Pandemic Darlings The pandemic economy, in original documents
Home Source documents પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ બોરોવર એપ્લિકેશન ફૉર્મ સુધારેલું 24 જૂન, 2020

પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ બોરોવર એપ્લિકેશન ફૉર્મ સુધારેલું 24 જૂન, 2020

Summary

A Gujarati-language edition, numbered 001D, of SBA form 2483 (06/20), the borrower application form under OMB control number 3245-0407, expiring 10/31/2020. It takes business type, legal name, TIN, address, average monthly payroll times 2.5 plus any EIDL to be refinanced, employee count, loan purpose and owners of 20% or more, then asks eight yes-or-no questions on debarment, federal loan defaults, common ownership, an SBA disaster loan received in early 2020, criminal charges, convictions within 5 years, employee residence and franchise listing. The representative certifies that the business meets the 500-employee standard or 13 C.F.R. 121.201 and will use the funds for payroll, mortgage interest, rent and utilities, under penalties of 18 USC 1001, 15 USC 645 and 18 USC 1014 with fines of up to $1,000,000. Later pages give payroll rules excluding pay over $100,000 per employee.

Summary drafted by a model from the document's text below and checked by script against that text before publication. It is a navigation aid, not a reading of what the document proves. Where AI is used

Full text

Text recognized from a scanned document; may contain errors.

પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ
બોરોવર એપ્લિકેશન ફૉર્મ સુધારેલું 24 જૂન, 2020

OMB નિયંત્રણ નં.: 3245-0407
સમાપ્તિ તારીખ: 10/31/2020
00112 - Gujarati - ગુજરાતી

31(b)(2)(C)) UO અન્ય

એક તપાસો: O એકમાત્ર માલિકાં O ભાગીદારી 3 6-કૉપ 1 ડ-કૉપ 1.1.0
O સ્વતંત્ર ઠેકેદાર O પાત્ર સ્વ રોજગાર વ્યક્તિ
0 501(૦)(3) બિનનફાકારક O 501(0)(19) પીઢ સંસ્થા
O આદિજાતિનો વ્યવસાય (નાના વ્યવસાય અધિનિયમની કલમ

વ્યવસાયનું કાનૂની નામ

જો લાગુ હોય તો DBA અથવા દ્રેડનામ

વ્યવસાયનું સરનામું

વ્યવસાય TIN
(EIN, SSN)

વ્યવસાય ફોન

( ) -

પ્રાથમિક સંપર્ક

ઈમેલ સરનામું

સરેરાશ માસિક પેરોલ: ક x 2.5 + EIDL, પેશગીની ચોખ્ખી રકમ
(જો લાગુ હોય તો) બરાબર લોન વિનંતી:

૬૦

કર્મચારીઓની સંખ્યા:

લોનનો હેતુ

(એક કરતા વધુ પસંદ કરો): | પેરોલ Ouaota વ્યાજ 1 ઉપયોગિતાઓ 1-1 અન્ય (સમજાવો):

અરજદાર માલિકી

અરજદારની ઇક્વિટીના 20% અથવા વધુના તમામ માલિકોને સૂચિબદ્ધ કરો. જો જરૂરી હોય તો એક અલગ શીટ જોડો.

માલીકનું નામ શીર્ષક

માલિકી %

TIN (EIN, SSN)

સરનામું

a2 oflQ WING ૪૭? (1) WAU (2) જ YA “SL” MUU WAN A લે 2/%ર કરવ/ય/ UAL નહ.

પ્રશ્ન

- શું અરજદાર અથવા અરજદારનો કોઈપણ માલિક હાલમાં નિલંબિત, બાકાત, બાકાત રાખવા માટે સૂચિત, અયોગ્ય જાહેર કરેલ, કોઈપણ સંઘીય વિભાગ
અથવા એજન્સી દ્વારા આ વ્યવહારમાં સહભાગી થવાથી સ્વૈચ્છિક રીતે બાકાત, અથવા હાલમાં કોઈપણ નાદારીમાં સામેલ છે?

* શું અરજદારે, અરજદારના કોઈપણ માલિકે, અથવા તેમનામાંથી કોઈપણ વ્યવસાયની માલિકી અથવા નિયંત્રણ ધરાવતી વ્યક્તિએ, હાલમાં અપરાધિક હોય
અથવા છેલ્લા 7 વર્ષમાં ડિફોલ્ટ ગણવામાં આવી હોય અને સરકારને નુકસાન પહોંચાડ્યું હોય તેવી SBA અથવા અન્ય કોઈપણ સંઘીય એજન્સી પાસેથી સીધી
અથવા બાંયધરીકૃત લોન મેળવી છે?

- શું અરજદાર અથવા અરજદારનો કોઈપણ માલિક કોઈપણ અન્ય વ્યવસાયનો માલિક છે, અથવા અન્ય કોઈપણ વ્યવસાય સાથે સામાન્‍ય મેનેજમેન્ટ ધરાવે
છે? જો હા હોય, તો આવા તમામ વ્યવસાયોને સૂચિબદ્ધ કરો અને પરિશિષ્ટ a તરીકે ઓળખાતી એક અલગ શીટ પર સંબંધનું વર્ણન કરો.

- શું અરજદારને 31 જાન્યુઆરી, 2020 અને 3 એપ્રિલ, 2020ની વચ્ચે SBA આર્થિક ઈજા હોનારત લોન મળી છે? જો હા હોય, તો પરિશિષ્ટ ૩ તરીકે ઓળખાતી
એક અલગ શીટ પર વિગતો પ્રદાન કરો.

9? ૪૭? (5) HA (6) જ YUH “SL” MUAH! WAN A Ale ૪%ર કરજ/ગ/ઈ MAN નહ?

પ્રશ્ન

ના

- અરજદાર (જો કોઈ વ્યક્તિ હોય) અથવા એવી કોઈ વ્યક્તિ જે હાલમાં અટકાયત થયેલ અરજદારની 20% અથવા તેનાથી વધુની ઇક્વિટી ધરાવતી હોય
અથવા હાલમાં કોઈપણ અધિકારક્ષેત્રમાં લાવવામાં આવતા ઔપચારિક ફોજદારી આરોપો દ્વારા આરોપિત, ગુનાહિત માહિતી, આક્ષેપ અથવા અન્ય
માધ્યમોને આધિન અપરાધી હોય
પ્રશ્ન 5ના તમારા પ્રતિભાવની પુષ્ટિ કરવા માટે અહીં હસ્તાક્ષર કરો 3૩

- છેલ્લા 5 વર્ષમાં, છેતરપિંડી, લાંચરૃશ્વત, ઉચાપત, અથવા લોન અરજી કે ફેડરલ નાણાકીય સહાય માટેની અરજીમાં ખોટા વિધાન સમાવતા કોઇપણ
અપરાધ માટે, અથવા છેલ્લા વર્ષની અંદર કોઇ અન્ય અપરાધ માટે, અરજદાર (જો વ્યક્તિ હોય) અથવા અરજદારનાં કોઇપણ માલિકને 1) દોષિત
ઠેરવવામાં આવ્યા છે; 2) અપરાધી ઠેરવવામાં આવ્યા છે; 3) નોલો કન્ટેન્ડર ઠેરવવામાં આવ્યા છે; 4) (ચુકાદા પહેલાનાં પ્રોબેશન સહિત) કોઈપણ પ્રકારનાં
પેરોલ અથવા પ્રોબેશનની શરૂઆત કરવામાં આવી છે??
પ્રશ્ન 6ના તમારા પ્રતિભાવની પુષ્ટિ કરવા માટે અહીં હસ્તાક્ષર કરો 3૩ અ

* શું યુનાઇટેડ સ્ટેટ્સ એ ઉપર આપેલ અરજદારની પેરોલ ગણતરીમાં સામેલ અરજદારના તમામ કર્મચારીઓ માટે નિવાસસ્થાનનું મુખ્ય સ્થળ છે?

* શું અરજદાર કોઈ ફ્રેન્ચાઇઝી છે જે SBAcll ફેન્ચાઇઝી ડિરેક્ટરીમાં yes છે?

SBA ફૉર્મ 2483 (06/20)

OO
OO
પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ
બોરોવર એપ્લિકેશન ફૉર્મ સુધારેલું 24 જૂન, 2020

નીચે હસ્તાક્ષર કરીને, તમે નીચેની રજૂઆતો. અધિકતિઓ અને પ્રમાણનો બનાવો છો

પ્રમાણનો અને અધિકૃતિઓ

હું પ્રમાણિત 53 છું 3:

* મેં આ ફૉર્મમાં સામેલ નિવેદનો વાંચ્યા છે, જેમાં કાયદા અને કારોબારી આદેશો દ્વારા જરૂરી નિવેદનો સામેલ છે, અને હું તે સમજી શકું છું.

* આં અરજી સબમિટ કરતી વખતે અરજદાર ડિવિઝન & હેઠળ પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ, કોરોનાવાયરસ સહાય, રાહતના શીર્ષક 1, અને આર્થિક સુરક્ષા અધિનિયમ (કેર્સ
એક્ટ) (પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ નિયમ)ના અમલીકરણ સાથે નાના વ્યવસાય વહીવટ (SBA) દ્વારા જારી કરાયેલા અસરકારક નિયમો હેઠળ લોન મેળવવાને પાત્ર હોય છે.

* અરજદાર (1) એક સ્વતંત્ર ઠેકેદાર, એક પાત્ર સ્વ રોજગાર વ્યક્તિ, અથવા એકમાત્ર માલિક છે અથવા (2) અરજદાર ઉદ્યોગ માટે 500થી વધુ અથવા, જો લાગુ પડતું હોય
તો, 13 CER. 121.201ના SBA દ્વારા સ્થાપિત કર્મચારીઓની સંખ્યાના કદ ધોરણ જેટલા કર્મચારીઓને રોજગાર આપે છે.

* હું આ ફૉર્મમાં આપેલ નાગરિક અધિકારો અને અન્ય મર્યાદાઓનું, લાગુ પડે ત્યારે, અનુપાલન કરીશ.

* તમામ SBA લોનની આવકનો ઉપયોગ લોન એપ્લિકેશનમાં ઉલ્લેખિત અને પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ નિયમ સાથે સુસંગત હોય તેવા ફક્ત વ્યવસાય-સંબંધિત હેતુઓ માટે જ
કરવામાં આવશે.

* શક્ય હોય ત્યાં સુધી,હું ફક્ત અમેરિકન બનાવટના ઉપકરણો અને ઉત્પાદનો જ ખરીદીશ.

* અરજદાર એવી કોઈપણ પ્રવૃત્તિમાં રોકાયેલ નથી જે સંઘીય, રાજ્ય અથવા સ્થાનિક કાયદા હેઠળ ગેરકાયદેસર છે.

* જાન્યુઆરી 31,2020 અને એપ્રિલ, 3, 2020ની વચ્ચે નાના વ્યવસાય અધિનિયમની કલમ 7(0)0) હેઠળ અરજદાર દ્વારા મેળવેલ કોઈપણ લોન પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ
નિયમ હેઠળ આવતા પેરોલ ખર્ચાઓ અને અન્ય સ્વીકૃત ઉપયોગ લોન સિવાયના અન્ય હેતુ માટે હતો.

અરજદારો કે જેઓ વ્યક્તિઓ છે: સુધારેલા નાના વ્યવસાય અધિનિયમ દ્વારા અધિકૃત પ્રોગ્રામ્સ માટેની મારી પાત્રતા નક્કી કરવાના હેતુથી હું SBAA ફોજદારી ન્યાય એજન્સીઓ
પાસેથી મારા વિશે ગુનાહિત રેકોર્ડ માહિતીની વિનંતી કરવા માટે અધિકૃત કરું છું.

પ્રમાણન

અરજદારના અધિકૃત પ્રતિનિધિએ નીચેના બધાને પ્રત્યેકની આગળ હસ્તાક્ષર કરીને સદ્ધાવનાથી પ્રમાણિત કરવું જોઈએ કે:

અરજદાર 15 ફેબ્રુઆરી, 2020ના રોજ કાર્યરત હતો અને ફૉર્મ(મ્સ) 1099-/150માં જણાવ્યા મૂજબ તેમાં એવા કર્મચારીઓ હતાં જેમના માટે તે પગાર અને પેરોલ કરોની ચૂકવણી કરતો હતો
અથવા સ્વતંત્ર ઠેકેદારોને ચૂકવણી કરતો હતો.

વર્તમાન આર્થિક અનિશ્ચિતતા અરજદારની ચાલુ કામગીરીઓને સમર્થિત કરવા માટે આ લોન વિનંતીને જરૂરી બનાવે છે.

આ ભંડોળનો ઉપયોગ પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ નિયમ હેઠળ નિર્દિષ્ટ કર્યા મૂજબ કામદારોને ટકાવી રાખવા અને પેરોલ જાળવવા અથવા મોર્ટગેજ વ્યાજની ચુકવણીઓ, પટા ચુકવણીઓ

અને ઉપયોગિતા ચુકવણીઓ માટે કરવામાં આવશે; હું સમજું છું કે જો ભંડોળનો જાણીજોઈને અનધિકૃત હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે તો સંઘીય સરકાર છેતરપિંડીના આરોપની જેમ
મને કાનૂની રીતે જવાબદાર ઠેરાવી શકે છે.

અરજદારના પેરોલ પર પૂર્ણ-સમય સમકક્ષ કર્મચારીઓની સંખ્યા તેમજ પેરોલ ખર્ચાઓની ડોલરની રકમ, આવરિત મોર્ટગેજ વ્યાજની યુકવણીઓ, આવરિત ભાડાની ચુકવણીઓ અને આ
લોન પછીના 24-અઠવાડિયાના સમયગાળા માટે આવરિત ઉપયોગિતાઓની ચકાસણી કરતું દસ્તાવેજીકરણ અરજદાર શાહુકારને પ્રદાન કરશે.

હું સમજું છું કે દસ્તાવેજીકૃત પેરોલ ખર્ચાઓ, આવરિત મોર્ટગેજ વ્યાજ ચુકવણીઓ, આવરિત ભાડાની ચુકવણીઓ અને madd ઉપયોગિતાઓ માટેની રકમ માટે લોન માફીની જોગવાઈ
કરવામાં આવશે, અને નોન-પેરોલ ખર્ચાઓ માટે માફ કરેલી રકમના 40%થી વધુ રકમ હોઈ શકતી નથી.

15 ફેબ્રુઆરી, 2020થી શરૂ થતાં અને 31 ડિસેમ્બર, 2020ના રોજ પૂરા થતાં સમયગાળા દરમિયાન, અરજદારને પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ હેઠળ બીજી લોન મળી નથી અને મળશે નહીં.

હું આગળ પ્રમાણિત કરું છું કે આ એપ્લિકેશનમાં પ્રદાન કરવામાં આવેલી માહિતી અને તમામ સહાયક દસ્તાવેજો અને ફોર્મ્સમાં પ્રદાન કરવામાં આવેલી માહિતી તમામ સામગ્રી બાબતે સાચી
અને સચોટ છે. હું સમજું છું કે SBA પાસેથી બાંયધરીકૃત લોન મેળવવા માટે જાણીજોઈને ખોટું નિવેદન આપવું એ કાયદા હેઠળ સજાપાત્ર છે, જેમાં 18 USC 1001 અને 3571 હેઠળ પાંચ
વર્ષથી ઓછી કેદની સજા અને/અથવા $250,000 સુધીનો દંડ; 15 USC 645 હેઠળ બે વર્ષથી ઓછી કેદની સજા અને/અથવા $ 5,000 કરતા ઓછો દંડ; અને, જો સંઘીય વીમાવાળી સંસ્થામાં
સબમિટ કરવામાં આવે તો, 18 USC 1014 હેઠળ ત્રીસ વર્ષથી ઓછી કેદની સજા અને/અથવા $1,000,000 કરતા ઓછો દંડ ફટકારવાનું સામેલ છે.

હુ સ્વીકારું છું કે શાહુકાર સબમિટ કરેલા જરૂરી દસ્તાવેજોનો ઉપયોગ કરીને પાત્ર લોનની રકમની પુષ્ટિ કરશે. હું સમજું છું, સ્વીકારું છું અને સંમત છું કે શાહુકાર SBA લોન પ્રોગ્રામ
આવશ્યકતાઓ અને તમામ SBA સમીક્ષાઓના અનુપાલનના હેતુ માટે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ SBA ઓફિસના અધિકૃત પ્રતિનિધિઓ સહિત, sBAct અધિકૃત પ્રતિનિધિઓ સાથે આપેલી
કોઈપણ કર માહિતી શેર કરી શકે છે.

અરજદારના અધિકૃત પ્રતિનિધિની સહી તારીખ

નામ પ્રિંટ કરો શીર્ષક

SBA ફૉર્મ 2483 (06/20)
પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ
બોરોવર એપ્લિકેશન ફૉર્મ સુધારેલું 24 જૂન, 2020

આ ફૉર્મનો હેતુ:

આ ફૉર્મ અરજદારના અધિકૃત પ્રતિનિધિ દ્વારા પૂર્ણ કરવો પડે છે અને તમારા SBA ASG લેન્ડ રજે Hae કરવો પડે છે. આર્થિક સહાય માટેની પાત્રતા અંગે નિર્ણય
લેવા માટે વિનંતી કરેલ માહિતી સબમિટ કરવી જરૂરી છે. માહિતી સબમિટ કરવામાં નિષ્ફળતા તે નિર્ણય પર અસર કરી શકે છે.

આ ફૉર્મ ભરવા માટેની સૂચનાઓ:

પગાર, વેતન, કમિશન અથવા સમાન વળતરના સ્વરૂપમાં; (ભૂતકાળની ટીપ્સના નિયોક્તાના રેકોર્ડસના આધારે અથવા, આવા રેકોર્ડની ગેરહાજરીમાં, આવી ટીપ્સનો
વાજબી, સદ્ધાવનાવાળા નિયોક્તાના અંદાજના આધારે) રોકડ ટીપ્સ અથવા સમકક્ષ; વેકેશન, પેરેંટલ, કુટુંબ, તબીબી અથવા માંદગીની રજા માટેની ચૂકવણી; અલગતા અથવા
બરતરફી માટેનું ભથ્થું; વીમા પ્રીમિયમ અને નિવૃત્તિ સહિત જૂથ આરોગ્ય સંભાળના કવરેજ સહિતના કર્મચારી લાભોની જોગવાઈ માટેની ચુકવણી; કર્મચારીઓના વળતર પર
આકારણી કરેલ રાજ્ય અને સ્થાનિક કરોની ચૂકવણી; અને સ્વતંત્ર ઠેકેદાર અથવા એકમાત્ર માલિકી, વેતન, કમિશન, આવક અથવા સ્વ રોજગાર અથવા સમાન વળતરની
ચોખ્ખી કમાણી માટે "લોનના ઉદ્દેશ્ય" સંદર્ભે, પગારપત્રક ખર્ચમાં (યુનાઇટેડ સ્ટેટસ નિવાસસ્થાનનું મુખ્ય સ્થળ હોય તેવા) કર્મચારીઓના વળતરનો સમાવેશ થાય છે.

"સરેરાશ માસિક પેરોલ"ની ગણતરીના હેતુઓ માટે, મોટાભાગના અરજદારો દરેક કર્મચારી માટે વાર્ષિક ધોરણે $100,000થી વધુનો ખર્ચ બાદ કરીને, 2019 માટે સરેરાશ માસિક
પેરોલનો ઉપયોગ કરશે. મોસમી વ્યવસાયો માટે, અરજદાર તેના બદલે દરેક કર્મચારી માટે વાર્ષિક ધોરણે $100,000થી વધુનો ખર્ચ બાદ કરીને 15 ફેબ્રુઆરી, 2019 અને 30
જૂન, 2019ની વચ્ચેના સમયગાળા માટે અથવા 1 મે, 2019 અને 15 સપ્ટેમ્બર, 2019 વચ્ચે કોઇપણ 12-અઠવાડીયાનાં સમયગાળા માટે સરેરાશ માસિક પેરોલનો
ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે. નવા વ્યવસાયો માટે, સરેરાશ માસિક પેરોલની ગણતરી દરેક કર્મચારી માટે વાર્ષિક ધોરણે $100.000થી વધુનો ખર્ચ બાદ કરીને, 1
જાન્યુઆરી, 2020થી 29 ફેબ્રુઆરી, 2020ના સમયગાળાનો ઉપયોગ કરીને કરી શકાય છે.

જો અરજદાર આર્થિક ઈજા હોનારત લોન (EIDL)A ફરીથી ફાઇનાન્સ કરી રહ્યો હોય તો: જાન્યુઆરી, 31, 2020 અને 3 એપ્રિલ, 2020ની વચ્ચે કરવામાં આવેલ કોઈપણ
EIDLell રકમમાંથી EIDL COVID-19 લોન હેઠળ આવતી કોઈપણ “પેશગી” રકમ બાદ કરીને, બાકીની રકમ ફૉર્મ પર દર્શાવેલી લોન વિનંતીમાં ઉમેરો.

નીચે સૂચિબદ્ધ કરેલ તમામ પક્ષોને 13 CFR $ 120.10, તેમજ “પ્રિસિપાલ”માં વ્યાખ્યાયિત કર્યા મુજબ અરજદારના માલિકો માનવામાં આવે છે:
* એકમાત્ર માલિકી માટે, એકમાત્ર માલિક;
* ભાગીદારી માટે, બધા સામાન્‍ય ભાગીદારો અને પેઢીના 20% અથવા વધુ ઇક્વિટી ધરાવતા તમામ મર્યાદિત ભાગીદારો;
* કૉર્પોરેશન માટે, કૉર્પોરેશનના 20% અથવા વધુના બધા માલિકો;
* મર્યાદિત જવાબદારી કંપનીઓ માટે, કંપનીની 20% અથવા તેથી વધુ માલિકી ધરાવતા બધા સભ્યો; અને
* જો અરજદાર ટ્રસ્ટની માલિકીનો હોય તો) કોઈપણ ટ્રસ્‍્ટર.

પેપરવર્ક રિડક્શન અધિનિયમ - જ્યાં સુધી તે હાલમાં માન્ય OMB નિયંત્રણ નંબર પ્રદર્શિત ન કરે ત્યાં સુધી તમારે માહિતીના આ સંગ્રહને જવાબ આપવાની જરૂર નથી.
જરૂરી માહિતી એકત્રિત કરવા સહિત આ એપ્લિકેશનને પૂર્ણ કરવા માટેનો અંદાજિત સમય 8 મિનિટનો છે. આ સમય વિશેની ટિપ્પણીઓ અથવા વિનંતી કરેલી માહિતી
આમને મોકલવી જોઈએ: સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ડિરેક્ટર, રેકોર્ડસ મેનેજમેન્ટ ડિવિઝન, 409 3જા સેન્ટ, SW, વૉશિંગ્ટન DC 20416., અને/અથવા SBA ડેસ્ક
ઓફિસર, ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ, ન્યૂ એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગ, વૉશિંગ્ટન Dc 20503. કૃપા કરીને આ સરનામા પર ફૉર્મ ન મોકલશો.

ગોપનીયતા અધિનિયમ (5 0.5.6. 5528) - ગોપનીયતા અધિનિયમની જોગવાઈઓ હેઠળ, તમારે તમારો સામાજિક સુરક્ષા નંબર પ્રદાન કરવાની જરૂર પડતી નથી. તમારો
સામાજિક સુરક્ષા નંબર પૂરો પાડવની નિષ્ફળતા, તમે હકદાર હો એવા કોઈપણ હક, લાભ અથવા વિશેષાધિકાર પર અસર કરી શકશે નહીં. (પરંતુ નીચે આપેલી કરદાતા ઓળખ
નંબર સંબંધિત દેવાના વસૂલાત વિશેની સૂચના જુઓ.) ચરિત્ર નિર્ધારિત કરવા માટે નામ અને અન્ય વ્યક્તિગત ઓળખકર્તાઓના ખુલાસાઓએ sBAAa પૂરતી માહિતી પ્રદાન
કરવી પડે છે. ચરિત્રનું મૂલ્યાંકન કરતી વખતે, SBA ગુનાહિત ક્રિયાઓ પ્રત્યેની વ્યક્તિની અખંડતા, નિખાલસતા અને મનોવૃત્તિ ધ્યાનમાં લે છે. વધારામાં, SBA ખાસ કરીને
તમારા ગુનાહિત ઇતિહાસને ચકાસવા માટે, અથવા તેના અભાવમાં, નાના વ્યવસાય અધિનિયમ (કાયદા)ની 7(8)(1)(3), 15 USC કલમ 636(8)(1)(3)ને અનુરૂપ છે.

માહિતીનો ખુલાસો - અન્ય પક્ષ વિશેની માહિતી માટેની વિનંતીઓ ત્યાં સુધી નામંજૂર થઈ શકે છે જ્યાં સુધી SBA પાસે વિનંતીકર્તા સમક્ષ માહિતી રજૂ કરવાની
વ્યક્તિની લેખિત મંજૂરી ન હોય અથવા જ્યાં સુધી માહિતી સ્વતંત્રતા અધિનિયમ હેઠળ માહિતી જાહેર કરવાને આધિન ન હોય ત્યાં સુધી. ગોપનીયતા અધિનિયમ sBAr
તે કાયદા દ્વારા સુરક્ષિત કરેલ માહિતીના અમુક “નિયમિત ઉપયોગો” કરવા માટે અધિકૃત કરે છે. આવો એક નિયમિત ઉપયોગ એ 53.%ની રેકોર્ડ સિસ્ટમ્સમાં જાળવવામાં
આવેલી માહિતીનો ખુલાસો છે જ્યારે આ માહિતી ઉલ્લંઘન અથવા કાયદાનું સંભવિત ઉલ્લંઘન દર્શાવે છે, પછી ભલે તે નાગરિક, ગુનાહિત અથવા વહીવટી પ્રકારનું હોય.
ખાસ કરીને, SBA માહિતી યોગ્ય એજન્સીને સંદર્ભિત કરી શકે છે, પછી ભલે તે સંઘીય, રાજ્ય, સ્થાનિક અથવા વિદેશી હોય, જવાબદારી માટે પ્રભારિત હોય, અથવા
અન્યથા તપાસ, કાર્યવાહી, અમલ અથવા આવા ઉલ્લંઘનોના અટકાયતમાં સંડોવાયલી હોય. બીજો નિયમિત ઉપયોગ પૃષ્ઠભૂમિ તપાસો હાથ ધરતી અન્ય સંઘીય
એજન્સીઓ સમક્ષ ખુલાસો કરવા માટે, પરંતુ માહિતી વિનંતીકર્તા એજન્સીઓના કાર્યને લગતી હોય તેટલા હદ સુધી જ કરવામાં આવે છે. જુઓ, 74 FR. 14890 (2009),
અને વધારાની પૃષ્ઠભૂમિ અને અન્ય નિયમિત ઉપયોગો માટે સમય-સમય પર સુધારેલ મૂજબ. આ ઉપરાંત, કેર્સ અધિનિયમમાં, 586 એ ઉધારકર્તાને સોંપેલ કરદાતા

SBA ફૉર્મ 2483 (06/20)
પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ
બોરોવર એપ્લિકેશન ફૉર્મ સુધારેલું 24 જૂન, 2020

ઓળખ નંબર (TIN)ol ઉપયોગ કરીને VAS પ્રોટેક્શન અધિનિયમ હેઠળની દરેક લોનની નોંધણી કરાવવી જરૂરી છે.

1982નો દેવા સંગ્રહ અધિનિયમ, 1984નો ઉણપ ઘટાડો અધિનિયમ (31 U.S.C. 3701 વગેરે. અને અન્ય શીર્ષકો) - જ્યારે તમે લોન માટે અરજી કરો છો ત્યારે SBAW તમારો
કરદાતા ઓળખ નંબર મેળવવો આવશ્યક છે. જો તમને કોઈ લોન મળે છે, અને ચૂકવવાપાત્ર થવા પર તેની ચૂકવણી નથી કરતાં, તો SBA આ કરી શકે છે: (1) ક્રેડિટ
બ્યુરોને તમારી લોન(ન્સ)ની સ્થિતિની જાણ કરી શકે છે, (2) તમારી લોન વસૂલ કરવા માટે કલેક્શન એજન્સીને ભાડે રાખી શકે છે, (3) તમારું આવકવેરા dss અથવ સંઘીય
સરકાર તરફથી તમને મળતી અન્ય રકમ સાથે તે સમાયોજિત કરી શકે છે, (4) તમને અથવા તમારી કંપનીને સંઘીય સરકાર સાથે વ્યવસાય કરવાથી નિલંબિત અથવા બાકાત
કરી શકે છે, (5) તમારી લોનનો સંદર્ભ ન્યાય વિભાગને આપી શકે છે, અથવા (6) સંપાર્શિક પર અટકાયત અથવા લોન સાધનો અનુસાર માન્ય અન્ય કાર્યવાહી કરી શકે છે.

1978નો નાણાકીય ગોપનીયતા અધિનિયમ (12 U.S.C. 3401) - 1978નો નાણાકીય ગોપનીયતા અધિકાર અધિનિયમ, લોન અથવા લોનની ગેરંટીમાં ભાગ લેતી કોઈપણ
નાણાકીય સંસ્થાઓ સહિત તે નાણાકીય સંસ્થાઓ જે તમારી સાથે અથવા તમારા વ્યવસાય સાથે વહેવાર કરી રહી છે અથવા કરતી હોય તેમની દ્વારા રાખવામાં આવેલ
નાણાકીય રેકૉર્ડસ એક્સેસ કરવાની મંજૂરી sBAA આપે છે. તમારા નાણાકીય રેકોર્ડ્સની એક્સેસ માટેની પ્રથમ વિનંતીના સંદર્ભમાં sBAA નાણાકીય સંસ્થાને તેના
કાયદાના અનુપાલનનું પ્રમાણપત્ર ફક્ત પ્રદાન કરવું પડશે. કોઈપણ માન્ય લોન ગેરંટી કરારની અવધિ માટે sBAcK એક્સેસ અધિકારો ચાલુ રહે છે. માન્ય લોન અથવા
લોન ગેરંઠી અંગેના કોઈપણ નાણાકીય રેકોર્ડને, જરૂરિયાત મૂજબ લોન ગેરંટી પર પ્રક્રિયા કરવા, સેવા આપવા અથવા બંધ કરવા અથવા ડિફોલ્ટ લોન ગેરંટી પર વસૂલવા
માટે, કોઈ અન્ય સરકારી સત્તાને ટ્રાન્સફર કરવા માટે ULL SBA અધિકૃત છે.

માહિતીની સ્વતંત્રતાનો અધિનિયમ (5 U.S.C. 552) - અમુક અપવાદોને આધિન, SBA વિનંતીકર્તા વ્યક્તિને એજન્સી ફાઇલો અને રેકોર્ડ્સમાં પ્રતિબિંબિત માહિતી પ્રદાન
કરવી જરૂરી છે. આપમેળે જાહેર કરવામાં આવતી મંજૂર કરેલ લોન વિશેની માહિતીમાં, અન્ય વસ્તુઓ સાથે, અમારા લોન પ્રોગ્રામ્સના આંકડા (વ્યક્તિગત ઉધારકર્તાઓ
આંકડાઓમાં ઓળખવામાં આવતા નથી) અને ઉધારકર્તાઓના નામ (અને તેમના અધિકારીઓ, ડિરેક્ટરો, શેર ધારકો અથવા ભાગીદારો) જેવી અન્ય માહિતી, લોન, લોનની
રકમ, સામાનય દ્રષ્ટિએ તેનો હેતુ અને પરિપક્વતા સુરક્ષિત કરવા માટે ગીરો મૂકેલ સંપાર્થિક સામેલ હોય છે. ઉધારકર્તા પરનો માલિકીનો ડેટા નિયમિતપણે તૃતીય પક્ષોને
ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. આ કાયદા હેઠળની તમામ વિનંતીઓ નજીકની SBA ઓફિસને સંબોધિત કરતી હોવી જોઈએ અને માહિતીની વિનંતીની સ્વતંત્રતા
તરીકે ઓળખાતી હોવી જોઈએ.

વ્યવસાયિક સલામતી અને આરોગ્ય અધિનિયમ (15 U.S.C. 651 વગેરે.) - વ્યવસાયિક સલામતી અને આરોગ્ય વહીવટ (OSHA) માટે વ્યવસાયિકોને કર્મચારીઓની સુરક્ષા
માટે સુવિધાઓ અને કાર્યવાહીઓમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. અનુપાલન ન કરતાં વ્યવસાયોને દંડ ફટકારવામાં, કામગીરીઓ બંધ કરવાની ફરજ પાડવામાં,
અથવા કામગીરીઓ શરૂ કરતા અટકાવવામાં આવી શકે છે. આ ફૉર્મ પર હસ્તાક્ષર કરવું એ પ્રમાણિત કરે છે કે અરજદાર, તેના શ્રેષ્ઠ જાણકારી મુજબ, લાગુ થતા OSHAcL
જરૂરિયાતોનું અનુપાલન કરે છે, અને તે લોનના જીવન દરમિયાન અનુપાલનમાં રહેશે.

નાગરિક અધિકારો (13 CFR. 112, 113,117) - SBA નાણાકીય સહાય પ્રાપ્ત કરતા તમામ વ્યવસાયોએ SBA વિનિયમોના 13 CER., ભાગો 112, 113 અને 117માં
નોંધાયેલ શ્રેણીઓના આધારે લોકો પ્રત્યેના રોજગાર વ્યવહાર અને સેવાઓ સહિત કોઈપણ વ્યવસાયિક વ્યવહારમાં ભેદભાવ ન કરવા સંમત થવું જરૂરી છે. બધા
ઉધારકર્તાઓએ SBA દ્વારા સૂચવેલ "સમાન રોજગાર તકોનું પોસ્ટર" પ્રદર્શિત કરવું જોઈએ.

સમાન ક્રેડિટ તકો અધિનિયમ (15 U.S.C. 1691) - લેણદારોને જાતિ, રંગ, ધર્મ, રાષ્ટ્રીય મૂળ, જાતિ, વૈવાહિક દરજ્જા અથવા વયના આધારે ક્રેડિટ અરજદારો સામે ભેદભાવ
કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવે છે (એ શરતે કે અરજદારમાં બંધનકર્તા કરારમાં પ્રવેશવાની ક્ષમતા હોય); કારણ કે અરજદારની તમામ અથવા આંશિક આવક
કોઈપણ જાહેર સહાય પ્રોગ્રામમાંથી પ્રાપ્ત થાય છે; અથવા કારણ કે અરજદારે સદ્ધાવનાથી કંઝ્યુમર ક્રેડિટ પ્રોટેક્શન એક્ટ હેઠળ કોઈપણ અધિકારનો ઉપયોગ કર્યો છે.

ડિબાર્મેન્ટ અને સસ્પેન્શન એક્ઝિક્યુટિવ ઓર્ડર 12549; (2 CFR ભાગ 180 અને ભાગ 2700) - આ લોન એપ્લિકેશન સબમિટ કરીને, તમે પ્રમાણિત કરો છો કે અરજદાર
અથવા અરજદારનો કોઈપણ માલિક છેલ્લા ત્રણ વર્ષમાં: (a) કોઈ પણ સંઘીય એજન્સી દ્વારા વહેવારમાં ભાગ લેવાથી બાકાત, નિલંબિત, અપાત્ર જાહેર અથવા સ્વેચ્છાએ
બાકાત કરવામાં આવ્યો નથી; (0) અંતિમ નિર્ણય હજુ બાકી હોવા છતાં, ઔપચારિક રીતે બાકાત કરવા માટે પ્રસ્‍તાવિત કરવામાં આવ્યો નથી; (૦) નિયમોમાં સૂચિબદ્ધ
કરેલા કોઈપણ ગુનાઓ માટે તમારી વિરુદ્ધ નાગરિક ચુકાદો આપવામાં આવ્યો નથી, અથવા આરોપિત અથવા દોષી ઠેરવવામાં આવ્યો નથી અથવા (4) યુ.એસ.ને
ચૂકવેલી કોઈપણ રકમના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો નથી. આ પ્રમાણનની અમલની તારીખ પ્રમાણે સરકાર અથવા તેની સાધનસામગ્રી.

SBA ફૉર્મ 2483 (06/20)


File and source

File
2020-07_PPP-Application-for-translation_gu.pdf
Size
848,050 bytes
SHA-256
0d671a6a5a5027507c046a71129af520dcc72fe4a42f5900c69057285cfada9a
Our copy
2020-07_PPP-Application-for-translation_gu.pdf
Original
www.sba.gov
Back to top