પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 3508EZ
Summary
A translated edition of SBA form 3508EZ (06/20), the simplified loan forgiveness application form, expiring 10/31/2020. Page 1 takes the borrower's legal name, trade name, the SBA and lender loan numbers, loan amount and disbursement date, employee counts at application and at forgiveness, the payroll schedule and the covered periods, then computes forgiveness on lines 1 to 8: payroll costs, mortgage interest, rent and utilities, the loan amount, the 60% payroll requirement and the smallest of lines 5, 6 and 7. Page 2 carries the borrower's initialed certifications, including owner compensation caps of $20,833 (24-week) and $15,385 (8-week), no pay cut over 25 percent for employees earning under $100,000, and penalty statements under 18 USC 1001, 15 USC 645 and 18 USC 1014. Page 3 is an optional demographic form and a paperwork notice.
Summary drafted by a model from the document's text below and checked by script against that text before publication. It is a navigation aid, not a reading of what the document proves. Where AI is used
Full text
Text recognized from a scanned document; may contain errors.
પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ OMB નિયંત્રણ નં. 3245-0407 પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 3508107 સમાપ્તિ તારીખ: 10/31/2020 વ્યાપારનું કાનૂની નામ (“ઉધાર લેનાર”) જો લાગુ હોય cl, DBA અથવા ટ્રેડનામ વ્યવસાયનું સરનામુ વ્યવસાયનો TIN (EIN, SSN) વ્યવસાયનો ફોન Was સંપકૅ ફા એડ્સ SBA પીપીપી લોન નંબર: ઉધાર આપનારનો પીપીપી લોન નંબર: પીપીપી લોનની રકમ: પીપીપી લોન વિતરણ તારીખ: લોન અરજીનાં સમયે કર્મચારીઓ: માફી અરજીનાં સમયે કર્મચારીઓ: EIDL એડવાન્સ રકમ: EIDL અરજી નંબર: પેરોલ શેડ્યુલ: કર્મચારીઓને પેરોલ ચૂકવવામાં આવે તે આવર્તન આ છે: [| સાપ્તાહિક [1દ્રિસાપ્તાહિક (દર પખવાડિયે) CI મહિનામાં બે વખત -| માસિક [| અન્ય આવરીત સમયગાળો: થી વૈકલ્પિક પેરોલ આવરિત સમયગાળો, જો લાગું પડતો હોય: થી જો ઉધાર લેનારે (એફિલિએટ્સ સાથે મળીને, જો લાગું પડતું હોય) $2 મિલિયન કરતા વધારે પીપીપી લોન મેળવી હોય, તો અહીં ચેક માફી રકમની ગણતરી: પેરોલ અને નોનપેરોલ ખર્ચાઓ લાઇન 1. પેરોલ ખર્ચાઓ: લાઇન 2. વ્યવસાય મોર્ટગેજ વ્યાજ ચુકવણીઓ: લાઇન 3. વ્યવસાય ભાડા અથવા લીઝ ચુકવણીઓ: લાઇન 4. વ્યવસાયિક ઉપયોગિતા ચુકવણીઓ: સંભવિત માફી રકમો લાઇન 5. સંશોધિત સરવાળો (લાઇન 6નો લાઇન 7 સાથે ગુણાકાર કરો): લાઇન 6. પીપીપી લોનની રકમ: લાઇન 7. પેરોલ ખર્ચ 60% આવશ્યકતા (લાઇન 1નો 0.60 સાથે ભાગાકાર કરો): માફી રકમ લાઇન 8. માફી રકમ (લાઇનો 5,6, અને 7માંથી સૌથી નાની દાખલ કરો): SBA ફોર્મ 3508137 (06/20) નોંધ: ઇડમાં સંખ્યાઓ અને દશાંશો પ્રમાણભૂત વપરાશને અનુસરે છે પેજ 1 પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 3508137 નીચે હસ્તાક્ષર કરીને, તમે ઉધાર લેનાર વતી નીચેની રજૂઆતો અને પ્રમાણિકરણો કરો છો: ઉધાર લેનારનાં અધિકૃત પ્રતિનિધિ દરેકની બાજુમાં આદ્યાક્ષર કરીને નીચેના તમામને પ્રમાણિત કરે છે. જેના માટે માફીની વિનંતી કરી છે તે રકમ ડોલરમાં: e માફીને પાત્ર હોય તેવા ખર્ચાઓ ચૂકવવા માટે વાપરી હતી (કર્મચારીઓને જાળવી રાખવા માટે પેરોલ ખર્ચાઓ; વ્યવસાય મોર્ટગેજ વ્યાજ ચુકવણી; વ્યવસાય ભાડા અથવા લીઝ ચુકવણી; અથવા વ્યવસાયિક ઉપયોગિતા ચુકવણીઓ),; * માફી રકમના ઓછામાં ઓછા 60% જેટલા પેરોલ ખર્ચાઓનો સમાવેશ થાય છે; © જો 24-અઠવાડિયાનો આવરીત સમયગાળો લાગુ થતો હોય, $20,833 પ્રતિ વ્યક્તિ કેપ કરાયેલ, કોઇપણ માલિક-કર્મચારી અથવા સ્વ-રોજગાર વ્યક્તિ/સામાન્ય ભાગીદાર માટે 2019 વળતર 2.5 મહીનાઓથી વધતું ન હોય; અને © જો ઉધાર લેનારે 8-અઠવાડિયાનો આવરીત સમયગાળો પસંદ કર્યો હોય, $15,385 પ્રતિ વ્યક્તિ કેપ કરાયેલ, કોઇપણ માલિક-કર્મચારી અથવા સ્વ-રોજગાર વ્યક્તિ/સામાન્ય ભાગીદાર માટે 2019 વળતર 8 સપ્તાહ જેટલાથી વધતું ન હોય. હું સમજું છું કે જો ભંડોળનો જાણીજોઈને અનધિકૃત હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો સંઘીય સરકાર લોનની રકમ અને/અથવા નાગરિક અથવા ગુનાહિત છેતરપિંડી શુલ્ક વસૂલી શકે છે. ઉધાર લેનારે 1 જાન્યુઆરી, 2020 અને 31 માર્ચ, 2020 વચ્ચેનાં સમયગાળાની તુલનામાં આવરીત સમયગાળા અથવા વૈકલ્પિક પેરોલ આવરીત સમયગાળા દરમિયાન કોઇપણ કર્મચારી માટે 25 ટકા કરતા વધારે પગાર અથવા કલાકનાં વેતનોમાં ઘટાડો કર્યો ન હતો. આ પ્રમાણિકરણનાં હેતુંઓ માટે, શબ્દપ્રયોગ “કર્મચારી” માત્ર તે કર્મચારીઓનો સમાવેશ કરે છે જેણે 2019 દરમિયાન કોઇપણ એકલ સમયગાળા દરમિયાન ટૂકવણીનાં વાર્ષિક દર પર $100,000 કરતા વધારે રકમમાં વેતનો કે પગાર મેળવ્યા ન હતા. ઉધાર લેનારે જેના માટે ઉધાર લેનાર માફીની વિનંતી કરી રહ્યા છે તે લાયક પેરોલ અને નોનપેરોલ ખર્ચાઓ માટેની ચૂકવણીઓ સચોટ રીતે વેરિફાઇ કરી છે. મેં પેરોલ ખર્ચાઓ, 15 ફેબ્રુઆરી, 2020 પહેલાની પ્રવર્તમાન જવાબદારીઓ અને સેવા (લાગું પડતી હોય તેવી), અને લાયક વ્યાપાર મોર્ગેજ વ્યાજ ચૂકવણીઓ, વ્યાપાર રેન્ટ અને લીઝ ચૂકવણીઓ, અને વ્યાપાર સુવિધા ચૂકવણીઓ વેરિફાઇ કરતા આવશ્યક દસ્તાવેજો ઉધાર આપનારને સબમિટ કર્યા છે. આ એપ્લિકેશનમાં પ્રદાન કરવામાં આવેલી માહિતી અને તમામ સહાયક દસ્તાવેજો અને ફૉર્મ્સમાં પ્રદાન કરવામાં આવેલી માહિતી તમામ સામગ્રી બાબતે સાચી અને ખરી છે. હું સમજું છું કે SBADAls લોનની માફી મેળવવા માટે જાણીજોઈને ખોટું નિવેદન આપવું એ કાયદા હેઠળ સજાપાત્ર છે, જેમાં 18 USC 1001 અને 3571 હેઠળ પાંચ વર્ષથી ઓછી કેદની સજા અને/અથવા $250,000 સુધીનો દંડ; 15 USC 645 હેઠળ બે વર્ષથી ઓછી કેદની સજા અને/અથવા $ 5,000 કરતા ઓછો દંડ; અને, જો સંઘીય વીમાવાળી સંસ્થામાં સબમિટ કરવામાં આવે તો, 18 USC 1014 હેઠળ ત્રીસ વર્ષથી ઓછી કેદની સજા અને/અથવા $1,000,000 કરતા ઓછો દંડ ફટકારવાનું સામેલ છે. મેં ઉધાર આપનાર પાસે સબમિટ કરેલા કરવેરા દસ્તાવેજો ઉધાર લેનારે IRS અને/અથવા સ્ટેટ ટેક્સ અથવા વર્કફોર્સ એજન્સી પાસે સબમિટ કરેલા/સબમિટ કરશે તે કરવેરા દસ્તાવેજો સાથે સાતત્યપૂર્ણ છે. હું એ પણ સમજું છું, સ્વીકારું છું અને સંમત થાઉં છું કે પીપીપી આવશ્યકતાઓનાં અનુપાલનની ખાતરી કરવાનાં અને તમામ SBA સમીક્ષાઓનાં હેતુંઓ માટે, ઉધાર આપનાર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ SBA ઓફિસના અધિકૃત પ્રતિનિધિઓ સહિત, sBAct અધિકૃત પ્રતિનિધિઓ સાથે કરવેરા માહિતી શેર કરી શકે છે. હું એ પણ સમજું છું, સ્વીકારું છું અને સંમત થાઉં છું કે પીપીપી લોન માટે અને લોન માફી માટે ઉદાર લેનારની લાયકાતનું મૂલ્યાંકન કરવાનાં હેતુંઓ માટે SBA વધારાની માહિતીની વિનંતી કરી શકે છે, અને SBA દ્વારા વિનંતી કરેલી માહિતી પ્રદાન કરવામાં ઉધાર લેનારની નિષ્ફળતા એ નિર્ણય લેવામાં પરિણમી શકે છે કે ઉધાર લેનાર પીપીપી લોન માટે ગેરલાયક હતા અથવા ઉધાર લેનારની લોન માફી અરજી નકારવામાં પરિણમી શાકે છે. વધુમાં, ઉધાર લેનારનાં અધિકૃત પ્રતિનિધિએ નીચેની બે વસ્તુઓમાંથી ઓછામાં ઓછી એક શરૂ કરીને પ્રમાણિત કરવું અનિવાર્ય છે: ઉધાર લેનારે 1 જાન્યુઆરી, 2020 અને આવરીત સમયગાળાની સમાપ્તિ વચ્ચે કર્મચારીઓની સંખ્યામાં અથવા કર્મચારીઓનાં સરેરાશ ચૂકવણી કલાકોમાં ઘટાડો કર્યો ન હતો (15 ફેબ્રુઆરી, 2020 નાં રોજ કર્મચારીઓ હતા તેવા વ્યક્તિઓને ફરીથી નોકરી પર રાખવાની અસક્ષમતા માંથી ઉદ્ભવતા કોઇપણ ઘટાડાઓ સિવાય, જો ઉધાર લેનાર 31 ડિસેમ્બર, 2020 નાં રોજ અથવા પહેલા એકસમાન લાયકાત ધરાવતા કર્મચારીઓને નોકરી પર રાખવા અસક્ષમ હતા, ઉધાર લેનારે કર્મચારીનાં કલાકોમાં ઘટાડાઓ ઓફર કર્યા હતા અને નકારવામાં આવ્યા હતા). આરોગ્ય અને માનવ સેવાઓનાં સચિવ, રોગ નિયંત્રણ અને અટકાવ માટેનાં કેન્્દ્રોનાં નિર્દેશક, અથવા વ્યવસાયિક સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થાપન દ્વારા 1 માર્ચ, 2020 અને 31 ડિસેમ્બર, 2020 વચ્ચે સ્વચ્છતાનાં માપદંડોની જાળવણી, સામાજિક અંતર જાળવવા સંબંધિત અથવા કોવિડ-19 સંબંધિત અન્ય કોઇ કાર્ય કે ગ્રાહક સુરક્ષાની આવશ્યકતા સંબંધિત સ્થાપિત કરવામાં આવેલી આવશ્યકતાઓ અથવા જારી કરવામાં આવેલા માર્ગદર્શન સાથેનાં અનુપાલનનાં કારણે ઉધાર લેનાર 15 ફેબ્રુઆરી, 2020 અને આવરીત સમયગાળાની સમાપ્તિ વચ્ચે 15 ફેબ્રુઆરી, 2020 પહેલા જેવું વ્યાપારની પ્રવૃત્તિનું સ્તર કાર્યરત રાખવા અસક્ષમ હતા. લોન માફી માટેની ઉધાર લેનારની લાયકાતનું મૂલ્યાંકન પીપીપી નિયમનો અને આ અરજીની તારીખથી SBA દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શનને અનુરૂપ કરવામાં આવશે. જો SBA નિર્ણય લે કે ઉધાર લેનાર પીપીપી લોન માટે ગેરલાયક હતા. તો SBA દ્વારા ઉધાર આપનારને ઉધાર લેનારની લોન માફીની અરજી નામંજુર કરવા નિર્દેશિત કરી શકાય છે. ઉધાર લેનારનાં અધિકૃત પ્રતિનિધિના હસ્તાક્ષર તારીખ મુદ્વિત નામ શીર્ષક SBA ફોર્મ 3508137 (06/20) નોંધ: ઇડમાં સંખ્યાઓ અને દશાંશો પ્રમાણભૂત વપરાશને અનુસરે છે પેજ 2 પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ પીપીપી લોન માફી એપ્લિકેશન ફોર્મ 3508137 પીપીપી બોરોઅર ડેમોગ્રાફિક ઇન્ફર્મેશન ફોર્મ (વૈકલ્પિક) 1. હેતુ. વેટરન/લિંગ/જાતિ/વંશીયતાનો ડેટા માત્ર પ્રોગ્રામ રિપોર્ટિંગ હેતુઓ માટે જ એકત્રિત કરવામાં આવે છે. 2. વર્ણન. આ ફોર્મ ઉધાર લેનારનાં પ્રત્યેક પ્રિન્સિપાલ અંગેની માહિતીની વિનંતી કરે છે. જો જરૂર હોય તો વધારાની કાગળો ઉમેરો. 3. પ્રિન્સિપાલની વ્યાખ્યા. શબ્દપ્રયોગ “પ્રિન્સિપાલ” અર્થાત: સ્વ-રોજગારવાળી વ્યક્તિ, સ્વતંત્ર ઠેકેદાર અથવા એકમાત્ર માલિક, સ્વ રોજગારવાળી વ્યક્તિ, સ્વતંત્ર ઠેકેદાર અથવા એકમાત્ર માલિક. પાર્ટનરશિપ માટે, ઉધાર લેનારની ઇક્વિટીનાં 20% અથવા વધારેની માલિકી ધરાવતા તમામ જનરલ પાર્ટનરો અથવા તમામ લિમિટેડ પાર્ટનરો, અથવા એવો કોઇપણ પાર્ટનર જે ઉધાર લેનારનાં વ્યાપારનાં વ્યવસ્થાપનમાં સામેલ હોય. કોર્પોરેશન માટે, ઉધાર લેનારનાં 20% અથવા વધારેનાં તમામ માલિકો, અને દરેક અધિકારી અને ડાઇરેક્ટર. મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે, ઉધાર લેનારનાં 20% અથવા તેથી વધુ ધરાવતા તમામ સભ્યો, અને દરેક અધિકારી અને ડિરેક્ટર. ઉધાર લેનારની દૈનિક કામગીરીઓ મેનેજ કરવા માટે ઉધાર લેનાર દ્વારા નોકરી પર રાખવામાં આવેલા કોઇપણ વ્યક્તિ (“કી એમ્પલોઈ”'). (જો ઉધાર લેનારની માલિકી ટ્રસ્ટ ધરાવતું હોય તો) કોઈપણ ટ્રસ્ટર. બિન-લાભકારી સંસ્થા માટે, ઉધાર લેનારનાં અધિકારીઓ અને ડિરેક્ટર. 4. પ્રિન્સિપાલનું નામ. પ્રિન્સિપાલનું સંપૂર્ણ નામ દાખલ કરો. 5. હોદ્દો. પ્રિન્સિપાલનો હોદ્દો ઓળખો; ઉદાહરણ તરીકે, સ્વ-રોજકાર વ્યક્તિ; સ્વતંત્ર ઠેકેદાર; એકમાત્ર માલિક: જનરલ પાર્ટનર; માલિક; અધિકારી; ડાઇરેક્ટર; સભ્ય; અથવા કી એમ્પલોઇ. પ્રિન્સિપાલનું નામ હોદ્દો વેટેરન 1-નોન વેટેરન; 2-વેટેરન; 3-સેવા-અસક્ષમ કરેલ વેટેરન; 4-વેટેરનનાં જીવનસાથી; %-જાહેર નહીં કરેલ લિગ M=Y2u; F=eal; ઝ-જાહેર નહીં કરેલ વર્ણ (1 કરતા વધારે | 1-અમેરિકન ઇન્ડિયન અથવા અલાસ્કા નેટિવ; 2-એશિયન; 3-બ્લેક અથવા આફ્રિકન-અમેરિકન; પસંદ કરી શકાય છે) 4-નેટિવ હવાઇઅન અથવા પેસિફિક આઇસલેન્ડર; 5-વ્હાઇટ; K=BLS2 નહીં કરેલ વંશીયતા [1-હિસ્પેનિક અથવા લેટિનો; N= બિન હિસ્પેનિક અથવા બિન લેટિનો; »-જાહેર નહીં કરેલ જાહેર કરવું સ્વૈચ્છિક અને લોન માફી નિર્ણય પર દિશાસ્થિતિ નહીં ધરાવે પેપરવર્ક રિડક્શન એક્ટ - wai સુધી તે હાલમાં માન્ય OMB કન્ટ્રોલ નંબર પ્રદર્શિત ન કરે ત્યાં સુધી તમારે માહિતીના આ એકત્રિકરણને પ્રતિભાવ આપવાની આવશ્યકતા નથી. જરૂરી ડેટા એકત્રિત કરવા સહિત, આ અરજી પૂર્ણ કરવા માટેનો અંદાજિત સમય 180 મિનિટનો છે. આ સમય અથવા વિનંતી કરેલી માહિતી વિશેની ટિપ્પણીઓ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ડિરેક્ટર, રેકોર્ડ્સ વ્યવસ્થાપન ડિવિઝન, 409 3rd St., SW, વૉશિંગ્ટન DC 20416, અને/અથવા SBA ડેસ્ક ઓફિસર, ઓફિસ ઓફ વ્યવસ્થા પન એન્ડ બજેટ, ન્યૂ એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગ, વૉશિંગ્ટન Dc 20503 ને મોકલવું જોઇએ. sul કરીને આ સરનામાઓ પર પત્રકો મોકલશો નહીં. SBA ફોર્મ 3508137 (06/20) નોંધ: ઇડમાં સંખ્યાઓ અને દશાંશો પ્રમાણભૂત વપરાશને અનુસરે છે પેજ 3
File and source
- File
- 2020-07_PPP-Forgiveness-Application-3508EZ-Revised-06.16.2020-Fillable-508_Gujarati.pdf
- Size
- 394,638 bytes
- SHA-256
- a3ecb323e2f89aafea2e7ec9236aa3ab185efa3769ea1c95534fbecc547b7440
- Original
- www.sba.gov