વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળા તરીકે સંદબભિત)
આઠ-સલતાહ (એવા ઉધાર લેનારાઓ માટે જેઓ 5 જૂન, 2020 પહેલા તેઓની લોન મેળવી
હતી અને આ આવરીત સમયર્ાળાની લંબાઇ પસંદ કરે છે ) અથવા 24-સલતાહનાં
સમયર્ાળાનો ઉપયોર્ કરીને લાયક પેરોલ ખચાગઓની ર્ણતરી કરવાનુ ં પસંદ કરી શકે
છે . તેમ છતાં, જો ઉધાર લેનાર મરહનામાં બે વખત અથવા ઓછી આવ ૃર્િમાં ચ ૂકવણી કરે
છે , તો તેણે આંર્શક ચ ૂકવણી સમયર્ાળાઓ માટે પેરોલ ખચાગ ઓની ર્ણતરી કરવાની જરૂર
પડશે. કોઇપણ ઉધાર લેનાર માટે આવરીત સમયર્ાળો અથવા વૈકપ્લ્પક આવરીત
સમયર્ાળો 31 રડસેમ્બર, 2020 થી મોડા સમાલત થશે નહીં.
ઉદાહરણ: ઉધાર લેનાર દ્વદ્વસાલતારહક પેરોલ ચક્રનો ઉપયોર્ કરે છે . ઉધાર લેનારનો 24-
સલતાહનો આવરીત સમયર્ાળો સોમવાર, 1 જૂન થી શરૂ થાય છે અને રર્વવાર, 15
નવેમ્બરનાં રોજ સમાલત થાય છે . આવરીત સમયર્ાળામાં શરૂ થતા ઉધાર લેનારનાં
પ્રથમ પેરોલ ચક્રનો પ્રથમ રદવસ 7 જૂન છે . ઉધાર લેનાર વૈકપ્લ્પક પેરોલ આવરીત
સમયર્ાળો પસંદ કરી શકે છે જે 7 જૂનનાં રોજ શરૂ થતો હોય અને 21 નવેમ્બરનાં રોજ
સમાલત થતો હોય (167 રદવસો બાદ). વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળા દરર્મયાન
થયેલા પેરોલ ખચાગઓ (દા.ત. તે રદવસ પર મળે લી ચ ૂકવણી) લોન માફી માટે લાયક છે
જો અંર્તમ ચ ૂકવણી 21 નવેમ્બર બાદ પ્રથમ ર્નયર્મત પેરોલ તારીખ પર અથવા પહેલા
કરવામાં આવી હોય.
5
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
4. પ્રશ્ન: રોકડ વળતરની ર્ણતરી કરવાનાં હેત ુઓ માટે , શું ઉધાર લેનારાઓએ કરવેરાઓ,
કમગચારી લાભ ચ ૂકવણીઓ અને તેનાં જેવી બીજી ચ ૂકવણીઓ માટે ની કપાતો પહેલાની ગ્રોસ
રકમનો ઉપયોર્ કરવો જોઇએ અથવા કમગચારીને ચ ૂકવેલી નેટ રકમનો ઉપયોર્ કરવો
જોઇએ?
જવાબ: રોકડ વળતરની ર્ણતરી કરતી વખતે કુલ રકમનો ઉપયોર્ કરવો જોઇએ.
5. પ્રશ્ન: શુ ં લોન માફી દ્વારા માત્ર પર્ાર કે વેતનો જ આવરી લેવામાં આવે છે , અથવા ઉધાર
લેનાર ગુમાવેલી રટલસ, ગુમાવેલા કર્મશનો, બોનસ, કે અન્ય સ્વરૂપની ઇન્સેન્ટીવ ચ ૂકવણીઓ
કરી શકે છે અને આવા ખચાગ ઓ લોન માફી માટે લાયક બની શકે છે ?
જવાબ: પેરોલ ખચાગ ઓમાં કમગચારીઓને ચ ૂકવેલા તમામ સ્વરૂપનાં રોકડ વળતરોનો
સમાવેશ થાય છે , રટલસ, કર્મશનો, બોનસ અને જોખમ ચ ૂકવણી સરહત. નોંધ લેવી કે માફી
યોગ્ય રોકડ વળતર પ્રર્ત કમગચારી વાર્ર્િક આધાર પર $100,000 પ ૂરતી મયાગ રદત છે .
6. પ્રશ્ન: લોન માફી માટે લાયક હોય તેવા ક્ાં જૂથ આરોર્ય સંભાળ લાભો માટે નાં ખચાગઓને
પેરોલ ખચાગઓ તરીકે ર્ણવામાં આવશે?
જવાબ: આવરીત સમયર્ાળા અથવા વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળા દરર્મયાન
ઉધાર લેનાર દ્વારા ચ ૂકવેલા અથવા થયેલા કમગચારી જૂથ આરોગ્ય સંભાળ લાભો માટેનાં
નોકરીપ્રદાતાનાં ખચાગઓ લોન માફી માટે લાયક છે . જોકે, કરવેરા-પ ૂવે અથવા કરવેરા બાદ
કમગચારીઓ (અથવા લલાનનાં લાભાથીઓ) દ્વારા ચ ૂકવવામાં આવેલા જૂથ આરોગ્ય સંભાળ
માટે નાં ખચાગઓનો પેરોલ ખચાગ ઓમાં સમાવેશ થતો નથી, જેમ કે કમગચારીઓનો તેઓનાં
આરોગ્ય સંભાળ પ્રીર્મયમમાં રહસ્સો. આવરીત સમયર્ાળ ાાઅ્થવા વૈકપ્લ્પક પેરોલ
આવરીત સમયર્ાળા બહારનાં સમયર્ાળામાંથી ઉઠાવેલા જૂથ આરોગ્ય લાભો માટે નાં
ખચાગઓ માટે માફી પ્રદાન કરવામાં આવતી નથી.
જો ઉધાર લેનાર વીમીત જૂથ આરોગ્ય લલાન ધરાવતા હોય, આવરીત સમયર્ાળા અથવા
વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળા દરર્મયાન વીમા પ્રીર્મયમો ચ ૂકવેલા અથવા થયેલા
હોય તો “પેરોલ ખચાગઓ” તરીકે લાયક બને થે, શરત એટલી છે કે પ્રીર્મયમો લાગું પડતા
સમયર્ાળા દરર્મયાન ચ ૂકવ્યા હોય અથવા લાગું પડતા સમયર્ાળા પછી આર્ામીન
6
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
પ્રીર્મયમની બાકી તારીખ સુધીમાં ચ ૂકવ્યા હોય. નોંધ કયાગ અનુસાર, લાગું પડતા આવરીત
સમયર્ાળા અથવા વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળા દરર્મયાન કવરે જ માચે ઉધાર
લેનાર દ્વારા ચ ૂકવેલા પ્રીર્મયમોનો રહસ્સો જ સમાવવામાં આવે છે , કમગચારીઓ કે લાભાથીઓ
દ્વારા ચ ૂકવેલા કોઇપણ રહસ્સાને કે લાગું પડતા સમયર્ાળા બહારનાં સમયર્ાળા માટે
કવરે જ માટે ચ ૂકવેલા કોઇપણ રહસ્સાનો સમાવેશ થતો નથી. લોન માફી પેરોલ ખચાગઓ
FAQ 8 એવા ર્નયમો રૂપરે ખાંરકત કરે છે જે માબલક આરોગ્ય વીમાને લાગું પડે છે .
7. પ્રશ્ન: લોન માફી માટે લાયક હોય તેવા ક્ાં ર્નવ ૃર્િ લાભો માટે નાં યોર્દાનોને પેરોલ
ખચાગઓ તરીકે ર્ણવામાં આવશે?
જવાબ: સામાન્ય રીતે, આવરીત સમયર્ાળા અથવા વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળા
દરર્મયાન ઉધાર લેનાર દ્વારા ચ ૂકવેલા અથવા થયેલા કમગચારી ર્નવ ૃર્િ લાભો માટે નાં
નોકરીપ્રદાતાનાં યોર્દાનો લોન માફી માટે “પેરોલ ખચાગઓ” તરીકે લાયક છે . પેરોલ
ખચાગઓ તરીકે લોન માફી રકમમાં સામેલ કરવામાં આવતા ર્નવ ૃર્િ લાભો માટેનાં
નોકરીપ્રદાતાનાં યોર્દાનો કમગચારીઓની ચ ૂકવણીઓમાંથી કાપી લેવામાં આવેલા કોઇપણ
ર્નવ ૃર્િ યોર્દાનો અથવા અન્યથા કમગચારીઓ દ્વારા કરવામાં આવેલી ચ ૂકવણીઓને
સામેલ કરી શકે નહીં. આવરીત સમયર્ાળા અ્થવા વૈકપ્લ્પક આવરીત સમયર્ાળા
બહારનાં સમયર્ાળામાંથી ઉઠાવેલા ર્નવ ૃર્િ લાભો માટે નાં નોકરીપ્રદાતાનાં યોર્દાનો માટે
માફી પ્રદાન કરવામાં આવતી નથી. લોન માફી પેરોલ ખચાગઓ FAQ 8 માબલકો માટે
સારવાર અથવા ર્નવ ૃર્િ લાભો રૂપરે ખાંરકત કરે છે , જેઓ આ સામાન્ય અબભર્મથી બભન્ન છે .
8. પ્રશ્ન: લોન માફી માટે લાયક માબલક વળતરની રકમને કેવી રીતે નક્કી કરવામાં આવે છે ?
જવાબ: તેઓનાં વ્યાપાર પર કાયગ કરતા માબલકોનાં વળતરની રકમ કે જે માફી માટે લાયક
હોય ત વ્યાપારનાં પ્રકાર પર અને ઉધાર લેનાર આઠ-સલતાહનાં અથવા 24-સલતાહનાં
આવરીત સમયર્ાળાનો ઉપયોર્ કરે છે તેનાં પર આધાર રાખે છે . નીચે વણગવેલી અમુક
ચોક્કસ ટોચ-મયાગદાઓ ઉપરાંત, માબલક-કમગચારીઓ અને સ્વ-રોજર્ાર વ્યક્ક્તઓનાં પેરોલ
વળતર માટે ર્વનંતી કરે લી લોન માફીની રકમને તે અથવા તેણી માબલકી રહત ધરાવતા
હોય તેવા તમામ વ્યાપારોમાં કુલમાં વ્યક્ક્ત દીઠ $20,833 પર ટોચ-મયાગ દા કરે લી છે . 5
જૂન, 2020 પહેલા પીપીપી લોન મેળવી હોય અને આઠ-સલતાહનાં આવરીત સમયર્ાળાનો
7
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
ઉપયોર્ કરવાનુ ં પસંદ કરતા હોય તેવા ઉધાર લેનારાઓ માટે આ ટોચ-મયાગદા $15,385
છે . જો પીપીપી લોન મેળવતા સમગ્ર વ્યાપારોમાં તેઓનુ ં કુલ વળતર ટોચ-મયાગદાથી વધી
જાય છે , તો માબલકો ર્વબભન્ન વ્યાપારોમાં ટોચ-મયાગ દાની રકમની ફાળવણી કેવી રીતે કરવી
તે પસંદ કરી શકે છે . નીચેનાં ઉદાહરણો 24-સલતાહનાં આવરીત સમયર્ાળાનો ઉપયોર્
કરતા ઉધાર લેનાર માટે છે .
C કોપોરે શનો માબલક તરીકે વ્યાખ્યાર્યત જે કમગચારી પણ હોય તેવા C- કોપોરે શન માબલક-
કમગચારનાં (જ્યાં માબલક એકમાત્ર કમગચારી હોય તે સરહત) કમગચારી રોકડ વળતર અન્ય
તમામ કમગચારીઓ તરીકે વ્યાખ્યાર્યત રોકડ વળતર સાથે તેનાં તેણીનાં 2019 નાં કમગચારી
રોકડ વળતરનાં 2.5/12 સુધીની રકમ લોન માફી માટે લાયક છે . ઉધાર લેનાર દ્વારા
ચ ૂકવવામાં આવેલા અને તેઓનાં વળતર પર આકારણી કરવામાં આવેલા નોકરીપ્રદાતાનાં
સ્ટે ટ અને લોકલ કરવેરાઓ માટે, તેઓનાં કમગચારી આરોગ્ય વીમા માટે નાં નોકરીપ્રદાતાનાં
યોર્દાનો માટે ઉધાર લેનાર દ્વારા ચ ૂકવવામાં આવેલી રકમો માટે , અને 2019 નોકરીપ્રદાતા
ર્નવ ૃર્િ યોર્દાનનાં 2.5/12 ની રકમ પર ટોચ-મયાગ દાનાં તેઓનાં કમગચારી ર્નવ ૃર્િ લલાનો
તરફ નોકરીપ્રદાતાનાં ર્નવ ૃર્િ યોર્દાનો માટે ની ચ ૂકવણીઓ માટે લોન માફી માટે પણ
ઉધાર લેનાર લાયક છે . રોકડ વળતર ર્સવાયની ચ ૂકવણીઓને લોન માફી અરજી (SBA
ફોમગ 3508 અથવા ઉધાર આપનારને સમતુલ્ય) નાં પીપીપી શેડયુલ A ની લાઇનો 6-8 પર
સામેલ કરવી જોઇએ, તે ફોમગનો ઉપયોર્ કરનારા ઉધાર લેનારાઓ માટે , અને $20,833 પ્રર્ત
વ્યક્ક્તની ટોચ-મયાગદા ર્ણવાની રહેતી નથી.
S કોપોરે શનો: માબલક તરીકે વ્યાખ્યાર્યત જે કમગચારી પણ હોય તેવા S- કોપોરે શન માબલક-
કમગચારનાં કમગચારી રોકડ વળતર અન્ય તમામ કમગચારીઓ તરીકે વ્યાખ્યાર્યત રોકડ
વળતર સાથે તેઓનાં 2019 નાં કમગચારી રોકડ વળતરનાં 2.5/12 સુધીની રકમ લોન માફી
માટે લાયક છે . ઉધાર લેનાર દ્વારા ચ ૂકવવામાં આવેલા અને તેઓનાં વળતર પર આકારણી
કરવામાં આવેલા નોકરીપ્રદાતાનાં સ્ટે ટ અને લોકલ કરવેરાઓ માટે , અને 2019
નોકરીપ્રદાતા ર્નવ ૃર્િ યોર્દાનનાં 2.5/12 ની રકમ પર ટોચ-મયાગદાનાં તેઓનાં કમગચારી
ર્નવ ૃર્િ લલાનો તરફ નોકરીપ્રદાતાનાં ર્નવ ૃર્િ યોર્દાનો માટેની ચ ૂકવણીઓ માટે લોન
માફી માટે પણ ઉધાર લેનાર લાયક છે . વ્યાપારમાં ઓછામાં ઓછા 2% રહસ્સો ધરાવતા S-
કોપોરે શન કમગચારીઓ માટે આરોગ્ય વીમા માટે નોકરીપ્રદાતાનાં યોર્દાનો વધારાની
માફી માટે લાયક નથી, 26 U.S.C. 318 નાં ફેર્મલી એરટ્રબ્યુશન રુલ્સ હેઠળ ઓછામાં ઓછી
8
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
2% માબલકનાં પરરવારનાં સભ્યો હોય તેવા કમગચારીઓ સરહત, કારણ કે તે યોર્દાનો રોકડ
વળતરમાં સમાવેશ કરવામાં આવેલા હોય છે . લાયક બબન-રોકડ વળતર ચ ૂકવણીઓને
લોન માફી અરજી (SBA ફોમગ 3508) નાં પીપીપી શેડયુલ A ની લાઇનો 7 અને 8 પર
સામેલ કરવી જોઇએ, તે ફોમગનો ઉપયોર્ કરનારા ઉધાર લેનારાઓ માટે , અને $20,833
પ્રર્ત વ્યક્ક્તની ટોચ-મયાગદા ર્ણવાની રહેતી નથી.
સ્વ-રોજર્ાર શેડયુલ C (અથવા શેડયુલ F) ફાઇલ કરનારાઓ: સ્વ-રોજર્ાર શેડયુલ C
(અથવા શેડયુલ F) વ્યક્ક્તઓનુ ં વળતર, સંપ ૂણગ માબલકો, સ્વ-રોજર્ાર વ્યક્ક્તઓ, અને
સ્વતંત્ર ઠેકેદારો સરહત, જે લોન માફી માટે લાયક હોય તે “પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ” નાં
પ્રશ્ન 10 માં સંર્બભિત IRS ફોમગ 1040 શેડયુલ C લાઇન 31 પર રીપોટગ કરવામાં આવ્યા
અનુસારનાં 2019 નાં નેટ ફાયદાનાં 2.5/12 (અથવા 2019 નેટ ફામગ ફાયદાનાં 2.5/12, IRS
ફોમગ 1040 શેડયુલ F લાઇન 24 પર રીપોટગ કયાગ અનુસાર) (અથવા નવા વ્યાપારો માટે ,
અંદાજીત 2020 શેડયુલ C (અથવા શેડયુલ F) પર મયાગરદત છે . મહિમ લોનના રકમની
ર્ણતરી કેવી રીતે કરવી - વ્યવસાયના પ્રકાર દ્વારા”4). આરોગ્ય વીમો, ર્નવ ૃર્િ, અથવા સ્ટે ટ
કે લોકલ કરવેરાઓ માટે ની અલર્ ચ ૂકવણીઓ વધારાની લોન માફી માટે લાયક નથી;
આરોગ્ય વીમો અને ર્નવ ૃર્િ ખચાગ ઓ તેઓની નેટ સ્વ-રોજર્ાર આવકમાંથી ચ ૂકવવામાં
આવે છે . જો ઉધાર લેનારે પ્રારં ભમાં લોન માટે અરજી કરતી વખતે તેન ુ ં 2019 IRS ફોમગ
1040 શેડયુલ C (અથવા F) ઉધાર આપનાર પાસે જમા કરાવ્યુ ં ન હત ું, તો તેને ઉધાર
લેનારની માફી અરજી સાથે સામેલ કરવુ ં અર્નવાયગ છે .
સામાન્ય ભાર્ીદારો: લોન માફી માટે લાયક સામાન્ય ભાર્ીદારોનુ ં વળતર સ્વ-રોજર્ારમાં
તેઓની 2019 ની નેટ આવકોનાં 2.5/12 પ ૂરતી મયાગ રદત છે જે સ્વ-રોજર્ાર કરવેરાને
આર્ધન હોય છે , જેની ર્ણતરી 2019 IRS ફોમગ 1065 શેડયુલ K-1 બોક્સ 14a (જેમાંથી બાદ
કરવામાં આવે છે બોક્સ 12 સેક્શન 179 ખચગ કપાત, ભરપાઇન ન કરવામાં આવેલા
તેઓનાં IRS ફોમગ 1040 શેડયુલ SE પર કાપેલા ભાર્ીદારી ખચાગઓ, અને ઓઇલ અને ર્ેસ
સંપર્િઓ પર દાવો કરવામાં આવેલા અવક્ષય) ગુણ્યા 0.9235 પરથી કરવામાં આવે છે .5
4
https://www.sba.gov/sites/default/files/2020-06/How-to-Calculate-Loan-Amounts-508_1.pdf.
5
આ સારવાર IRS ફોમગ 1040 શેડય ૂલ SE કલમ A લાઇન 4માંના સ્વ-રોજર્ાર કરની ર્ણતરીને અનુસરે છે અને
ભાર્ીદારીમાં કમગચારીઓ માટેના પેરોલ ખચાગઓ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેની સાથે સુસ ંર્ત, સ્વ રોજર્ાર
કરના "ર્નયોક્તા"ના શેરને કાઢી નાખે છે .
9
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
લોન માફી માટે વળતર તો જ લાયક છે જો સાથીદારોને ચ ૂકવણીઓ આવરીત
સમયર્ાળા અથવા વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળા દરર્મયાન કરવામાં આવે છે .
આરોગ્ય વીમા, ર્નવ ૃર્િ, અથવા સ્ટે ટ અથવા લોકલ કરવેરાઓ માટે ની અલર્ ચ ૂકવણીઓ
વધારાની લોન માફી માટે લાયક નથી. જો પાટગ નરશીપ લોન માટે પ્રારં ભમાં અરજી કરતી
વખતે તેન ુ ં 2019 IRS ફોમગ 1065 K-1s ન કરે , તો તેને પાટગ નરશીપની માફી અરજી સાથે
સામેલ કરવુ ં અર્નવાયગ છે .
એલએલસી માબલકો: એલએલસી માબલકોએ એ સ ૂચનાઓનુ ં પાલન કરવુ ં અર્નવાયગ છે જે
કરવેરા વર્ગ 2019 માટે કરવેરા ફાઇબલિંર્નાં હેત ું માટે તેઓનાં વ્યાપારને કેવી રીતે
આયોજીત કરવામાં આવ્યો તેને લાગું પડતી હોય અથવા જો વ્યાપાર નવો હોય, તો 2020
માટે અપેબક્ષત કરવેરા ફાઇબલિંર્ પરરક્સ્થર્તને લાગું પડતી હોય.
લોન માફી નોનપેરોલ ખચાાઓનાાં વારાં વાર પ ૂછાતા પ્રશ્નો (FAQs)
1. પ્રશ્ન: શુ ં આવરીત સમયર્ાળા પહેલા થયા હતા પરં ત ુ આવરીત સમયર્ાળા દરર્મયાન
ચ ૂકવ્યા હતા તેવા નોનપેરોલ ખચાગ ઓ લોન માફી માટે લાયક છે ?
જવાબ: હા, આવરીત સમયર્ાળા પહેલા થયેલા અને આવરીત સમયર્ાળા દરર્મયાન
ચ ૂકવેલા લાયક વ્યાપાર મોર્ેજ વ્યાજ ખચાગ ઓ, લાયક વ્યાપાર રે ન્ટ અથવા લીઝ ખચાગ ઓ,
અને લાયક વ્યાપાર વપરાશ ખચાગ ઓ લોન માફી માટે લાયક છે .
ઉદાહરણ: ઉધાર લેનારનો 24-સલતાહનો આવરીત સમયર્ાળો 20 એર્પ્રલ થી 4 ઓક્ટોબર
સુધી ચાલે છે . 4 મે પર, ઉધાર લેનાર એર્પ્રલ માટે ન ુ ં તેન ુ ં ર્વજળીનુ ં બબલ મેળવે છે . ઉધાર
લેનાર તેન ુ ં એર્પ્રલનુ ં ર્વજળીનુ ં બબલ 8 મે નાં રોજ ચ ૂકવે છે . ર્વજળી બબલનાં ખચાગનો એક
રહસ્સો આવરીત સમયર્ાળા પહેલા થયો હોવા છતાં, આ ર્વજળીનાં ખચાગઓ લોન માફી
માટે લાયક છે કારણ કે તેઓને આવરીત સમયર્ાળા દરર્મયાન ચ ૂકવવામાં આવ્યા હતા.
2. પ્રશ્ન: શુ ં આવરીત સમયર્ાળા દરર્મયાન થયા હતા પરં ત ુ આવરીત સમયર્ાળા બાદ
ચ ૂકવ્યા હતા તેવા નોનપેરોલ ખચાગ ઓ લોન માફી માટે લાયક છે ?
જવાબ: નોનપેરોલ ખચાગઓ લોન માફી માટે લાયક છે જો તેઓ આવરીત સમયર્ાળા
દરર્મયાન થયા હતા અને બબલની તારીખ આવરીત સમયર્ાળા પછી હોવા છતાં આર્ામી
10
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
ર્નયર્મત બબલની તારીખ પર અથવા પહેલા ચ ૂકવવામાં આવ્યા હતા.
ઉદાહરણ: ઉધાર લેનારનો 24-સલતાહનો આવરીત સમયર્ાળો 20 એર્પ્રલ થી 4 ઓક્ટોબર
સુધી ચાલે છે . 6 ઓક્ટોબર પર, ઉધાર લેનાર સલટે મ્બર માટે ન ુ ં તેન ુ ં ર્વજળીનુ ં બબલ મેળવે
છે . ઉધાર લેનાર તેન ુ ં સલટેમ્બરનુ ંનુ ં ર્વજળીનુ ં બબલ 16 ઓક્ટોબરનાં રોજ ચ ૂકવે છે . આ
ર્વજળીનાં ખચાગઓ લોન માફી માટે લાયક છે કારણ કે તેઓ આવરીત સમયર્ાળા
દરર્મયાન થયા હતા અને બબલની તારીખ આર્ામી ર્નયર્મત બબલની તારીખ (6 નવેમ્બર)
પર અથવા પહેલા ચ ૂકવવામાં આવ્યા હતા.
3. પ્રશ્ન: જો ઉધાર લેનાર પેરોલ ખચાગ ઓ માટે વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળનો ઉપયોર્
કરવાનુ ં પસંદ કરે છે , તો શું વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળો નોનપેરોલ ખચાગ ઓ માટે
લાગું પડે છે ?
જવાબ: ના. વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળો માત્ર પેરોલ ખચાગ ઓને લાગું પડે છે ,
નોનપેરોલ ખચાગ ઓને લાગું પડતો નથી. આવરીત સમયર્ાળો હંમેશા ઉધાર આપનાર
પીપીપી લોન આપે તે તારીખથી શરૂ થાય છે . લોન માફી માટે નોનપેરોલ ખચાગ ઓ
આવરીત સમયર્ાળા દરર્મયાન ચ ૂકવ્યા અથવા થયા હોવા અર્નવાયગ છે . માત્ર પેરોલ
ખચાગઓ માટે, ઉધાર લેનાર તેનાં દ્વદ્વસાલતારહત અથવા વધારે આવ ૃર્િનાં પેરોલ
સમયપત્રક સાથે એલાઇન કરવા માટે વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળાનો ઉપયોર્
કરવાનુ ં પસંદ કરી શકે છે .
4. પ્રશ્ન: શુ ં અસુરબક્ષત ક્રેરડટ પરનુ ં વ્યાજ લોન માફી માટે લાયક છે ?
જવાબ: ના. વાસ્તર્વક અથવા વ્યક્ક્તર્ત સંપર્િ પરનાં વ્યાપારનાં મોર્ેજ (જેમ કે ઑટો
લોન) પરનાં વ્યાજની ચ ૂકવણીઓ લોન માફી માટે લાયક છે . અસુરબક્ષત ક્રે રડટ પરનુ ં વ્યાજ
લોન માફી માટે લાયક નથી કારણ કે લોન વાસ્તર્વક અથવા વ્યક્ક્તર્ત સંપર્િથી સુરબક્ષત
થયેલી નથી. જોકે 15 ફેબ્ર ુઆરી, 2020 પહેલા અસુરબક્ષત ક્રેરડટ પર થયેલા વ્યાજને પીપીપી
લોન આવક માટે ઉપયોર્ કરવાની પરવાનર્ી છે , પરં ત ુ આ ખચગ માફી માટે લાયક નથી.
11
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
5. પ્રશ્ન: તાજેતરમાં રીન્ય ૂ કરે લા ભાડાઓ પર કરે લી ચ ૂકવણીઓ અથવા ફરીથી ફાઇનાન્સ
કરે લી મોટગ ર્ેજ લોન પર વ્યાજની ચ ૂકવણીઓ લોન માફી માટે લાયક છે જો મ ૂળ ભાડું
અથવા મોર્ેજ 15 ફેબ્ર ુઆરી, 2020 પહેલા પ્રવતગમાન હતું?
જવાબ: હા. જો 15 ફેબ્ર ુઆરી, 2020 પહેલા પ્રવતગમાન ભાડું 15 ફેબ્ર ુઆરી, 2020 પર
અથવા પછી સમાલત થત ું હોય અને રીન્ય ૂ કરવામાં આવે છે , તો આવરીત સમયર્ાળા
દરર્મયાન રીન્યી કરે લા ભાડા મુજબ કરે લી ભાડા ચ ૂકવણીઓ લોન માફી માટે લાયક
છે . તેવી જ રીતે, 15 ફેબ્ર ુઆરી, 2020 પહેલા પ્રવતગમાન વાસ્તર્વક અથવા વ્યક્ક્તર્ત
સંપર્િ પરની મોર્ેજ લોનને 15 ફેબ્ર ુઆરી, 2020 નાં રોજ અથવા પછી ફરીથા
ફાઇનાન્સ કરવામાં આવે છે , તો આવરીત સમયર્ાળા દરર્મયાન ફરીથી ફાઇનાન્સ
કરે લી મોર્ેજ લોન પરની વ્યાજની ચ ૂકવણીઓ લોન માફી માટે લાયક છે .
ઉદાહરણ: ઉધાર લેનાર માચગ 2015 માં તેની રીટે ઇલ જગ્યા માટે પાંચ-વર્ગનાં ભાડામાં
દાખલ થયા હતા. આ ભાડાને માચગ 2020 માં રીન્ય ૂ કરવામાં આવ્યુ ં હત ું. ઉધાર લેનારની
પીપીપી લોનની માફી નક્કી કરવાનાં હેત ુઓ માટે , માચગ 2020 માં રીન્ય ૂ કરે લા ભાડાને
મ ૂળ ભાડાનાં ર્વસ્ત ૃર્તકરણ તરીકે ર્ણવામાં આવે છે , જે 15 ફેબ્ર ુઆરી, 2020 પહેલા અમલમાં
હતું. પરરણામે, આવરીત સમયર્ાળા દરર્મયાન રીન્ય ૂ કરે લા ભાડા હેઠળ કરવામાં આવેલી
ભાડા ચ ૂકવણીઓ લોન માફી માટે લાયક છે .
6. પ્રશ્ન: માફી માટે લાયક આવરીત વપરાશની ચ ૂકવણીઓ, CARES એક્ટ અંતર્ગત
“...પરરવહનનાં ર્વતરણ માટે ની સેવા માટે ની ચ ૂકવણી” સમાવે છે . આ વર્ીકરણમાં કયાં
ખચાગઓનો સમાવેશ થાય છે ?
જવાબ: પરરવહનનાં ર્વતરણ માટે ની સેવા સ્ટે ટ અને લોકલ સરકારો દ્વારા આકારવામાં
આવેલી પરરવહન વપરાશ ફી સંદબભિત કરે છે . ઉધાર લેનાર દ્વારા આવી ફી માટે ની
ચ ૂકવણી લોન માફી માટે લાયક છે .6
7. પ્રશ્ન: શુ ં ર્વજળી પ ૂરવઠા ચાજીસ લોન માફી માટે લાયક છે જો તેઓને ર્વજળી ર્વતરણ
ચાજીસથી અલર્ રીતે ચાિ કરવામાં આવ્યા હોય?
6
પરરવહન વપરાશ ફી પર વધુ મારહતી માટે, જુ ઓ
https://www.fhwa.dot.gov/ipd/value_capture/defined/transportation_utility_fees.aspx.
12
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
જવાબ: હા. સમગ્ર ર્વજળીનુ ં બબલ લોન માફી માટે લાયક છે (ચાજીસ અલર્ રીતે
પાવતીમાં મોકલ્યા હોય તો પણ), પ ૂરવઠા ચાજીસ, ર્વતરણ ચાજીસ, અને ગ્રોસ રસીદ
કરવેરાઓ જેવા અન્ય ચાજીસ સરહત.
લોન માફી ઘટાડાઓનાાં વારાં વાર પ ૂછાતા પ્રશ્નો (FAQs)
1. પ્રશ્ન: શુ ં ઉધાર લેનારે એક અથવા વધારે છૂટા કરવામાં આવેલા કમગચારીને ફરીથી નોકરી
પર રાખવા ઑફર કરી હતી પરં ત ુ કમગચારીઓએ અક્સ્વકાર કયો હતો તો આવરીત
સમયર્ાળા દરર્મયાન FTE કમગચારીઓમાં ઘટાડાને કારણે ઉધાર લેનાર તેની માફીની
રકમનાં ઘટાડાને આઘીન હશે?
જવાબ: તેની લોન માફી રકમની ર્ણતરીમાં, ઉધાર લેનાર FTE કમગચારીઓમાં કોઇપણ
ઘટાડાને બાકાત કરી શકે છે જો ઉધાર લેનાર સારા ર્વશ્વાસમાં નીચેની બાબતો દસ્તાવેજીત
કરવા સક્ષમ હોય: (1) 15 ફેબ્ર ુઆરી, 2020 નાં રોજ ઉધાર લેનારનાં કમગચારી હતા તેવા
વ્યક્ક્તઓને ફરીથી નોકરી પર રાખવાની અસક્ષમતા અને (2) 31 રડસેમ્બર 2020 નાં રોજ
અથવા પહેલા ખાલી સ્થાનો માટે એકસમાન લાયકાત ધરાવતા કમગચારીઓને નોકરી પર
રાખવા માટે અસક્ષમતા. ઉધાર લેનારાઓએ કોઉપણ કમગચારીઓ દ્વારા ફરીથી નોકરી પર
રાખવાની ઑફરનો અક્સ્વકાર કયાગ અંર્ે કમગચારી દ્વારા ઑફરનો અક્સ્વકાર કયાગનાં 30
રદવસોની અંદર લાગું પડતા સ્ટે ટનાં બેરોજર્ાર વીમા કચેરીમાં જાણ કરવાની આવશ્યકતા
રહે છે . આ મ ૂક્ક્ત સાથે અનુપાલનમાં હોવાનુ ં દશાગ વવા માટે ઉધાર લેનારાઓએ જાળવવા
જરૂરી દસ્તાવેજોમાં વ્યક્ક્તને ફરીથી નોકરી પર રાખવા માટે ની લેબખત ઑફર, ઑફરનાં
અક્સ્વકારનો લેબખત રે કોડગ , અને તેનાં જેવી લાયકાત ધરાવતા વ્યક્ક્તને નોકરી પર
રાખવાનાં પ્રયાસોનાં લેબખત રે કોડગ નો સમાવેશ થાય છે .
2. પ્રશ્ન: જો કોઇ સીઝનલ નોકરીપ્રદાતા તેની મહિમ પીપીપી લોન રકમની ર્ણતરી કરવા 1
મે, 2019 અને 15 સલટે મ્બર, 2019 વચ્ચેનાં 12-સલતાહનાં સમયર્ાળનો ઉપયોર્ કરવાનુ ં
પસંદ કરે છે , તો લોન માફી રકમમાં કોઇપણ ઘટાડાઓની ર્ણતરી કરવા માટે 2019 માં
કયાં સમયર્ાળાનો સંદભગ સમયર્ાળા તરીકે ઉપયોર્ કરવો જોઇએ?
13
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
જવાબ: કોઇ સીઝનલ નોકરીપ્રદાતા તેની મહિમ પીપીપી લોન રકમની ર્ણતરી કરવા 1
મે, 12 અને 15 સલટે મ્બર, 2019 વચ્ચેનાં 12-સલતાહનાં સમયર્ાળનો ઉપયોર્ કરવાનુ ં પસંદ
કરે છે , તો તેણે લોન માફી રકમમાં કોઇપણ ઘટાડાઓની ર્ણતરી કરવા માટે એકસમાન
12-સલતાહનાં સમયર્ાળાનો સંદભગ સમયર્ાળા તરીકે ઉપયોર્ કરવો અર્નવાયગ છે .
3. પ્રશ્ન: લોન માફી અરજી (SBA ફોમગ 3508, અથવા ઉધાર આપનારને સમતુલ્ય) પર પીપીપી
શેડયુલ A વકગ શીટનાં કોષ્ટક 1 માં FTE ઘટાડા મ ૂક્ક્તઓની ર્ણતરી કરતી વખતે, શું ઉધાર
લેનારાઓ એવા કમગચારીઓને સામેલ કરે છે જેઓએ 2019 માં $100,000 કરતા વધારે
મેળવ્યા હતા (પીપીપી શેડયુલ A વકગ શીટનાં કોષ્ટક 2 માં યાદીર્ત કરે લા)?
જવાબ: હા. FTE ઘટાડા મ ૂક્ક્તઓ તમામ કમગચારીઓને લાગું પડે છે , માત્ર લોન માફી
અરજી (SBA ફોમગ 3508 અથવા ઉધાર આપનારને સમત ુલ્ય) નાં કોષ્ટક 1 માં યાદીર્ત
કરે લા લોકોને જ પ ૂરતું જ નથી. તેથી ઉધાર લેનારાઓએ એવા કમગચારીઓનો સમાવેશ
કરવો જોઇએ જેઓએ પીપીપી શેડયુલ A વકગ શીટનાં કોષ્ટક 1 માં FTE ઘટાડા મ ૂક્ક્તમાં
$100,000 કરતા વધારે બનાવ્યા હતા.
4. પ્રશ્ન: ઉધાર લેનારાઓ કમગચારી પર્ાર અથવા કલાકનાં વેતનમાં ઘટાડાઓથી ઉદ્ભવતી
તેઓની લોન માફી કરમમાં ઘટાડાની ર્ણતરી કેવી રીતે કરે છે ?
જવાબ: આવરીત સમયર્ાળા અથવા વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળા દરર્મયાન
અમુક ચોક્કસ ચ ૂકવણી ઘટાડાઓ ઉદાર લેનાર મેળવશે તો લોન માફીની રકમમાં
ઘટાડો કરી શકે છે . જો કોઇ આવરીત કમગચારીનો પર્ાર અથવા કલાકનાં વેતનમા7
આવરીક સમયર્ાળા અથવા વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળા દરર્મયાન 25%
કરતા વધારે ઘટાડો કરવામાં આવ્યો હતો, તો 25% કરતા વધારે ભાર્ લાયક માફી
રકમ ઘટાડે છે અન્યથા જો ઉધાર લેનાર પર્ાર/કલાકનાં વેતનનાં ઘટાડાનો સુરબક્ષત
7
“આવરીત કમગચારી” એવી વ્યક્ક્ત છે જે: (1) આવરીત સમયર્ાળા અથવા વૈકપ્લ્પક પેરોલ આવરીત સમયર્ાળા
દરર્મયાન કોઉપણ બબિંદુ પર ઉધાર લેનાર દ્વારા નોકરી પર રાખેલા હતા અને જેનું મુખ્ય ર્નવાસનું સ્થળ યુનાઇટેડ
સ્ટેટ્સમાં હોય, અને (2) 2019 માં તમામ ચ ૂકવણી સમયર્ાળાઓ માટે $100,000 કરતા ઓછા અથવા સમત ુલ્ય વાર્ર્િક દર
પર ઉધાર લેનાર પાસેથી વળતર મેળવ્યું હત ું અથવા 2019 માં કોઇપણ બબિંદુ પર ઉધાર લેનાર દ્વારા નોકરી પર રાખેલા
ન હતા,
14
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
હાબગર સંતોર્તા હોય (લોન માફી અરજી (SBA ફોમગ 3508 અથવા ઉધાર આપનારને
સલમતુલ્ય) માં વણગવ્યા અનુસાર). નીચેના ઉદાહરણો ધારણા કરે છે કે દરે ક કમગચારી
“આવરીત કમગચારી” છે .
ઉદાહરણ 1: ઉધાર લેનારે 5 જૂન 2020 પહેલા તેની પીપીપી લોન મેળવી હતી અને આઠ-
સલતાહનાં આવરીત સમયર્ાળાનો ઉપયોર્ કરવાનુ ં પસંદ કયું હત ું. તેનાં પ ૂણગ-કાબલન
કમગચારીની ચ ૂકવણીમાં આવરીત સમયર્ાળા દરર્મયાન 23 એર્પ્રલ, 2020 નાં રોજ
$52,000 પ્રર્ત વર્ગથી ઘટાડીને $36,400 કરવામાં આવી હતી અને 31 રડસેમ્બર, 2020
પુનઃસ્થાર્પત કરવામાં આવી ન હતી, કમગચારીએ 1.0 પ ૂણગ-કાબલન સમત ુલ્યતા (FTE) સાથે
પ ૂણગ-કાબલન આધાર પર કામ કરવાનુ ં ચાલું રાખ્યુ ં હતું. ઉધાર લેનારે પીપીપી લોન માફી
અરજી સ ૂચનાઓમાં “પીપીપી શેડયુલ A વકગ શીટ માટેની સ ૂચનાઓ” અંતર્ગત
“પર્ાર/કલાકનાં વેતનમાં ઘટાડો” ર્વભાર્નો સંદભગ લેવો જોઇએ. પર્લા 1 માં, ઉધાર
લેનાર 1.a, 1.b, અને 1.c માં આંકડાઓ દાખલ કરે છે અને વાર્ર્િક પર્ાર 25% કરતા
વધારે ઘટાડવામાં આવ્યો હોવાથી, ઉધાર લેનાર પર્લા 2 પર આર્ળ વધે છે . પર્લા 2
અંતર્ગત, પર્ારમાં 31 રડસેમ્બર, 2020 સુધીમાં પરત ફેરફાર કરવામાં આવ્યો ન હોવાનાં
કારણે, પર્ાર/કલાકનાં વેતનનાં ઘટાડાનો સુરબક્ષત હાબગર પ ૂણગ થયો નથી, અને ઉદાર
લેનારે પર્લા 3 પર આર્ળ વધવાની આવશ્યકતા છે . પર્લા 3.a અંતર્ગત, $39,000
($52,000 નાં 75%) ન્ય ૂનિમ પર્ાર છે જે પેનલ્ટી ટાળવા માટે જાળવી રાખવો અર્નવાયગ
છે . પર્ાર ઘટાડીને $36,400 કરવામાં આવ્યો હતો, અને $2,600 નાં વધારાનાં ઘટાડાને
પર્લા 3.b માં દાખલ કરવામાં આવ્યો છે . આ કમગચારી પર્ારદાર હોવાનાં કારણે, પર્લા
3.e માં, ઉધાર લેનારે $2,600 નાં વધારાનાં ઘટાડાનો 8 થી ગુણાકાર કરી (જો તેણે તેનાં
બદલે 24-સલતાહનો આવરીત સમયર્ાળો પસંદ કયો હતો તો, તો તેનો 24 થી ગુણાકાર
કરવાની જરૂર પડત) અને 52 થી ભાર્ાકાર કરીને લોન માફીની રકમ $400 પર
પહોંચવાની જરૂર પડશે. ઉધાર લેનાર પીપીપી શેડયુલ A વકગ શીટ કોષ્ટક 1 પર, તે
કમગચારી માટેનાં બોક્સ 3 ઉપરનાં કોલમમાં પર્ાર/કલાકનાં વેતનનાં ઘટાડા તરીકે $400
દાખલ કરશે.
ઉદાહરણ 2: ઉધાર લેનારે 5 જૂન 2020 પહેલા તેની પીપીપી લોન મેળવી હતી અને 24-
સલતાહનાં આવરીત સમયર્ાળાનો ઉપયોર્ કરવાનુ ં પસંદ કયું હત ું. આવરીત
સમયર્ાળા દરર્મયાન કલાક દીઠ કામ કરતા કમગચારીનાં કલાકન વેતનમાં $20 પ્રર્ત
15
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
કલાકથી ઘટાડો કરી $15 પ્રર્ત કલાક કરવામાં આવ્યો હતો. કમગચારીએ 1 જાન્યઉઆરી,
2020 અને 31 માચગ, 2020 વચ્ચે 10 કલાક પ્રર્ત સલતાહ કામ કયું હત ું. ઉધાર લેનારે
પીપીપી લોન માફી અરજી સ ૂચનાઓમાં “પીપીપી શેડયુલ A વકગ શીટ માટે ની સ ૂચનાઓ”
અંતર્ગત “પર્ાર/કલાકનાં વેતનમાં ઘટાડો” ર્વભાર્નો સંદભગ લેવો જોઇએ. કમગચારીનાં
કલાકનાં વેચનમાં સચોટ 25% ઘટાડો કરવામાં આવ્યો હોવાનાં કારણે ($20 પ્રર્ત કલાક
થી $15 પ્રર્ત કલાક), વેતનનો ઘટાડો લાયક માફીની રકમમાં ઘટાડો કરતો નથી.
લાઇન1.c માં રકમ 0.75 અથવા વધારે થશે, તેથી0 ઉધાર લેનાર પીપીપી શેડયુલ A
વકગ શીટ કોષ્ટક 1 પર તે કમગચારી માટે નાં પર્ાર/કલાકનાં વેતનનાં ઘટાડાનાં કોલમમાં $0
દાખલ કરશે.
જો તે જ કમગચારીનાં કલાકનાં વેતનમાં ઘટાડો કરીને $14 પ્રર્ત કલાક કરવામાં આવ્યુ ં હત ુ,ં
તો ઘટાડો 25% કરતા વધારે હશે, અને ઉધાર લેનાર પર્લા 2 પર આર્ળ વધશે. જો તે
ઘટાડો 31 રડસેમ્બર, 2020 સુધીમાં પર બદલવામાં આવ્યો ન હતો, તો ઉધાર લેનાર પર્લા
3 પર આર્ળ વધશે. આ કલાકનાં વેતનમાં 25% કરતા વધારે ઘટાડો $1 પ્રર્ત કલાક છે .
પર્લા 3 માં, ઉધાર લેનાર સાલતારહક પર્ાર ઘટાડાને નક્કી કરવા માટે
$1 પ્રર્ત કલાકનો ગુણાકાર 10 કલાક પ્રર્ત સલતાહથી કરશે. તયારબાદ ઉધાર લેનાર
સાલતારહક પર્ાર ઘટાડાનો 24 સાથે ગુણાકાર કરશે (કારણ કે ઉધાર લેનાર 24-સલતાહનાં
આવરીત સમયર્ાળાનો ઉપયોર્ કરે છે ). ઉધાર લેનાર પીપીપી શેડયુલ A વકગ શીટ કોષ્ટક 1
પર તે કમગચારી માટેનાં પર્ાર/કલાકનાં વેતનનાં ઘટાડાનાં કોલમમાં $240 દાખલ કરશે. જો
ઉધાર લેનાર 24-સલતાહનાં આવરીત સમયર્ાળાની સમાપ્લત પહેલા માફી માટે અરજી કરે
છે , તો તેણે સંપ ૂણગ 24-સલતાહનાં આવરીત સમયર્ાળા માટે પર્ાર ઘટાડાની ર્ણતરી કરવી
અર્નવાયગ છે (25% કરતા વધારે નો વધારાનો ઘટાડો, અથવા $240).
ઉદાહરણ 3: એક કમગચારીએ 1 જાન્યુઆરી, 2020 અને 31 માચગ, 2020 વચ્ચે $20 પ્રર્ત
કલાકનુ ં વેતન મેળવ્યું હત ું અને 40 કલાક પ્રર્ત સલતાહ કામ કયું હત ું. આવરીત
સમયર્ાળા દરર્મયાન, કમગચારીનુ ં વેતન બદલવામાં આવ્યુ ં ન હત ું, પરં ત ુ તેનાં કે તેણીનાં
કલાકોમાં ઘટાડો કરી 25 કલાક પ્રર્ત સલતાહ કરવામાં આવ્યા હતા. આ રકસ્સામાં, તે
કમગચારી માટે પર્ાર/કલાકનાં વેતનનો ઘટાડો શ ૂન્ય છે , કારણ કે કલાકનુ ં વેતન બદલ્યા
વર્રનુ ં હતું. પરરણામે, ઉધાર લેનાર પીપીપી શેડયુલ A વકગ શીટ કોષ્ટક 1 પર તે કમગચારી
માટે નાં પર્ાર/કલાકનાં વેતનનાં ઘટાડાનાં કોલમમાં $0 દાખલ કરશે. ઉધાર લેનારનાં
16
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
કલાકોમાં ઘટાડાને આવરીત સમયર્ાળા દરર્મયાન તેનાં FTEની ઉદાર લેનારની
ર્ણતરીમાં ધ્યાનમાં લેવામાં આવશે, જેને અલર્થી ર્ણવામાં આવે છે અને ઉધાર
લેનારની લોન માફી રકમમાં ઘટાડામાં પરરણમી શકે છે .
5. પ્રશ્ન: અમુક ચોક્કસ કમગચારીઓ માટે 25% નાં વધારામાં પર્ાર/કલાકનાં વેતનનાં ઘટાડાઓ
માટે આવશ્યક લોન માફી ઘટાડાની ર્ણતરીનાં હેત ુઓ માટે , શું તમામ સ્વરૂપનાં વળતરનો
સમાવેશ કરવામાં આવે છે કે માત્ર પર્ાર અને વેતનોનો સમાવેશ કરવામાં આવે છે ?
જવાબ: લોન માફી રકમમાં ઘટાડાઓની ર્ણતરી કરવાનાં હેત ુઓ માટે , ઉદાર લેનારે માત્ર
પર્ાર કે વેતનોમાં કરે લા ઘટાડાઓ ર્ણતરીમાં લેવા જોઇએ.
આર્થિક ઇજા આપર્િ લોન (EIDL) FAQs
1. પ્રશ્ન: SBA દ્વારા ઉધાર આપનાર તરફ જમા કરાવેલી માફી રકમમાંથી પીપીપી ઉધાર લેનાર
દ્વારા મેળવેલ કોઇપણ આર્થિક ઈજા આપર્િ લોન (EIDL) એડવાન્સની રકમ કાપવામાં
આવશે. ઉધાર આપનાર EIDL એડવાન્સની રકમ કેવી રીતે જાણશે જે આપમેળે SBA દ્વારા
કાપી લેવામાં આવશે?
જવાબ: જો ઉધાર લેનારે EIDL એડવાન્સ મેળવી હતી, તો SBA દ્વારા EIDL એડવાન્સની
રકમથી ઉધાર આપનારની લોન માફીની રકમ ઘટાડવાની આવશ્યકતા રહે છે . SBA દ્વારા
ઉધાર આપનારને રે ર્મટ કરે લી માફી રકમમાંથી SBA દ્વારા EIDL એડવાન્સ રકમ કાપવામાં
આવશે. ઉધાર આપનાર પીપીપી માફી લલેટફોમગમાં ઉધાર લેનારની EIDL એડવાન્સ
મારહતીની સમીક્ષા દ્વારા SBA દ્વારા માફી ચ ૂકવણીમાંથી આપમેળે કાપી લેવામાં આવશે તે
EIDL એડવાન્સની રકમની પુષ્ષ્ટ કરવા સક્ષમ બનશે.
2. પ્રશ્ન: SBA દ્વારા ઉધાર આપનાર તરફ માફીની રકમ જમા કરાવ્યા બાદ પીપીપી લોન પર
બાકી રબેલી કોઇપણ બેલેન્સ ઉધાર આપનારે કેવી રીતે હાથ ધરવી જોઇએ?
જવાબ: જો પીપીપી લોન સંપ ૂણગ માફ ન કરવામાં આવી હોય (જો EIDL એડવાન્સ માટે
માફી રકમમાં કોઇ ઘટાડો હોય તો તે સરહત), તો પીપીપી લોન પર બાકી કોઇપણ બેલેન્સ
ઉધાર લેનારે ભરપાઇ કરવી અર્નવાયગ છે . ઉધાર આપનાર ઉધાર લેનારને SBA દ્વારા જમા
કરાવવામાં આવેલી લોન માફી રકમ અને જે તારીખ પર ઉધાર લેનારની પ્રથમ લોન
17
13 ઓક્ટોબર, 2020ના રોજ અનુસાર
ચ ૂકવણી કરવાની હોય તે તારીખની સ ૂચના આપવા માટે જવાબદાર છે . ઉધાર આપનારે
લોનની સેવા આપવાનુ ં ચાલું રાખવુ ં અર્નવાયગ છે . ઉધાર લેનારે પીપીપી લોનની મેચ્યુરરટી
તારીખ સુધીમાં બાકી રહેલી લોનની બેલેન્સ ભરપાઇ કરવી અર્નવાયગ છે (બે અથવા પાંચ
વર્ગમાંથી એક). જો કોઇપણ કારણસર ઉધાર લેનાર પીપીપી લોન માટે ર્ેરલાયક નક્કી
કરવામાં આવે છે , તો SBA બાકી પીપીપી લોન બેલેન્સ ભરપાઇ કરવાની માંર્ણી કરી શકે
છે અથવા અન્ય ઉપલબ્ધ માર્ો હાથમાં લઇ શકે છે .
3. પ્રશ્ન: જો ઉધાર લેનારે તેની પીપીપી લોનની રકમ કરતા વધારે EIDL એડવાન્સ મેળવી
હોય તો ઉધાર આપનારે શુ ં કરવુ ં જોઇએ?
જવાબ: જે ઉધાર લેનારે તેની પીપીપી લોનની રકમથી વધારે EIDL એડવાન્સ મેળવી હોય
તે પીપીપી લોન પર કોઇ માફી મેળવશે નહીં, કારણ કે EIDL એડવાન્સની રકમ પીપીપી
લોન માફી રકમમાંથી કાપવામાં આવે છે .. ઉધાર આપનાર ઉધાર લેનારને જે તારીખ પર
ઉધાર લેનારની પ્રથમ લોન ચ ૂકવણી કરવાની હોય તે તારીખની સ ૂચના આપવા માટે
જવાબદાર છે . ઉધાર આપનારે લોનની સેવા આપવાનુ ં ચાલું રાખવુ ં અર્નવાયગ છે . ઉધાર
લેનારે પીપીપી લોનની મેચ્યુરરટી તારીખ સુધીમાં બાકી રહેલી લોનની બેલેન્સ ભરપાઇ
કરવી અર્નવાયગ છે (બે અથવા પાંચ વર્ગમાંથી એક). જો કોઇપણ કારણસર ઉધાર લેનાર
પીપીપી લોન માટે ર્ેરલાયક નક્કી કરવામાં આવે છે , તો SBA બાકી પીપીપી લોન બેલેન્સ
ભરપાઇ કરવાની માંર્ણી કરી શકે છે અથવા અન્ય ઉપલબ્ધ માર્ો હાથમાં લઇ શકે છે .8
8
તમામ પ્રશ્નો અને જવાબો પ્રકાર્શત કયાગ 4 ઓર્સ્ટ, 2020 નહીંતર અન્યથા જણાવેલ ું હોય. EIDL FAQs 1 - 3 પ્રકાર્શત
કયાગ 11 ઓર્સ્ટ, 2020.
18
File and source
- File
- SBA-PPP----Loan-Forgiveness-FAQs-October-13-2020--508_gujarati.pdf
- Size
- 363,482 bytes
- SHA-256
- 0c38752007caa10f61de36e7c54d1420636de09fb2c91dfa93186f4388fc0a4b
- Original
- legacy.sba.gov