Pandemic Darlings The pandemic economy, in original documents
Home Source documents શટરવાળા સ્થળનાં ઓપરેટરોનાં અનુદાનો (Gujarati)

શટરવાળા સ્થળનાં ઓપરેટરોનાં અનુદાનો (Gujarati)

Summary

This Gujarati-language SBA guidance of July 28, 2021 tells Shuttered Venue Operators Grant applicants what follows after they apply. It says the program was created by section 324 of the economic aid act as part of H.R. 133 (Public Law No: 116-260). The guide, numbered 151, then covers review, award and disbursement, declines and appeals.

Summary drafted by a model from the document's text below and checked by script against that text before publication. It is a navigation aid, not a reading of what the document proves. Where AI is used

Full text

                                                                                                                        151 - Gujarati - ગુજરાતી


                                                           શટરવાળા સ્થળનાાં ઓપરે ટરોનાાં અનુદાનો
                                                               એપ્લિકે શન કર્ાા પછીનુ ાં માર્ાદશાન | 28 જુિાઇ 2021

શટરવાળા સ્થળનાાં ઓપરે ટરોનાાં અનુદાન (SCOG) પ્રોગ્રામ એ ડિસેમ્બર 27, 2020 નાાં રોજ કાર્દા તરીકે સહી કરે િા
ઇકોનોમમક એઇિ ટુ હાિા -ડહટ સ્મોિ બબઝનેસીસ, નોનપ્રોડિટ્સ એન્િ વેન્ય ૂઝ એક્ટ (આમથિક સહાર્ અમિમનર્મ) ની કિમ
324 હેઠળ સ્થામપત કરવામાાં આવ્ર્ો હતો અને H.R. 133 કોન્સોબિિેટિ એપ્રોમપ્રએશન્સ એક્ટ, 2021 (Public Law No:
116-260)નો ડહસ્સો હતો. નાણાકીર્ સહાર્ અમિમનર્મની કિમ 324માાં અમેડરકન રે સ્ય ૂ લિાન એક્ટની કિમ
5005 દ્વારા સુિારો કરવામાાં આવ્ર્ો હતો (જાહેર કાર્દા નાંબર.: 117-2) 11 માર્ા 2021ના રોજ કાર્દામાાં સહી કરે િ.

આ માર્ાદશાન દસ્તાવેજમાાં અરજીકતાા ઓ માટે SVOG પ્રોગ્રામ માટે સામાન્ર્ પ્રશ્નોના જવાબો આપવામાાં આવ્ર્ા છે .


એપ્લિકેશન કર્યા પછીન ું મયર્ાદશાન

સમામવષ્ટો
 એપ્લિકેશન કર્ાા પછીનુ ાં માર્ાદશાન .............................................................................................................. 1

     એપ્લિકેશન કર્ાા પછી ................................................................................................................................ 1

     "સમીક્ષા"ના તબક્કે એપ્લિકેશનમાાં એક્શન આઇટમ્સ ........................................................................ 3

     એવોિા અને મવતરણનો તબક્કો .............................................................................................................. 6

     િાંડિિંર્ની નકારી દીિેિી મવનાંતીઓ ........................................................................................................ 7

     એવોિા અને મવતરણ પછીનો તબક્કો ..................................................................................................... 7

     અપીિો, િરી મવર્ાર અને પ ૂરક એવોર્ડ ા સ .............................................................................................. 7

     અન્ર્ મવશેષ સાંજોર્ો ................................................................................................................................ 9


એપ્લિકેશન કર્યા પછી
SBA એપ્રિિ 2021મયું િયથપ્રમકતયનય ક્રમમયું અરજીઓની િક્રક્રર્ય કરવયન ું શરૂ કરે છે .
26 જુિાઇ 2021 સુિીમાાં, SBA દ્વારા 95% અરજીઓ અંર્ે મનણાર્ િઇ િેવામાાં આવ્ર્ો છે .

મનણાર્ િીિા પછી, અરજકતાા ઓને SBA તરિથી જે દસ્તાવેજો પર સહી કરવાની હોર્ અથવા એવોિા પહેિાાં જે
વિારાની માહમ તીની જરૂર હોર્ તે સાંબ ાંિે સાંદેશાવ્ર્વહાર પ્રાલત થશે. આ સાંદેશાવ્ર્વહાર સમર્ સાંવેદનશીિ
છે , કૃપા કરીને તમારી િાગુ પિતી સમર્મર્ાાદાઓ અંર્ે ધ્ર્ાનથી સમીક્ષા કરો.

                                                                                                                                                1 | પે જ
આ સાંદેશાવ્ર્વહારો ઈમેિ દ્વારા (noesponse@sba.gov અથવા svogrant@sba.gov પરથી) એપ્લિકેશનમાાં
આપવામાાં આવેિા એડ્રેસ પર મોકિવામાાં આવશે. કેટિીક ઈમેિ અરજીઓ માટે ઈમેિ એડ્રેસ
“noreply@salesforce.com; noresponse@sba.gov.”ના વતી તરીકે દે ખાશે. જો તમે અરજીમાાં િોન નાંબર આપેિો હશે
તો, તમને ટેક્સ્ટ સાંદેશો પણ પ્રાલત થઇ શકે છે . જો તમને આવો કોઇ સાંદેશાવ્ર્વહાર પ્રાલત થાર્, પરાં ત ુ તમને બર્િંતા હોર્ કે
તે વાસ્તવમાાં કદાર્ SBA તરિથી ના પણ હોઇ શકે તો, તમે તમામ જરૂરી એક્શન આઇટમ એટિે કે જેમાાં પર્િાાં િેવાની
જરૂર હોર્ તેવી તમામ ર્ીજો જોવા માટે SVOG અરજીકતાા પોટા િ પર તમારા SBA એકાઉન્ટમાાં િોર્ ઇન કરી શકો છો.

SBA સમગ્ર સમીક્ષય અને એવોર્ા િક્રક્રર્ય દરપ્રમર્યન સ્થથપ્રતનય અપર્ેટ્સ િદયન કરશે. તમે કેટિાક કારણોસર ઈમેિ
સ્સ્થમત અપિેટ્સ પ્રાલત કરી શકો છો:
         o    તમારો એવોિા િાઇનિ થઇ ર્ર્ો છે અને તમારે તમારા મપ્ર-એવોિા દસ્તાવેજો રજૂ કરવાની જરૂર છે
         o    તમારી અરજીની સમીક્ષા થઇ ર્ઇ છે અને વિારાનુ ાં દસ્તાવેજીકરણ અથવા માડહતી જરૂરી છે
         o    તમારી અરજીની સમીક્ષા થઇ ર્ઇ છે અને નકારી કાઢવામાાં આવી છે (અપીિની માડહતી માટે નીર્ે
              જુઓ)

SBA દ્વયરય મે મક્રિનયનય પયછિય સમર્મયું એવોર્ા નય પ્રનર્ાર્ો મુંજૂર કરવયન ું શરૂ કરયય ું છે .
એવોિા અને અન્ર્ અપિેટ્સની સ ૂર્ના એપ્લિકેશનમાાં આપવામાાં આવેિી સાંપકા ની માડહતીનો ઉપર્ોર્ કરીને
ઈમેિ દ્વારા પ્રદાન કરવામાાં આવશે. જો તમે અરજીમાાં િોન નાંબર આપેિો હશે તો, તમને ટેક્સ્ટ સાંદેશો પણ પ્રાલત
થઇ શકે છે . આ સાંદેશાવ્ર્વહાર સમર્ સાંવેદનશીિ છે , કૃપા કરીને તમારી િાગુ પિતી સમર્મર્ાાદાઓ અંર્ે
ધ્ર્ાનથી સમીક્ષા કરો.

જ્ર્યરે તમને SBA તરફથી સ્થથપ્રત અંર્ે અપર્ેટ્સ િયલત થયર્ ત્ર્યરે , તમયમ જરૂરી એક્શન આઇટમ પ ૂર્ા કરવય મયટે
SVOG અરજીકતયા પોટા િ પર િોર્ ઇન કરો.
તમે ઈમેિમાાં આપેિી બિિંક પર પ્ક્િક કરી શકો છો અથવા તમારા બ્રાઉઝરમાાં સીધુ ાં જ
www.sba.gov/svogrant દાખિ કરો.

િોર્ ઇન કર્ાા પછી, તમારી એપ્લિકેશન ખોિવા માટે “િાંડિિંર્ મવનાંતી નામ” પર પ્ક્િક કરો.
         -    પેજમાાં ટોર્ે િાબી બાજુ સ્સ્થમત અપિેટ દે ખાશે.
         -    એક્શન આઇટમ પેજની ટોર્ે જમણી બાજુ છે .
                  o    તર્ાાં પ્ક્િક કરો અને આપવામાાં આવેિી સ ૂર્નાઓનુ ાં પાિન કરો.
                  o    એક્શન આઇટમ્સ સમર્ સાંવેદનશીિ છે , કૃપા કરીને તમારી િાગુ પિતી સમર્મર્ાા દાઓ
                       અંર્ે ધ્ર્ાનથી સમીક્ષા કરો.

જો તમને એક્શન આઇટમ્સ અંર્ે િશ્નો િોર્ તો, કૃપય કરીને SBAનો સુંપકા કરો:
         સામાન્ર્ સહાર્તા માટે, આપમિ ગ્રાહક સેવા કેન્રની ઓડિસ પર કૉિ કરો:
                  (1-800- 659-2955)
                  સોમવારથી શુક્રવાર, સવારે 8 થી રાત્રે 8 ET

                                                                                                             2 | પે જ
        ઊંિાણપ ૂવાક સહાર્તા માટે , SBA સાંસાિન ભાર્ીદારોનો સાંપકા કરો:
                 તમે www.sba.gov/local-assistanceની મુિાકાત િઇને તમારા સ્થામનક મવસ્તારમાાં
                 ભાર્ીદારોને ઓળખી શકો છો.

અરજીકતયા આ એડ્રેસ svogrant@sba.gov પર ઇમેિ મોકિીને એપ્લિકેશન પાછી ખેંર્વાની મવનાંતી કરી શકે છે . જો
અરજીકતાા એપ્લિકેશન પાછી ખેંર્વાની મવનાંતી કરે તો, અરજીકતાા િરીવાર એપ્લિકેશન કરી શકશે નહીં.
   મવનાંતી SVOG એપ્લિકેશન બનાવવા માટે ઉપર્ોર્માાં િીિેિા ઈમેિથી જ મોકિવી આવશ્ર્ક છે અને તેમાાં આ
   સામેિ હોવુ ાં આવશ્ર્ક છે :
             1. મવષર્ િાઇન: “SVOG એપ્લિકેશન પાછી ખેંર્વાની મવનાંતી”
             2. ઈમેિ સાંદેશો:
                      -   SVOG એપ્લિકેશન નાંબર
                      -   એપ્લિકેશન બનાવવા માટે ઉપર્ોર્માાં િીિેલ ુાં ઈમેિ એડ્રેસ
                      -   સાંસ્થાનુ ાં નામ, સરનામુ ાં અને િોન નાંબર
                      -   મવનાંતી કરી રહેિી વ્ર્સ્ક્તનુ ાં નામ -
                                o   મવનાંતી અરજકતાાઓ અથવા એપ્લિકેશનમાાં ઉલ્િેખ કરે િા અમિકૃત પ્રમતમનમિ
                                    દ્વારા જ થવી આવશ્ર્ક છે .
                      -   અરજીકતાા એપ્લિકેશન પાછી ખેંર્વાની મવનાંતી કરી રહ્ાાં છે તેન ુ ાં કારણ

"સમીક્ષય"નય તબક્કે એપ્લિકેશનમયું એક્શન આઇટમ્સ

સમીક્ષય પછી અને મુંજૂરી અથવય ઇનકયર પિેિયું, તમને સ ૂચનય મળી શકે છે કે, તમયરે એક્શન આઇટમ પ ૂરી કરવી
જરૂરી છે . સુંભપ્રવત એક્શન આઇટમ્સમયું સયમેિ છે :
    1. ટેકમનકિ સુિારાઓ: તમારી એપ્લિકેશનની સમીક્ષા કરવામાાં આવી છે , પરાં ત ુ વિારાની માડહતી અથવા
        ર્ોક્કસ જરૂડરર્ાતના દસ્તાવેજીકરણની જરૂડરર્ાત છે .
        -    તમને એક્શન આઇટમ બાબતે સિાહ આપતી સ ૂર્નાનો ઈમેિ પ્રાલત થશે.
        -    પોટા િમાાં િોર્ ઇન કર્ાા પછી, SVOGના સ્ટાિ દ્વારા તમને વિારાની માડહતી અથવા દસ્તાવેજ ીકરણ
             પ્રદાન કરવા માટે સિાહ આપવા તૈર્ાર કરવામાાં આવેિી ર્કાસણની તમે ર્ાદી જોઇ શકશો.
        -    મવનાંતી કરે િી માડહતી અપિોિ અને સબમમટ કરવા માટે પોટા િમાાં આપેિી સ ૂર્નાઓ અનુસરો.
        -    અરજીકતાા પાસે આ એક્શન આઇટમ પ ૂરી કરવા માટે 14 ડદવસનો સમર્ હોર્ છે .

    2. 4506T: મવમવિ કારણોસર IRS દ્વારા IRSની પ્રડક્રર્ા કરવાનુ ાં શક્ય થયુ ાં નહોતુ.ાં
        -    એક્શન આઇટમ અંર્ે તમને સિાહ આપવા માટે તમને ઈમેિ દ્વારા સ ૂર્ના પ્રાલત થશે.
        -    પોટા િમાાં િોર્ ઇન કર્ાા પછી, તમે SVOG સ્ટાિ દ્વારા તૈર્ાર કરવામાાં આવેિી નવી 4506T ર્કાસણીની
             ર્ાદી જોઇ શકશો. જો જરૂર હોર્ તો, તમે સુિારા કરી શકો છો.
        -    દસ્તાવેજની સમીક્ષા કરો અને સહી કરો.


                                                                                                   3 | પે જ
        -   દસ્તાવેજ અપિોિ અને સબમમટ કરવા માટે આપવામાાં આવેિી સ ૂર્નાઓ અનુસરો.
        -   અરજીકતાા પાસે આ એક્શન આઇટમ પ ૂરી કરવા માટે 14 ડદવસનો સમર્ હોર્ છે .

    3. ચુકવશો નહીં: તમારુાં નામ અથવા સાંસ્થાનુ ાં નામ મહેસ ુિ મવભાર્ની ચુકવણી કરશો નહીં (DNP) ર્ાદીમાાં
        દે ખાર્ છે . એવોિા પહેિાાં તમારી સ્સ્થમત સુિારવી અથવા સાિ કરવી આવશ્ર્ક છે .
        -   એક્શન આઇટમ અંર્ે તમને સિાહ આપવા માટે તમને ઈમેિ દ્વારા સ ૂર્ના પ્રાલત થશે.
        -   પોટા િમાાં િોર્ ઇન કર્ાા પછી, તમે ક્યાાં અને શા માટે તમારુાં નામ ચુકવણી કરશો નહીં ર્ાદીમાાં દે ખાર્
            છે તે સાંબ ાંમિત માડહતી જોઇ શકશો.
        -   ચુકવણી કરશો નહીં અંર્ેની તમારી સ્સ્થમતના સ્રોતનો સાંપકા કરવા માટે આપેિી સ ૂર્નાઓ અનુસરો:
               o    મુિાકાત િો ચુકવણી કરશો નહીં - ર્ોપનીર્તા પ્રોગડરામ (treasury.gov)
               o    “િેટા સુિારણા પ્રડક્રર્ા,” પર સ્ક્રોિ િાઉન કરો પછી
               o    સ્રોત મમિાવવા માટે નવી હરોળ શોિો અને
               o    સ્રોતનો સાંપકા કરવા માટે અને તમારી સ્સ્થમત સુિારવા અથવા સાિ કરવા માટે સાંપકા ની
                    માડહતીનો ઉપર્ોર્ કરો.
        -   પોટા િમાાં, તમે તમારી સ્સ્થમત સાિ કરી અથવા સુિારી છે તેવી સ ૂર્ના SBAને આપવા માટે સ ૂર્નો અનુસરો
        -   અરજીકતાા પાસે DNP સ્સ્થમત સાિ કરવા અથવા સુિારવા માટે 30 ડદવસ હોર્ છે


મુંજૂરી પછીનો તબક્કો

મુંજૂરી પછી અને પ્રવતરર્ પિેિયું, તમને સ ૂચનય મળી શકે છે કે, તમયરે એક્શન આઇટમ પ ૂરી કરવી જરૂરી છે . સુંભપ્રવત
એક્શન આઇટમ્સમયું સયમેિ છે :

    1. એવોિા ની સ ૂર્ના (િોમા 1222): તમારી એપ્લિકેશન માંજૂર કરવામાાં આવી છે અને એવોિા ની રકમ નક્કી
        કરી દે વામાાં આવી છે . તમારે મવતરણ પહેિાાં તમ ારી એવોિા ની નોટીસ પર સહી કરવી આવશ્ર્ક છે .
        -   એક્શન આઇટમ અંર્ે તમને સિાહ આપવા માટે તમને ઈમેિ દ્વારા સ ૂર્ના પ્રાલત થશે. પોટા િમાાં
            િોર્ ઇન કર્ાા પછી, SVOGના સ્ટાિ દ્વારા તમને વિારાની માડહતી અથવા દસ્તાવેજીકરણ પ્રદાન કરવા
            માટે સિાહ આપવા તૈર્ાર કરવામાાં આવેિી ર્કાસણની તમે ર્ાદી જોઇ શકશો.
        -   મવનાંતી કરે િી માડહતી અપિોિ અને સબમમટ કરવા માટે પોટા િમાાં આપેિી સ ૂર્નાઓ અનુસરો.
        -   અરજીકતાા પાસે આ એક્શન આઇટમ પ ૂરી કરવા માટે 7 ડદવસનો સમર્ હોર્ છે .
        -   િોમા 1222 પર વિારાની નોંિ:
                o   િોમા 1222 પર “પ્રોજેક્ટનો સમર્ર્ાળો” એ SVOG પ્રોગ્રામ સાથે એવોિા ની નોડટસ ઇશ્યુ કરવા
                    માટે માંજૂરી આપવામાાં આવેિો સમર્ર્ાળો છે —ખર્ા ભોર્વવા માટે અનુમમત આપવામાાં
                    આવેિા સમર્ર્ાળા સાથે તે અનુવતી નથી.
                o   “બજેટનો સમર્ર્ાળો” તમને અનુદાન એવોિા ખર્ાવા માટે માંજૂરી આપેિો સમર્ છ ે.



                                                                                                        4 | પે જ
           o   તમે 1 માર્ા 2020થી શરૂ કરીને 31 ડિસેમ્બર 2021 (અથવા 30 જૂન 2022, જો તમે પ ૂરક એવોિા
               મેળવ્ર્ો હોર્ તો) સુિીમાાં ભોર્વેિા ખર્ાા ઓ માટે અનુદાન ખર્ી શકો છો.
           o   “બજેટનો સમર્ર્ાળો” તમને અનુદાન એવોિા ખર્ાવા માટે માંજૂરી આપેિો સમર્ છે .

2. મવશેષ શરતો (િોમા 1222 પડરમશષ્ટ): તમારી એપ્લિકેશન માંજૂર કરવામાાં આવી છે અને એવોિા ની રકમ
   નક્કી કરી દે વામાાં આવી છે . મવતરણ પહેિાાં તમે કોઇપણ ર્ાદીર્ત મવશેષ શરતો પ ૂરી કરો અથવા પ ૂરી
   કરવા માટે સાંમત થાઓ તે આવશ્ર્ક છે .
   -   એક્શન આઇટમ અંર્ે તમને સિાહ આપવા માટે તમને ઈમેિ દ્વારા સ ૂર્ના પ્રાલત થશે.
   -   પોટા િ પર િોર્ ઇન કર્ાા પછી, તમે તમારી એવોિા ની સ ૂર્ના અથવા કોઇપણ પડરમશષ્ટ જોઇ શકશો.
   -   એવોિા ની નોડટસ પર સહી કરવામાાં આવી હોર્ તે સમર્ે જ અવશ્ર્પણે અપિોિ કરવામાાં આવેિા
       મવશેષ શરતોના દસ્તાવેજોને આવા પડરમશષ્ટ તરીકે ઓળખવામાાં આવશે.
   -   મવનાંતી કરે િી માડહતી અપિોિ અને સબમમટ કરવા માટે પોટા િમાાં આપેિી સ ૂર્નાઓ અનુસરો.
   -   અરજીકતાા પાસે આ એક્શન આઇટમ પ ૂરી કરવા માટે 7 ડદવસનો સમર્ હોર્ છે .
   -   િોમા 1222 પડરમશષ્ટ પર વિારાની નોંિ:
           o   અનુદાન િેનાર પાસેથી તેમના 2020 િેિરિ ટેક્સના િાઇબિિંર્ની નકિ માાંર્વામાાં આવી શકે
               છે . મોટાભાર્ના અરજીકતાા ઓ પાસેથી એપ્લિકેશનોના પ્રારાં બભક ભાર્ તરીકે ટેક્સ વષા 2019
               માટે િાઇબિિંર્ જરૂરી હતા. નાણાકીર્ વષામાાં િાઇિ કરનારાઓ માટે, િોમા 1222 પડરમશષ્ટ પરની
               જરૂડરર્ાત તેમના સૌથી તાજેતરના ટેક્સ વષાના િાઇબિિંર્ની નકિ પ ૂરી પાિવાની છે .
           o   કેટિાક અનુદાન િેનારાઓને પડરમશષ્ટ અને/અથવા પોટા િ પર એવી શરત જોવા મળી હોઇ
               શકે છે કે, “તમારે િાઇનિ 425 અને સહાર્ક દસ્તાવેજ તમારા િાઇનિ મવતરણની પ્રાપ્લતના 15
               ડદવસમાાં અપિોિ કરવા જરૂરી છે .”
                       તેનો સાર્ો અથા એવો છે કે, “તમારે િાઇનિ 425 અને સહાર્ક દસ્તાવેજો તમારી
                        એવોિા ની પ ૂરી રકમ ખર્ા કર્ાા ના 15 ડદવસમાાં અપિોિ કરવા જરૂરી છે .”
                       SBA શક્ય હોર્ એટિી વહેિી તકે આ ભાષામાાં સુિારો કરશે પરાં ત ુ ઇમરજન્સી ભાંિોળ
                        વ્ર્વસાર્ોને તેમની તીવ્ર જરૂડરર્ાતના સમર્માાં પહોંર્વાનુ ાં િીમુ ાં પિે નહીં તે માટે
                        એવોિા ની સ ૂર્ના આ ભાષા સાથે ઇશ્યુ કરવાનુ ાં ર્ાલુ રહી શકે છે . તેના કારણે કદાર્
                        કોઇ ગુાંર્વણ થાર્ તો તેના બદિ અમે ડદિર્ીર છીએ.
           o   500 કરતાાં ઓછા કમાર્ારીઓ િરાવતા હોર્ તેવા અનુદાન િેનારાઓએ વિારાના પ્રોગ્રામ
               ખાતરીઓની િાઇન 10 શરુ કરવાની જરૂર નથી.

3. બજેટ સુિારણા: તમારી એપ્લિકેશન માંજૂર કરી દે વામાાં આવી છે , પરાં ત ુ તમારી સાંભમવત એવોિા ની રકમ
   તમે તમારી એપ્લિકેશનમાાં પ્રદાન કરે િ પ્રસ્તામવક બજેટ કરતાાં વિારે છે . જો તમે વિારાનુ ાં ભાંિોળ મેળવવા
   માાંર્તા હોવ તો તમારે તમારુાં બજેટ સુિારવુ ાં આવશ્ર્ક છે અથવા તમે અનુદાનની ઓછી રકમ મેળવવા
   માાંર્ો છો તેવી પુષ્ષ્ટ કરવી આવશ્ર્ક છે .


                                                                                                       5 | પે જ
        -    એક્શન આઇટમ અંર્ે તમને સિાહ આપવા માટે તમને ઈમેિ દ્વારા સ ૂર્ના પ્રાલત થશે.
        -    પોટા િમાાં િોર્ ઇન કર્ાા પછી, SVOGના સ્ટાિ દ્વારા તમને વિારાની માડહતી અથવા દસ્તાવેજીકરણ
             પ્રદાન કરવા માટે સિાહ આપવા તૈર્ાર કરવામાાં આવેિી ર્કાસણની તમે ર્ાદી જોઇ શકશો.
        -    મવનાંતી કરે િી માડહતી અપિોિ અને સબમમટ કરવા માટે પોટા િમાાં આપેિી સ ૂર્નાઓ અનુસરો.
        -    અરજીકતાા પાસે આ એક્શન આઇટમ પ ૂરી કરવા માટે 14 ડદવસનો સમર્ હોર્ છે .

એવોર્ા અને પ્રવતરર્નો તબક્કો
અરજીકતાા ઓએ મવતરણ પહેિાાં તેમની એવોિા ની નોડટસ (NOA) ર્ોગ્ર્ રીતે પાિન કરે િી અને કોઇપણ મવશેષ શરતો
પ ૂરી કરે િી હોવી આવશ્ર્ક છે .

SVOG ટીમ પ ૂણા કરે િ NOA પ્રાલત કરે તે પછી, અરજીકતાા એવોિા િેનાર/અનુદાન િેનાર બની જાર્ છે અને િાંિના
મવતરણનુ ાં શેિય ૂિ નક્કી કરવામાાં આવે છે .

એવોિા િેનાર પાસે તેમનુ ાં ભાંિોળ પ્રાલત કરવા માટે SAM રજજસ્રે શન હોવુ ાં આવશ્ર્ક છે .

એવોિા િેનાર નીર્ેના પર્િાાં પ ૂરાાં કરીને તેમના SAM રજજસ્રેશનની સ્સ્થમત તપાસી શકે છે :
        1. https://www.sam.gov પર જાઓ
        2. િોર્ ઇન પસાંદ કરો
        3. મુખ્ર્ નેમવર્ેશનમાાં સ્સ્થમત તપાસો ટેબ પસાંદ કરો
        4. એવોિા િેનારનો DUNS નાંબર દાખિ કરો
        5. સ્સ્થમત જોવા માટે સર્ા પસાંદ કરો

જો એવોિા િેનાર પાસે માન્ર્ SAM રજજસ્રે શન ના હોર્ તો, એવોિા િેનારે SAM.gov દ્વારા રજજસ્રે શન પ ૂરુાં કરવુ ાં
આવશ્ર્ક છે . નવા SAM.gov રજજસ્રે શનની પ્રડક્રર્ામાાં સામાન્ર્પણે સરે રાશ 7-10 વ્ર્ાવસામર્ક ડદવસનો સમર્ િાર્ે
છે , પરાં ત ુ ખ ૂબ જ વિારે જથ્થાના સમર્ર્ાળા દરમમર્ાન તેમાાં 30+ વ્ર્ાવસામર્ક ડદવસનો સમર્ પણ િાર્ી શકે છે .
સાંસ્થા SAM.gov માાં િોર્ ઇન કરી શકે છે અને તેમની સ્સ્થમત ઝિપથી તપાસવા માટે તેમના SAM સ્સ્થમત રેકર (સ્સ્થમત
તપાસો ટેબ હેઠળ)નો ઉપર્ોર્ કરી શકે છે .

થોર્ી સુંખ્ર્યમયું અરજીકતયા ઓને તેમનય એપ્લિકેશન પોટા િમયું પ્રવતરર્ મયટે “નકયરી દીધેિ” સ્થથપ્રત અથવય “પર્તર”
સ્થથપ્રત જોવય મળી શકે છે . જો તમને આવી સ્થથપ્રત જોવય મળે તો, નીચેની મયક્રિતી વયુંચો:
        -    મોટાભાર્ના ડકસ્સામાાં, SBA તમારા વતી મવતરણની આ સમસ્ર્ાને સુિારી દે છે . SBA દરરોજ આવી
             સમસ્ર્ાઓની તપાસ કરે છે અને ટૂાંક સમર્માાં મવતરણ િરી ઇશ્યુ કરશે.
        -    કેટિાક ડકસ્સામાાં, તમારે સમસ્ર્ા સુિારવા માટે પર્િાાં િેવાની જરૂર પિી શકે છે . જો તેવો ડકસ્સો હોર્
             તો, SBA ર્ોક્કસ સ ૂર્નાઓ સાથે તમારો સાંપકા કરશે.




                                                                                                               6 | પે જ
ફું ક્ર્િંર્ની નકયરી દીધેિી પ્રવનુંતીઓ

જેમને નકારી દે વામાાં આવ્ર્ા હોર્ તેવા અરજીકતાા ઓને તેમની સ્સ્થમત અંર્ે સિાહ આપતી ઈમેિ સ ૂર્ના પ્રાલત થશે.
નકારી દે વામાાં આવેિા તમામ અરજીકતાા ઓ પાસે અપીિ સબમમટ કરવાનો મવકલ્પ રહેશે.

મોટાભાર્ના નકારી દીિેિા અરજીકતાા ઓ SVOG કાર્દામાાં સ્થામપત િાર્કાત માપદાં િો પ ૂરા કરતા નથી. કૃપા કરીને
વિારાની માડહતી માટે SVOG િાર્કાત મેડરક્સ જુઓ.

એવોર્ા અને પ્રવતરર્ પછીનો તબક્કો

તમયરું ભુંર્ોળ િયલત કરો અને ખચા કરો તે પછી, તમયરે ભુંર્ોળનય ખચાનો ક્રિસયબ SBAમયું સબપ્રમટ કરયવવો આવશ્ર્ક છે .
તમે એપ્લિકેશનમાાં આપેિા બજેટમાાં સ ૂર્વ્યુ ાં હોર્ તેવી જ રીતે અનુદાન ખર્ા કરવાની જરૂર નથી. તમારો ખર્ા માંજૂર
કરવામાાં આવેિી શ્રેણીઓ વચ્ર્ે હોઇ શકે છે —આના માટે SBAની પ ૂવા માંજૂરીની જરૂડરર્ાત નથી. જોકે, તમારે િક્ત
માંજૂરી આપેિી શ્રેણીઓમાાં જ ખર્ા કરવો આવશ્ર્ક છે અને તમામ અનુદાન િેનારાઓએ અનુદાન બાંિ કરવામાાં આવે
તર્ારે છે લ્લુાં બજેટ સબમમટ કરાવવુ ાં પિશે.

તમારે SBAને બતાવવુ ાં આવશ્ર્ક છે કે, તમામ અનુદાન ભાંિોળ અનુમમત આપવામાાં આવેિા ખર્ાા ઓ પર ખર્ાવામાાં
આવ્યુ ાં છે અથવા તમને તે અનુસાર વળતર આપવામાાં આવ્યુ ાં છે . આ ડહસાબ SF-425નો ઉપર્ોર્ કરીને પ ૂરો કરી
શકાર્ છે .
SF-425માાં તમારા ખર્ાા ઓનુ ાં વણાન, તમારા SVOG એવોિા પર પ્રભાવ સાંબ ાંમિત કેટિાક પ્રશ્નો અને રસીદો, ઇનવોઇસ
જેવા જરૂરી પ ૂરક દસ્તાવેજો અથવા તમારા ખર્ાાઓને સહાર્ક હોર્ તેવા સ્ટેટમેન્ટ્સની ર્ાદીનુ ાં ટૂાંકુાં મવવરણ સામેિ
રહેશે.

છે લ્િા ખર્ાની તારીખ પછી તમારી પાસે તમારુાં SF-425 પ ૂરુાં કરીને પરત કરવા માટે 15 ડદવસનો સમર્ રહેશે.

તમારે તમારા SVOG સાંબ ાંમિત દસ્તાવેજો જેમકે, પ્રમાણપત્રો, મવશેષ શરતો, રોજર્ારીના રે કોિા વર્ેરે 4 વષા સુિી
જાળવી રાખવાની જરૂર પિશે.

જે અનુદાન િેનારાઓએ નાણાકીર્ વષા દરમમર્ાન િેિરિ િાંડ્સમાાં $750,000 અથવા વિારે ખર્ા કર્ો હોર્ તેમણે
બાહ્ ઓડિટ કરાવવાની અને તેમના ઓડિટ સાંબ ાંમિત માડહતી SBAમાાં સબમમટ કરાવવાની જરૂર પિશે.


અપીિો, ફરી પ્રવચયર અને પ ૂરક એવોર્ડા સ

અસિ SVOG એપ્લિકેશન પર અંમતમ મનણાર્ પ્રાલત કર્ાા પછી, અરજીકતાા ઓ પાસે વિારાનુ ાં ભાંિોળ પ્રાલત કરવા માટે
ત્રણ સાંભમવત મવકલ્પો રહેશે: અપીિ, િરી મવર્ાર અને પ ૂરક એવોિા .




                                                                                                         7 | પે જ
અપીિ
નકારી દે વામાાં આવેિા અરજીકતાા ઓને તેમના SVOG પોટા િ પર ઈમેિ સ ૂર્ના અને અપિેટ પ્રાલત થશે કે તેઓ
અપીિ દાખિ કરવા માટે િાર્કાત િરાવે છે . પ્રારાં બભક અપીિની મવન્િો બે અઠવાડિર્ા સુિી ખુલ્િી રહેશે, તે સમર્
દરમમર્ાન િાંડિિંર્ સાર્વી રાખવામાાં આવશે. જે અરજીકતાા ઓ પ્રારાં બભક બે અઠવાડિર્ાની મવન્િો બાંિ થર્ા પછી અપીિ
કરી હોર્ તેમના માટે િાંડિિંર્ ઉપિબ્િ રહેશે તેવી કોઇ જ બાાંર્િરી નથી.

જે અરજીકતાા ઓ અપીિ કરવાની પ્રડક્રર્ાનો મવકલ્પ પસાંદ કરે તેમને િાર્કાત મેડરક્સની સમીક્ષા કરવાનુ ાં અને
અપીિ માટેના તેમના આિાર સ ૂર્વતુ ાં સહી કરે લ ુાં સ્ટે ટમેન્ટ તેમજ અન્ર્ સહાર્ક દસ્તાવેજો અપિોિ કરવાનુ ાં
કહેવામાાં આવશે. જે અરજીકતાા ઓની અપીિ માંજૂર કરવામાાં આવી હોર્ પરાં ત ુ તેમને સમાર્ોજજત કરે િી અનુદાનની
રકમ કરતાાં ઓછામાાં ઓછી $100 ઓછી એવોિા ની રકમ તેમની એપ્લિકેશન પર પ્રાલત થઇ હોર્ તેમને િરી મવર્ારની
પ્રડક્રર્ાનો મવકલ્પ પસાંદ કરવા માટે તક આપવામાાં આવશે. જે અપીિોને નકારી કાઢવામાાં આવી હોર્ તેમને િરીવાર
અપીિની પ્રડક્રર્ા કરવાનો કોઇ જ મવકલ્પ નથી.

ફરી પ્રવચયરર્ય
જે અરજીકતાા ઓને તેમની એપ્લિકેશન પર સમાર્ોજજક પ્રસ્તામવત અનુદાનની રકમ કરતાાં ઓછામાાં ઓછા $100
ઓછી એવોિા ની રકમ પ્રાલત થઇ હોર્ તેમને ઈમેિ સ ૂર્ના પ્રાલત થશે કે, તેઓ િરી મવર્ારણા માટે અરજી કરવા
િાર્કાત િરાવે છે .

પ્રારાં બભક િરી મવર્ારણાની મવન્િો બે અઠવાડિર્ા સુિી ખુલ્િી રહેશે, તે સમર્ દરમમર્ાન િાંડિિંર્ સાર્વી રાખવામાાં
આવશે. જે અરજીકતાા ઓ પ્રારાં બભક બે અઠવાડિર્ાની મવન્િો બાંિ થર્ા પછી િરી મવર્ારણાની મવનાંતી કરી હોર્ તેમના
માટે િાંડિિંર્ ઉપિબ્િ રહેશે તેવી કોઇ જ બાાંર્િરી નથી.

પ ૂરક એવોિા
તમામ અનુદાન િેનારાઓને એક્શન આઇટમ પ્રાલત થશે જેમાાં તેમણે 2021માાં કમાર્ેિી આવક અપિેટ કરવાની તક
રહેશે. જો તમે 2021માાં થર્ેિી તમારી આવક અપિેટ કરવા માાંર્તા હોવ તો, તમારે પોટા િમાાં િોર્ ઇન કરવુ ાં અને આ
એક્શન આઇટમ દ્વારા તેને અપિેટ કરવુ ાં આવશ્ર્ક છે . અન્ર્થા, SBA એવુ ાં માની િેશે કે તમારી એપ્લિકેશનમાાં
આપવામાાં આવેિા તમારી આવકના આંકિા નક્કી છે .

જેઓ SVOG કાર્દા અનુસાર પ ૂરક એવોિા માટે િાર્કાત િરાવે છે અને આવક મેળવી છે કે તેઓને પ ૂરક એવોિા માટે
મવનાંતી કરવાનુ ાં આમાંત્રણ આપવામાાં આવશે.

કાર્દામાાં વ્ર્ાખ્ર્ામર્ત કર્ાા અનુસાર, પ ૂરક એવોિા ની રકમ, અરજીકતાા ના પ્રારાં બભક એવોિા ની 50% રહેશે અને એક
એન્રી માટે પ્રારાં બભક અનુદાનના બેિેન્સ અને $ 10 મમબિર્ન કરતાાં વિારે નહીં રહે. જો તમામ િાર્કાત િરાવતી
સાંસ્થાઓને પ ૂરક એવોિા પ્રાલત કરવા માટે પ ૂરતુ ાં િાંડિિંર્ નહીં હોર્ તો, Q1 2019ની સરખામણીએ Q1 2021માાં સૌથી
વિારે નુકસાન થયુ ાં હોર્ તેવા અરજીકતાા ઓને પ્રાથમમકતા આપવામાાં આવશે.



                                                                                                           8 | પે જ
અન્ર્ પ્રવશેષ સુંજોર્ો

થોર્ી સુંખ્ર્યમયું અરજીકતયા ઓને SVOG તરફથી એવ ું સ ૂચચત કરતો ઈમેિ િયલત થઇ શકે છે કે, તેમની ટે ક્સની
ટ્રયન્સક્રક્રલટ “કોઇ રે કોર્ા મળ્ર્ો નથી” તેવય ઉલ્િેખ સયથે પરત કરવયમયું આવી િતી. જો તમને આવો કોઇ ઈમેિ િયલત
થયર્ તો, નીચે આપેિી આ સ ૂચનયઓ અનસરો:
    પર્લુાં 1:
            આંતડરક રે વેન્ય ૂ સમવિસ (IRS) સાથે ર્કાસણી કરો કે, તમારુાં 2019નુ ાં િેિરિ ટેક્સ રીટના પ્રાલત થયુ ાં છે અને
             તેની પ્રડક્રર્ા કરવામાાં આવી છે .
            તમારા સાંજોર્ો અનુસાર તમને મદદરૂપ થવા માટે, IRS દ્વારા કેટિાક ટોિ ફ્રી નાંબર પ્રદાન કરવામાાં
             આવ્ર્ા છે .
                  o     જે અરજીકતાા ઓએ િોમા 1040 િાઇિ કયું હોર્ તેમણે, સ્થામનક સમર્ અનુસાર સવારે 7 થી સાાંજે
                        7 વાગ્ર્ા સુિીમાાં 800-829-1040 પર કૉિ કરવો.
                  o     જે અરજીકતાા ઓએ િોમા 1065, 1120 અથવા 1120-S િાઇિ કયું હોર્ તેમણે, સ્થામનક સમર્
                        અનુસાર સવારે 7 થી સાાંજે 7 વાગ્ર્ા સુિીમાાં 800-829-4933 પર કૉિ કરવો, અથવા
                  o     જે અરજીકતાા ઓએ િોમા 990 અથવા 990-EZ િાઇિ કયું હોર્ તેમણે, સ્થામનક સમર્ અનુસાર
                        સવારે 8 થી સાાંજે 5 વાગ્ર્ા સુિીમાાં 877-829-5500 પર કૉિ કરવો.
    પર્લુાં 2:
            જો તમને IRS જણાવે કે, તમારુાં ટેક્સ રીટના પ્રાલત થયુ ાં છે અને પ્રડક્રર્ા કરવામાાં આવી છે તો, કૃપા કરીને
             અન્ર્ 4506-T ભરવા માટે નીર્ેની સ ૂર્નાઓ અનુસરો અને ખાતરી કરો કે તમામ માડહતી સાર્ી છે .
            જો IRS સ ૂબર્ત કરે કે, તમારુાં ટે ક્સ રીટના પ્રાલત થયુ ાં છે પરાં ત ુ પ્રડક્રર્ા કરવામાાં આવી નથી, તો પર્િાાં 3ની
             પ્રડક્રર્ા કરો.
    પર્લુાં 3:
            કરદાતા માર્ાદશાન સેવા (TAS)નો સાંપકા કરો. TAS એ જો તમને ટેક્સની સમસ્ર્ાઓ હોર્ અને તમે તમારી
             જાતે તેને ઉકેિી શકતા ના હોવ તો મદદ કરવા માટે IRS દ્વારા ડિઝાઇન કરવામાાં આવ્ર્ા અનુસાર સ્વસાંત્ર
             સાંર્ઠન છે (Home - Taxpayer Advocate Service (irs.gov)). તમારા ટેક્સના રીટનાની પ્રડક્રર્ા થાર્ તેમાાં
             મદદ કરવાના ડહતમાાં, કૃપા કરીને TAS નો સાંપકા કરીને પ ૂછપરછ કરો કે તેમની સેવાઓ તમને મદદરૂપ
             થઇ શકે છે કે નહીં. ઉપરાાંત, તમે મદદ માટે મવનાંતી સબમમટ કરો- કરદાતા માર્ાદશાન સેવા (irs.gov) પર
             સીિી મદદ માટેની મવનાંતી કરી શકો છો.




                                                                                                                     9 | પે જ


File and source

File
2021-08_7-28-21-SVOG-Post-Application-Guidance-FINAL_Gujarati_0.pdf
Size
1,069,105 bytes
SHA-256
03161f365d02274b1f48fe1e1db4f59b461d3e06a84cda05ccedc3608f576998
Our copy
2021-08_7-28-21-SVOG-Post-Application-Guidance-FINAL_Gujarati_0.pdf
Original
www.sba.gov
Back to top